gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાકિસ્તાની પ્રેમી જોડું સરહદ પાર કરી કચ્છ પહોંચ્યું, પરિવારને પ્રેમસંબંધ નહોતો મંજૂર, હવે શું થશે? |…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
પાકિસ્તાની પ્રેમી જોડું સરહદ પાર કરી કચ્છ પહોંચ્યું, પરિવારને પ્રેમસંબંધ નહોતો મંજૂર, હવે શું થશે? |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch News : પાકિસ્તાનના 15-16 વર્ષની વયના કિશોર-કિશોરી રણ સરહદ પાર કરીને કચ્છના રાપરના સરહદી રતનપર ગામ સુધી પહોંચી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જાગૃત ગ્રામજનોને ધ્યાને આવતાં બંને કિશોર-કિશોરીને ખડીર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ તેમના પરિવારને મંજૂર ન હોવાથી તેઓ સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ, રાપરથી ઝડપાયેલા બંને ભીલ સમાજના છે અને પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના વતની હોવાનું સામે આવ્યું છે. બંને એકબીજાની પડોશમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે રણ સરહદે ચોતરફ પાણી ભરાયેલું છે. તેવામાં બંને વ્યક્તિનો આવો વિકટ રસ્તો પગપાળા ચાલીને આજે (8 ઓક્ટોબર) સવારે ખડીર દ્વીપના આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા રતનપર ગામના સીમાડે પહોંચ્યા હતા. 

આ પણ વાંચો: બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત

જ્યાં ગામના તળાવ પાસે સાંગવારી માતાજીના મંદિર નજીક બંને કિશોર-કિશોરી શંકાસ્પદ જણાતાં સ્થાનિકોએ તેમની પૂછપરછ કરતાં બંને પાકિસ્તાની સિંધી બોલતા હતા. આ પછી ગામના સરપંચને આ મામલે જાણ કરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના મામલે ખડીર પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર સ્થળ પર પહોંચીને બંનેની અટકાયત કરી હતી અને તબીબી તપાસ બાદ બંનેને ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં મોકલવામાં આવશે. જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરાશે.

બંનેના નામ

– તોતો ઉર્ફે તારા રણમલ ચૂડી (ભીલ) (ઉં.વ.16, રહે. ગામ-લસરી, તા-ઈસ્લામકોટ, જિ-થરપારકર, પાકિસ્તાન)

– મીના ઉર્ફે પુજા કરશન ચૂડી (ઉં.વ.15, રહે. ગામ-લસરી, તા-ઈસ્લામકોટ, જિ-થરપારકર, પાકિસ્તાન)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયનો વિરોધ : 10 વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ |…
GUJARAT

વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયનો વિરોધ : 10 વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ |…

April 3, 2026
ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય | postpone cen…
GUJARAT

ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય | postpone cen…

April 3, 2026
વડોદરામાં વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ : ચૂંટણી બહિષ્કા…
GUJARAT

વડોદરામાં વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ : ચૂંટણી બહિષ્કા…

April 3, 2026
Next Post
બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત | Light rain forecast fo…

બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત | Light rain forecast fo...

BIG BREAKING: UPના કાનપુરમાં એક સ્કૂટરમાં થયો ભયંકર વિસ્ફોટ, 10થી વધુ ઘાયલ, વિસ્તારમાં હડકંપ | scoot…

BIG BREAKING: UPના કાનપુરમાં એક સ્કૂટરમાં થયો ભયંકર વિસ્ફોટ, 10થી વધુ ઘાયલ, વિસ્તારમાં હડકંપ | scoot...

‘લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન..’, આનંદી બેન પટેલે વિદ્યાર્થિનીઓને આપી સલાહ | anandi ben patel l…

'લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન..', આનંદી બેન પટેલે વિદ્યાર્થિનીઓને આપી સલાહ | anandi ben patel l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરના સેક્ટર-૨૪માં પાંચ વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો | Five year old girl raped by…

ગાંધીનગરના સેક્ટર-૨૪માં પાંચ વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો | Five year old girl raped by…

4 months ago
જુનાગઢ: મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ગેરવર્તન બદલ કીર્તિ પટેલ વિરૂદ્ધ FIR, ભવનાથ પોલીસે તપાસ…

જુનાગઢ: મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ગેરવર્તન બદલ કીર્તિ પટેલ વિરૂદ્ધ FIR, ભવનાથ પોલીસે તપાસ…

1 month ago
કપડવંજમાં ગેરકાયદે દુકાનો બનાવતા પાલિકાએ નોટિસ આપીને કામ અટકાવ્યું | Municipality issues notice to s…

કપડવંજમાં ગેરકાયદે દુકાનો બનાવતા પાલિકાએ નોટિસ આપીને કામ અટકાવ્યું | Municipality issues notice to s…

3 months ago
છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી |…

છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી |…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News