gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય | Missile a…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય | Missile a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan Attack in Jammu Kashmir : ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું. 

પાકિસ્તાની એટેકમાં કોઈ જાનહાનિ નહીં

રક્ષા મંત્રાલયે કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના સેનાના સ્ટેશનોને પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોને નિશાનો બનાવ્યો હતો. પરંતુ તમામ મિસાઈલ હવામાં જ નિષ્ક્રિય કરી દેવાઈ હતી. જેમાં કોઈ  પણ પ્રકારે ભારતમાં નુકસાન થયુ ન હતું. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ અનુસાર તમામ જોખમોનો નાશ કરવામાં આવ્યો હતો.’ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે 8 મેની સાંજે પઠાણકોટ, અમૃતસર, જલંધર, હોશિયારપુર, મોહાલી અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ સહિત પંજાબના અનેક જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું 

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં શ્રીનગર સહિત પંજાબ અને રાજસ્થાનમાં પણ સાઈરન વગાડવામાં આવ્યું હતું અને નાગરિકોને ઘરની બહાર ન નીકળવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો. 

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી અને એનએસએસ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) માર્કો રુબિયો સાથે વાતચીત કરી છે. તેમણે X પર લખ્યું છે કે, ‘8 મેની સાંજે માર્કો રુબિયો સાથે વાત થઈ છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સહકાર આપવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની ખૂબ પ્રશંસા કરું છું. તેમણે સરહદ પારના આતંકવાદ સામે ભારતના લક્ષિત અને સંતુલિત પ્રતિક્રિયા પર ભાર મૂક્યો છે. ’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત | Jaish…

પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત | Jaish...

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી | air india Spice j…

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી | air india Spice j...

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ | ahmedabad garba retur…

અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ | ahmedabad garba retur…

6 months ago
ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ | Tariffs are estimated to reduce ec…

ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ | Tariffs are estimated to reduce ec…

8 months ago
યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી …

યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી …

12 months ago
પ્રમુખ પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી | Presiden…

પ્રમુખ પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી | Presiden…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News