gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ | Tariffs are estimated to reduce ec…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in Business
0 0
0
ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ | Tariffs are estimated to reduce ec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ તથા પેનલ્ટી લાગુ કરવાના લેવાયેલા નિર્ણયને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ભારતના આર્થિક વિકાસ દરમાં ૩૦ થી ૬૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળશે  તેવી વિવિધ રિપોર્ટમાં  ધારણાં મૂકવામાં આવી છે. જો કે ભારતમાં ઘરઆંગણેની માગ આધારિત અર્થતંત્રને મોટી અસર જોવા નહીં મળે એમ બારકલેસના એક રિપોર્ટમાં આર્થિક વિકાસ દરમાં ૩૦ બેઝિસ પોઈન્ટનો  ઘટાડો જોવા મળવાની ધારણાં વ્યકત કરતા જણાવાયું હતું.

૧લી ઓગસ્ટથી ૨૫ ટકા ટેરિફ લાગુ થશે તો ભારતના માલસામાન પર અમેરિકામાં સરેરાશ ઈફેકટિવ ટેરિફ દર ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી વધી ૨૦.૬૦ ટકા રહેશે એમ બારકલેસ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.  લિબરેશન ડે પહેલાનો ટેરિફ દર ૨.૭૦ ટકા રહ્યો હતો અને ૯૦ દિવસની જેને સ્થગિતી અપાઈ છે તે ટેરિફ દર ૧૧.૬૦ ટકા હતો.

અમેરિકાથી આવતા માલસામાન પર ભારત  ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી સરેરાશ ૧૧.૬૦ ટકા ટેરિફ વસૂલે છે. ભારતનું અર્થતંત્ર જે ઘરેલુ માગને આધારિત છે તેને ધ્યાનમાં રાખતા ૨૫ ટકાના ટેરિફ દરથી    દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર જોવા નહીં મળે એમ જણાવી બારકલેસે વર્તમાન નાણાં વર્ષમાં આર્થિક વિકાસ દર ૩૦ બેઝિસ પોઈન્ટની કદાચ અસર જોવા મળી શકે.

આ ઉપરાંત એસબીઆઈએ આર્થિક વિકાસ દરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ જ્યારે મોર્ગન સ્ટેન્લીએ ૬૦ બેઝિસ પોઈન્ટના ઘટાડાની ધારણાં મૂકી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%
Business

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

June 10, 2026
Next Post
શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા | Two caught for raping teenage girl

ભંકોડામાં સુઈ રહેલાં પિતા-પુત્રને સાપે દંશ માર્યો, પુત્રનું મોત | Father and son sleeping in Bhankod…

ભંકોડામાં સુઈ રહેલાં પિતા-પુત્રને સાપે દંશ માર્યો, પુત્રનું મોત | Father and son sleeping in Bhankod...

ટેરિફની સીધી અસર : શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા, અસ્થિરતાની પ્રબળ શક્યતા | Direct impact of tarif…

ટેરિફની સીધી અસર : શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા, અસ્થિરતાની પ્રબળ શક્યતા | Direct impact of tarif...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી…’ અમરેલીના આ ગામમાં બારેમાસ ભરેલા રહેતા પાણીથી હાલાકી, ગ્રામજનોએ પ…

11 months ago
મશીનો પાછા માંગનારને ઓફિસમાં ગોંધી રિવોલ્વર બતાવીને ખંડણી વસૂલનાર ગિરીશ સોલંકીની ધરપકડ | Bhavani Ene…

7 months ago
નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર ‘સુપર સ્વચ્છ’

અમદાવાદ: મોટેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, સાસુની નજર સામે જ વહુને કારમાં ઢસડી ગયા, પૂર્વ પ્રેમી …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News