gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનના ચક્કરમાં તુર્કીયે અને અજરબૈજાન ફસાયા! ભારતથી પંગો લીધા બાદ ટુરિઝમમાં મોટો ફટકો | Turkey …

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનના ચક્કરમાં તુર્કીયે અને અજરબૈજાન ફસાયા! ભારતથી પંગો લીધા બાદ ટુરિઝમમાં મોટો ફટકો | Turkey …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Tourists: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન તુર્કીયે અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવાનો નિર્ણય હવે આ બંને દેશો માટે આર્થિક રીતે મોંઘો સાબિત થઈ રહ્યો છે. ભારતીયોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા આ પર્યટન સ્થળો પર ભારતીય પ્રવાસીઓની મુલાકાતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે બાયકોટની લાગણી દર્શાવે છે.

પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો

અહેવાલો અનુસાર, મે અને ઓગસ્ટ મહિના દરમિયાન અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 56 ટકાનો અને તુર્કીયેમાં 33.3 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. રદ થયેલા બુકિંગ અને મુસાફરીના સ્થળ બદલવાના કારણે આ દેશોના પ્રવાસન ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે.

બુકિંગમાં 60 ટકાનો ઘટાડો

એક જાણીતી ટ્રાવેલ એપના રિપોર્ટ મુજબ, ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતીય પ્રવાસીઓ દ્વારા અઝરબૈજાન અને તુર્કીયે માટેના બુકિંગમાં 60 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે રદ થવાના દરોમાં 250 ટકાનો વધારો થયો છે. ટ્રાવેલ એજન્સીઓએ પણ આ દેશો માટે પેકેજ ટૂર અને હોટેલ બુકિંગને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા છે.

ટ્રાવેલ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે તુર્કીયે અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને ખુલ્લો ટેકો આપવાના કારણે ભારતીય મુસાફરોમાં વ્યાપક રોષ ફેલાયો છે, જેના પગલે તેમણે આ દેશોની બિન-આવશ્યક મુસાફરી ટાળવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: ટ્રમ્પને ઝટકો: ગાઝા પર ફરી ઈઝરાયલનો હુમલો, હમાસનો આરોપ-47 વખત સીઝફાયરનો ભંગ કર્યો

લોકોએ સ્થળ બદલ્યા

તુર્કીયેના પગલાંથી મુલાકાતોની સંખ્યામાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે ભારત અને તુર્કીયે વચ્ચેના સંબંધો સુધરી રહ્યા હતા અને સીધી ફ્લાઇટ્સની સંખ્યામાં પણ વધારો થયો હતો, પરંતુ આ ઘટનાએ સંબંધોને નકારાત્મક અસર કરી છે. ઘણાં ભારતીયોએ હવે અઝરબૈજાનને બદલે બેંગકોક જેવા અન્ય સ્થળોની મુસાફરી કરવાનું શરૂ કર્યું છે. દેશના વિવિધ ભાગોમાંથી હજારો લોકોએ આ દેશોની તેમની અગાઉની મુસાફરીની યોજનાઓ રદ કરી દીધી છે. આ ઘટના દર્શાવે છે કે વિદેશ નીતિ અને રાજદ્વારી સંબંધો કેવી રીતે લોકોના પ્રવાસના નિર્ણયોને અસર કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu…

અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu...

VIDEO : બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગજબ ડ્રામા! લાલુ યાદવના ઘરની બહાર કપડાં ફાડીને રડવા લાગ્યા નેતા | …

VIDEO : બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગજબ ડ્રામા! લાલુ યાદવના ઘરની બહાર કપડાં ફાડીને રડવા લાગ્યા નેતા | ...

તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ‘ડોક્ટર ઓન કોલ’ મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad’s AM…

તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, 'ડોક્ટર ઓન કોલ' મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad's AM...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં વિવાદ, લોકો ભડક્યાં | tamannaah bh…

અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં વિવાદ, લોકો ભડક્યાં | tamannaah bh…

1 year ago
જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …

1 week ago
અલંગમાંથી 2.313 કિગ્રા ગાંજા સાથે પરપ્રાંતિય મહિલા ઝડપાઈ | Migrant woman caught with 2 313 kg of gan…

અલંગમાંથી 2.313 કિગ્રા ગાંજા સાથે પરપ્રાંતિય મહિલા ઝડપાઈ | Migrant woman caught with 2 313 kg of gan…

1 year ago
અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત | Pahalgam Attack U…

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત | Pahalgam Attack U…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News