gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2025
in INDIA
0 0
0
સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…
1
VIEWS
Share on FacebookShare on Twitter

North-East Heavy Rain: ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. મણિપુરમાં વરસાદે તબાહી મચાવી છે. પૂરની સ્થિતિમાં 19 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ સત્તાવાર માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસમાં સતત વરસી રહેલા અનારાધાર વરસાદના કારણે પૂર આવતાં 32 લોકોના મોત થયા છે, 3365 ઘર તણાયા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈમ્ફાલના પૂર્વીય જિલ્લામાં અનેક રાહત શિબિર કેમ્પ શરુ કરવામાં આવ્યા છે. 

આ જિલ્લામાં સૌથી વધુ નુકસાન

વરસાદના કારણે મણિપુરના સેનાપતિ જિલ્લાની સાથે સાથે ઈમ્ફાલના પૂર્વીય જિલ્લા હિનગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ નુકસાન થયું છે. તદુપરાંત આસામ, સિક્કમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં પણ મૂશળધાર વરસાદ, પૂર, અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે.

સિક્કિમમાં 32 લોકોના મોત

સિક્કિમમાં ફસાયેલા પર્યટકોને પોલીસ, સ્થાનિકો, વન કર્મીઓ અને લાચુંગ હોટલ ઍસોસિએશન દ્વારા બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 32 લોકોના મોત થયા છે. લાચુંગ હોટલ ઍસોસિએશનના અધ્યક્ષ ગ્યાત્સો લાચુંગપા સ્થાનિક પ્રશાસનના સહયોગમાં અટવાયેલા લોકોને બહાર સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે.

આ પણ વાંચોઃ INDIA ગઠબંધનમાં તિરાડ! બિહાર વિધાનસભામાં AAP તમામ 243 બેઠકો પર લડશે ચૂંટણી

અરુણાચલમાં IAFએ મોરચો સંભાળ્યો

અરુણાચલ પ્રદેશમાં સેનાએ અત્યારસુધીમાં ભારે વરસાદમાંથી 14 લોકોને બચાવ્યા છે. અનેક રસ્તાઓ, ગામડાંઓમાં પાણી ફરી વળતાં ભારતીય વાયુ સેના (IAF)એ બચાવ કામગીરી હાથ ધરવી પડી છે. જેમાં અરુણાચલ પ્રદેશના નીચાણવાળા વિસ્તાર દિબાંગ ખીણમાં પૂરગ્રસ્ત બોમઝીર નદીમાં ફસાયેલા 14 લોકોને બચાવવામાં આવ્યા છે. ગુવાહાટીના રક્ષા જનસંપર્ક અધિકારી અનુસાર, આસામ અને અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે બચાવ અભિયાન શરુ કર્યા છે. તેમજ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા આદેશ આપવામાં આવ્યો છે.

વિનાશક પૂરમાં 32  લોકોના મોત

ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મૂશળધાર વરસાદના કારણે સર્જાયેલા વિનાશક પૂરમાં 32 લોકોના મોત થયા છે, જ્યારે અનેક ગુમ છે. સેપ્પા પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં હાઇવે પર પૂરના કારણે સાત લોકોના મોત થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. આઈએએફએ એમઆઇ-17 હેલિકોપ્ટરની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

6 જૂન સુધી રેડ ઍલર્ટ

હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ માટે 6 જૂન સુધી રેડ ઍલર્ટ જારી કર્યું છે. છ જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.

સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …
INDIA

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …

May 21, 2026
બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…
INDIA

બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…

May 21, 2026
વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…
INDIA

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…

May 21, 2026
Next Post
મોદી કેબિનેટ છોડી વિધાનસભા ચૂંટણી લડવાની દિગ્ગજ નેતાની તૈયારી, CM પદની દાવેદારી મુદ્દે મોટું નિવેદન …

મોદી કેબિનેટ છોડી વિધાનસભા ચૂંટણી લડવાની દિગ્ગજ નેતાની તૈયારી, CM પદની દાવેદારી મુદ્દે મોટું નિવેદન ...

Explainer: કોરોનાની નેઝલ વેક્સિન નવી લહેરમાં ઉપયોગી સાબિત થશે? જાણો તમામ વિગત | India Covid Case Cor…

Explainer: કોરોનાની નેઝલ વેક્સિન નવી લહેરમાં ઉપયોગી સાબિત થશે? જાણો તમામ વિગત | India Covid Case Cor...

BIG NEWS: PM મોદીની અધ્યક્ષતામાં ચોથી જૂને મંત્રી પરિષદની બેઠક, જાણો કયા મુદ્દે થશે ચર્ચા | PM Modi …

BIG NEWS: PM મોદીની અધ્યક્ષતામાં ચોથી જૂને મંત્રી પરિષદની બેઠક, જાણો કયા મુદ્દે થશે ચર્ચા | PM Modi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ : ચૂંટણી બહિષ્કા…

વડોદરામાં વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ : ચૂંટણી બહિષ્કા…

2 months ago
TCS ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાનની ધરપકડ, 25 દિવસથી ફરાર હતી | TCS Conversion Case Main Accuse…

TCS ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાનની ધરપકડ, 25 દિવસથી ફરાર હતી | TCS Conversion Case Main Accuse…

2 weeks ago
સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંબાજી ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન

સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંબાજી ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન

8 months ago
દારૂ ભરેલી ટ્રક પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી: અમદાવાદના સાણંદમાં અકસ્માત બાદ રેલમછેલ | Liquor Tr…

દારૂ ભરેલી ટ્રક પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી: અમદાવાદના સાણંદમાં અકસ્માત બાદ રેલમછેલ | Liquor Tr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News