gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખટનાલ પાસે બાઇક પરથી 3.32 લાખ ભરેલી બેગની લૂંટ કરી શખ્સો ફરાર | Men flee after robbing a bag filled …

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
ખટનાલ પાસે બાઇક પરથી 3.32 લાખ ભરેલી બેગની લૂંટ કરી શખ્સો ફરાર | Men flee after robbing a bag filled …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખંભાતના જીતપુરા રામપુરા રોડ પર 

– લૂંટારૂ સાથે ઝપાઝપીમાં બાઇક ચાલકે સંતુલન ગુમાવતા રોડ પર પટકાયા, પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી 

આણંદ : ખંભાત તાલુકાના જીતપુરા રામપુરા રોડ ઉપર ખટનાલ નજીક ગતરોજ બાઈક ઉપર ૩.૩૨ લાખ રોકડ ભરેલી બેગ લઈને જઈ રહેલા બે યુવકો પાસેથી અજાણ્યા બાઈક સવાર બે લૂંટારુઓએ રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ખંભાતની કેડીસીસી બેંકમાંથી સભાસદોના પગારના પૈસા ઉપાડી આ બંને યુવકો જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો ખંભાત ગ્રામ્ય પોલીસે અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

ખંભાત તાલુકાના જહાજ ગામે રહેતા જીગ્નેશકુમાર રમણભાઈ પટેલ જહાજ ગામની દૂધ મંડળીમાં માઈક્રો એટીએમ મેનેજર તરીકે ફરજ બજાવે છે. મંડળીમાં દૂધ પડતા સભાસદોને પગાર વિતરણનું કામ તેઓ કરતા હોવાથી ગતરોજ સવારના સુમારે સભાસદોના પગારના વાઉચરો ભરીને મિત્ર દશરથભાઈ પ્રવીણભાઈ પટેલ સાથે બાઈક ઉપર તેઓ ખંભાત ખાતેની કેડીસીસી બેંકમાં આવ્યા હતા જ્યાંથી બેંકમાંથી સભાસદોના પગારના રૂપિયા ૩.૩૬ લાખ ઉપાડી તેમાંથી કુલ ૪૦૦૦ રૂપિયા બે અલગ અલગ વ્યક્તિઓને આપ્યા બાદ બાકીના ૩.૩૨ લાખ એક બેગમાં મૂકી જહાજ ગામે પરત જવા નીકળ્યા હતા. બપોરના લગભગ એક કલાકની આસપાસના સુમારે તેઓ ખટનાલ નજીક જીતપુરાથી રામપુરા તરફના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી બાઈક ઉપર બે અજાણ્યા શખ્સો આવી ચડયા હતા અને જીગ્નેશકુમાર કંઈ વિચારે તે પહેલા પાછળ બેઠેલા દશરથભાઈ પાસેની રોકડ ૩.૩૨ લાખ ભરેલી બેગ ઝુંટવી લીધી હતી અને પલવારમાં લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.  આ ઝપાઝપી દરમિયાન જીગ્નેશકુમારે બાઈકનું સંતુલન ખોરવી દેતા બંને રોડ ઉપર પટકાયા હતા રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવી અજાણ્યા બંને બાઈક સવાર શખ્સો રામપુરા તરફ ભાગી છુટયા હતા બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.દરમિયાન તેઓએ આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી બાઈક ઉપર આવેલ લૂંટારો શખ્સો પૈકી બાઇક ચલાવનાર શખ્સે ચશ્મા પહેર્યા હતા જ્યારે પાછળ બેઠેલા શખ્સે બ્લેક કલરની ટીશર્ટ અને મોઢે બ્લેક રૂમાલ બાંધ્યો હોવાનું દશરથભાઈએ વર્ણન કરતા પોલીસે આ વર્ણનના આધારે બંને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 81277 થી 83744 વચ્ચે અથડાતાં જોવાય | Sensex is seen bouncing between 81277 a…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81277 થી 83744 વચ્ચે અથડાતાં જોવાય | Sensex is seen bouncing between 81277 a...

ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી | Air India’s unfortunate incident occurred due t…

ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી | Air India's unfortunate incident occurred due t...

ધોળકાના કાઠ નજીક કાળિયાર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું | Blackbuck found injured near Dholka riverbank

ધોળકાના કાઠ નજીક કાળિયાર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું | Blackbuck found injured near Dholka riverbank

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નંદેસરી અને આસપાસ રહેતા હજારો લોકો અને ઉદ્યોગો હેરાન પરેશાન | people are facing traffic jam after na…

નંદેસરી અને આસપાસ રહેતા હજારો લોકો અને ઉદ્યોગો હેરાન પરેશાન | people are facing traffic jam after na…

11 months ago
જામનગરની ટ્રાફિક શાખામાં ગત વર્ષ દરમિયાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર ટ્રાફિક પોલીસ કર્મચારીનું એસ.પી….

જામનગરની ટ્રાફિક શાખામાં ગત વર્ષ દરમિયાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર ટ્રાફિક પોલીસ કર્મચારીનું એસ.પી….

5 months ago
પોલીસને ખોટું કેમ કહે છે તેમ કહી હુમલોઃ ઇજાગ્રસ્ત હોસ્પિટલ પહોંચ્યો તો ત્યાં પણ લાકડી લઇ હુમલાખોર પહ…

પોલીસને ખોટું કેમ કહે છે તેમ કહી હુમલોઃ ઇજાગ્રસ્ત હોસ્પિટલ પહોંચ્યો તો ત્યાં પણ લાકડી લઇ હુમલાખોર પહ…

10 months ago
‘સાહેબ મેં મારી પત્નીને પતાવી દીધી’, રાજકોટમાં માનસિક બીમાર વૃદ્ધાની પતિએ કરી હત્યા, પોલીસને ખુદ કરી…

‘સાહેબ મેં મારી પત્નીને પતાવી દીધી’, રાજકોટમાં માનસિક બીમાર વૃદ્ધાની પતિએ કરી હત્યા, પોલીસને ખુદ કરી…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News