gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુદ્ધ માટે તૈયાર જ છીએ : શાંતિ-મંત્રણા ભાંગી પડતા પાક સામે તાલિબાનોનો ખુલ્લો પડકાર | We are ready fo…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
યુદ્ધ માટે તૈયાર જ છીએ : શાંતિ-મંત્રણા ભાંગી પડતા પાક સામે તાલિબાનોનો ખુલ્લો પડકાર | We are ready fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટેકનોલોજી પર ઘમંડ ન કરો તે પણ નિષ્ફળ જશે

‘ઈસ્લામિક-અમીરાત-ઓફ-અફઘાનિસ્તાન’ (તાલિબાન) સરકારે પાક. પર દિલ-દગડાઈનો આક્ષેપ મુકતાં કહ્યું : ‘તમે જ મંત્રણા તોડી પાડી છે’

નવી દિલ્હી: પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ઈસંબુલમાં ચાલી રહેલી મંત્રણાનો છેલ્લો અને ત્રીજો રાઉન્ડ નિષ્ફળ રહેતા મંત્રણા પડી ભાંગી છે. બંને બાજુએ ફરી તંગદિલી વ્યાપી રહી છે. ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનની (તાલિબાન) સરકારે કહ્યું હતું કે મંત્રણા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિઓની વર્તણુક ઘણી જ ખરાબ હતી. અફઘાનિસ્તાન સરકારના પ્રવકતા ઝબી ઉલ્લાહ મુજાહીદે એક નિવેદન પ્રસિદ્ધ કરી શાંતિ મંત્રણા યોજવા દેવા માટે તૂર્કીનો આભાર માન્યો હતો સાથે કતારનો પણ આભાર માન્યો હતો.

આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, તાલિબાનો તેમની ભૂમિનો ઉપયોગ કોઈપણ આતંકી સંગઠનને નહીં કરવા દે તેવું વચન આપ્યા છતાં પાકિસ્તાને લેખિતમાં તે પ્રતિબદ્ધતા માગી હતી. જે અમોને સ્વીકાર્ય ન હતું. વાસ્તવમાં અલ્લાહની મદદથી જ અમે અમારી ભૂમિ અને અમારી જનતાનું રક્ષણ કરી રહ્યા છીએ.

આ મંત્રણા પડી ભાંગવા માટે પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસીફે અફઘાનિસ્તાન પર કરેલાં દોષારોપણને ફગાવી દેતાં અફઘાનિસ્તાનના સરહદો અને જનજાતિઓ સાથેના સંબંધો વિષેના મંત્રી નુરૂલ્લાહ નૂરીએ તો પાકિસ્તાનને સીધી જ ચેતવણી આપતાં કહી દીધું હતું કે, ‘અફઘાનોની ધીરજની પરીક્ષા બંધ કરો અને તમારી ટેકનોલોજી અંગે ઘમંડ ન કરો, તમારી ગમે તેટલી એડવાન્સડ ટેકનોલોજી હશે પરંતુ તે નિષ્ફળ રહેશે. અફઘાનિસ્તાનનાં બાળકોથી વૃદ્ધો સુધી સૌ કોઈ લડી લેવા તૈયાર છે. તમે યુદ્ધની ધમકી આપી છે, તો અમે યુદ્ધ માટે તૈયાર જ છીએ.’ ભાઈચારો બરોબર છે, પરંતુ પાકિસ્તાન તે ભૂલી ગયું છે તે ઉશ્કેરણી વગર હુમલા કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
લીંબાસી પંથકની મનોદિવ્યાંગ મહિલા પર બે શખ્સનો ગેંગરેપ | Mentally disabled woman from Limbasi parish …

લીંબાસી પંથકની મનોદિવ્યાંગ મહિલા પર બે શખ્સનો ગેંગરેપ | Mentally disabled woman from Limbasi parish ...

દિલ્હીમાં પ્રદૂષણ સામે દેખાવો, અનેકની અટકાયત | Protests against pollution in Delhi many detained

નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી | Threat of agitation if evening ST b…

નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી | Threat of agitation if evening ST b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડથલમાં વર્ગખંડમાં મિત્રો સાથે મસ્તી કરવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંક્યા | Teacher scolds stu…

7 months ago
જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell…

9 months ago
ભારત-અમેરિકા તણાવ: વિદેશ મંત્રાલય બાદ સેનાએ પણ ટ્રમ્પને બતાવ્યો અરીસો, સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ | I…

11 months ago
ભારતના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગ સામે જોખમ | Threats to India’s electronics industry

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News