gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, બે જાસૂસોની કરતૂતો ઉઘાડી પાડી | Gujarat ATS…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, બે જાસૂસોની કરતૂતો ઉઘાડી પાડી | Gujarat ATS…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat ATS: ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ટેક્નિકલ અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સના આધારે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી (PIO) દ્વારા સંચાલિત એક મોટા દેશ વિરોધી જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં ગુજરાત ATSએ ગોવામાંથી એક નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સુરેન્દ્રસિંહ અને દમણમાંથી એક મહિલા એજન્ટ રાશમની રવિન્દ્ર પાલની ધરપકડ કરી છે.

ખોટી ઓળખથી સુબેદારને ફસાવ્યો

તપાસમાં સામે આવ્યું છે કે PIO હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય સુરક્ષા દળોના જવાનોને ફસાવતા હતા.  PIOએ અંકિતા શર્માના ખોટા નામ હેઠળ નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સિંહ સાથે 2022માં તેમના દીમાપુર પોસ્ટીંગ દરમિયાન સંપર્ક કર્યો હતો. અજયકુમારે PIOને આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મુવમેન્ટ, અધિકારીઓની બદલીઓ વગેરે જેવી સંવેદનશીલ માહિતી નાણાકીય લાભના બદલામાં શેર કરી હતી.

PIOએ અજયકુમારના મોબાઇલમાં ટ્રોઝન માલવેર ફાઇલ પણ મોકલી હતી. આ માલવેર ઇન્સ્ટોલ થવાથી PIO હેન્ડલરો વોટ્સએપ વગર પણ તેના ડેટાનો સીધો એક્સેસ મેળવી શકે તેમ હતા.

આ પણ વાંચો: અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા

મહિલા એજન્ટ દ્વારા સેનાના જવાનોને ફસાવવાનું ષડયંત્ર

દમણ ખાતે રહેતી રાશમની રવિન્દ્ર પાલ આ નેટવર્કમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી. તે પાકિસ્તાની હેન્ડલરો અબ્દુલ સત્તાર અને ખાલીદ માટે એક મહત્ત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી. નાણાકીય લાભના બદલામાં, રાશમનીને ‘પ્રિયા ઠાકુર’ નામની ખોટી ઓળખ બનાવીને ભારતીય આર્મીના જવાનો સાથે મિત્રતા કરવા અને ગુપ્ત માહિતી મેળવવાની સૂચના આપવામાં આવી હતી. હેન્ડલરોએ રાશમનીને આર્મીની અમુક યુનિટ્સના યુદ્ધ અભ્યાસ અને મુવમેંટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું હતું.

PIO હેન્ડલરો પાકિસ્તાનથી ઓપરેટ કરતા હતા

તપાસમાં આરોપીઓના મોબાઈલમાંથી આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટ્સએપ કોલ અને નાણાકીય વ્યવહારોની વિગતો મળી આવી છે. IP એડ્રેસની ચકાસણીમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે આ જાસૂસી નેટવર્કના મુખ્ય હેન્ડલરો પાકિસ્તાનથી ઓપરેટ કરતા હતા (મુલ્તાન, સરગોધા અને લાહોર).

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસની ટીમે અન્ય રાજ્યની એજન્સીઓની મદદથી 3-12-2025ના રોજ આ બંને આરોપીઓ સામે કલમ 61 અને 148 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાવતરામાં સંડોવાયેલા અન્ય ઇસમો સામે પણ વધુ તપાસ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
GUJARAT

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

April 1, 2026
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

April 1, 2026
Next Post
5 શહેરોમાં 400 ફ્લાઈટ કેન્સલ, આખરે કઈ આફતમાં ફસાઈ ઈન્ડિગો એરલાઇન્સ? | Why Indigo Canceled 400 Flight…

5 શહેરોમાં 400 ફ્લાઈટ કેન્સલ, આખરે કઈ આફતમાં ફસાઈ ઈન્ડિગો એરલાઇન્સ? | Why Indigo Canceled 400 Flight...

કમાટીબાગમાં રજીસ્ટ્રેશનની કામગીરીનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ : વોકેથોનમાં સૂત્રોચાર સાથે જોડાયા …

કમાટીબાગમાં રજીસ્ટ્રેશનની કામગીરીનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ : વોકેથોનમાં સૂત્રોચાર સાથે જોડાયા ...

અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા | ahmedabad nsui …

અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા | ahmedabad nsui ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાલારના બંને જિલ્લાઓમાં PGVCLને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન | PGVCL suffered a…

હાલારના બંને જિલ્લાઓમાં PGVCLને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન | PGVCL suffered a…

7 months ago
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Distr…

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Distr…

8 months ago
RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો, પ્રોફેસરે માગી માફી | meerut rss…

RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો, પ્રોફેસરે માગી માફી | meerut rss…

12 months ago
વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે …

વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News