gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત | Jaish…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત | Jaish…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor : જમ્મુ-કાશ્મીર સહિત ભારતના કેટલાક સરહદી વિસ્તારોમાં પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, જોકે ભારતીય સેનાએ તેના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. મળતા અહેવાલો મુજબ ભારતે પાકિસ્તાનનું એક એફ-16 અને બે જેએફ-17 વિમાનોને તોડી પાડ્યું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને રાજસ્થાનના જેસલમેરમાં ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હોવાના અહેવાલ છે.

જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથે કરી વાત

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે (Foreign Minister S Jaishankar) અમેરિકાના વિદેશમંત્રી અને એનએસએસ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) માર્કો રુબિયો સાથે વાતચીત કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘આજે (8 મે) સાંજે માર્કો રુબિયો સાથે વાત થઈ છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સહકાર આપવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની ખૂબ પ્રશંસા કરું છું. તેમણે સરહદ પારના આતંકવાદ સામે ભારતના લક્ષિત અને સંતુલિત પ્રતિક્રિયા પર ભાર મૂક્યો છે. ’

વિદેશમંત્રીની ઈટાલી સાથે પણ વાત

વિદેશમંત્રીએ ઈટાલીના વિદેશમંત્રી અને નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તજાની સાથે પણ વાત કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘ઈટાલીના વિદેશમંત્રીએ આતંકવાદનો દૃઢતાથી મુકાબલો કરવા માટે ભારતની લક્ષ્યાંકિત અને સંતુલિત કાર્યવાહી પર ચર્ચા કરી છે. કોઈ પણ ઉશ્કેરણીજનક કાર્યવાહી પર કડકાઈથી પ્રતિક્રિયા જોવા મળશે.’

પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત 2 - image

‘કોઈપણ પ્રકારના હુમલાનો કડક જવાબ અપાશે’

જયશંકરે ઈટાલીના વિદેશમંત્રી અને નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તજાની સાથે પણ વાત કરી છે. ‘વર્તમાન ઘટનાક્રમ અંગે યુરોપીય સંઘના ઉપપ્રમુખ સાથે વાતચીત થઈ છે. ભારત પોતાની કાર્યવાહીમાં સંયમ રાખી છે. જોકે, કોઈપણ પ્રકારના હુમલાનો કડક જવાબ આપવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી | air india Spice j…

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી | air india Spice j...

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled...

પાકિસ્તાન સાથે તણાવ વધતાં ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ, જુઓ લિસ્ટ | 24 airports in India in…

પાકિસ્તાન સાથે તણાવ વધતાં ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ, જુઓ લિસ્ટ | 24 airports in India in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણાં પડાવતા ગઠિયાએ ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પણ આબાદ છેતર્યા | Rakhiyal police arrest cheater in t…

નાણાં પડાવતા ગઠિયાએ ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પણ આબાદ છેતર્યા | Rakhiyal police arrest cheater in t…

12 months ago
ભારત-શ્રીલંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં 57 હજાર વર્ષ પહેલાં પણ રામસેતુ હતો | There was a Ram Setu in th…

ભારત-શ્રીલંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં 57 હજાર વર્ષ પહેલાં પણ રામસેતુ હતો | There was a Ram Setu in th…

3 months ago
વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

4 months ago
લીંબડીના બળોલ ગામમાં માલધારીઓનો ખેડૂતો પર હુમલો | Maldharis attack farmers in Balol village of Limbd…

લીંબડીના બળોલ ગામમાં માલધારીઓનો ખેડૂતો પર હુમલો | Maldharis attack farmers in Balol village of Limbd…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News