gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પેટ્રોલ-ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં ‘ઇમરજન્સી વધારો’ કરી શકે છે કેન્દ્ર સરકાર | Medici…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in INDIA
0 0
0
પેટ્રોલ-ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં ‘ઇમરજન્સી વધારો’ કરી શકે છે કેન્દ્ર સરકાર | Medici…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Medicine Rate Hike News : મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) સંકટ અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને દૂધ બાદ હવે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો આંચકો આવવાની તૈયારીમાં છે. દેશમાં જીવન રક્ષક દવાઓ મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. 

384 જીવન રક્ષક દવાઓ પર ‘ઈમરજન્સી ભાવ વધારો’

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય ફાર્માસ્યુટિકલ (દવા) ઉદ્યોગ પર પડી રહી છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 384 આવશ્યક અને જીવન રક્ષક દવાઓની કિંમતોમાં એક વખત માટે ‘આપાતકાલીન વધારો’ (Emergency Price Hike) કરવાની મંજૂરી આપી શકે છે. જો કે, રાહતની વાત એ છે કે આ વધારો અસ્થાયી (Temporary) હશે. જેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સામાન્ય થશે અને કાચા માલની સપ્લાય શરૂ થશે, તેમ જ આ વધેલી કિંમતો પાછી ખેંચી લેવામાં આવશે. હાલ આ મુદ્દે રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (NPPA), ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય ચર્ચા ચાલી રહી છે.

દવાઓ મોંઘી થવાનું મુખ્ય કારણ

ભારતીય દવા ઉદ્યોગના મતે, મિડલ ઈસ્ટ સંકટના કારણે દવાઓ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (API – કાચો માલ) ની કિંમતોમાં 200 થી 300 ટકાનો તોતિંગ વધારો થયો છે. આ ઉપરાંત દવાઓના પેકેજિંગ મટીરિયલ અને આંતરરાષ્ટ્રીય પરિવહન ખર્ચ (લોજિસ્ટિક્સ કોસ્ટ) પણ ખૂબ વધી ગયો છે, જેના કારણે કિંમતો વધારવી અનિવાર્ય બની છે.

કઈ-કઈ દવાઓ મોંઘી થશે?:

એન્ટીબાયોટીક્સ: એમોક્સિસિલિન (Amoxicillin), એઝિથ્રોમાઇસિન (Azithromycin).

હૃદય રોગ અને બ્લડ પ્રેશર: એમ્લોડિપાઇન (Amlodipine), એટોરવાસ્ટેટિન (Atorvastatin).

દર્દ નિવારક અને તાવ: પેરાસીટામોલ (Paracetamol).

સ્ટોરોઇડ્સ અને વિટામિન્સ: ડેક્સામેથાસોન (Dexamethasone) અને એસ્કોર્બિક એસિડ (વિટામિન સી).

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા સરકારી તંત્ર એલર્ટ

તાજેતરમાં જ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 3.90 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે, જેના લીધે નવી દિલ્હીમાં પેટ્રોલ ₹98.64 અને ડીઝલ ₹91.58 પર પહોંચી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ને બચાવવા માટે અને ચાલુ ખાતાની ખાધ (CAD) રોકવા માટે દેશવાસીઓને ઇંધણનો સમજી-વિચારીને ઉપયોગ કરવા, સોનાની ખરીદી પર નિયંત્રણ રાખવા અને વિદેશ યાત્રાઓ હાલ પૂરતી સ્થગિત કરવા અપીલ કરી છે.

બીજી તરફ, પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આશ્વાસન આપ્યું છે કે ભારત પાસે ક્રૂડ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ભારતમાં દર મહિને 1 કરોડ ટન ડીઝલનું ઉત્પાદન થાય છે જ્યારે વપરાશ 85 લાખ ટન જ છે. જો કે, તેમણે ચિંતા વ્યક્ત કરી કે ભારત પોતાની એલપીજી (LPG) ની 60 ટકા માંગ આયાત દ્વારા પૂરી કરે છે અને તેમાંથી 90 ટકા સપ્લાય ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz Strait) માંથી આવે છે, જે યુદ્ધના કારણે હાલ બંધ જેવી સ્થિતિમાં છે. આથી સરકારે સ્થાનિક સ્તરે ગેસનું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળમાં TMC માં ભડકો: મમતાના દેખાવોમાંથી 44 MLA ‘ગુમ’, કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા | Rebellion in…
INDIA

બંગાળમાં TMC માં ભડકો: મમતાના દેખાવોમાંથી 44 MLA ‘ગુમ’, કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા | Rebellion in…

May 22, 2026
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | …
INDIA

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | …

May 22, 2026
યુવાનોનો આક્રોશ જેન -ઝી સ્વરૂપે એક કરોડ ‘કોકરોચ’ ફોલોઅર્સ | Outrage of youth: One crore ‘cockroach’ …
INDIA

યુવાનોનો આક્રોશ જેન -ઝી સ્વરૂપે એક કરોડ ‘કોકરોચ’ ફોલોઅર્સ | Outrage of youth: One crore ‘cockroach’ …

May 22, 2026
Next Post
‘100 તો ફક્ત એક નંબર છે, રૂપિયાને પડવા દો…’ RBIને નાણા પંચના અધ્યક્ષની ચોંકાવનારી સલાહ | Let Rupee…

'100 તો ફક્ત એક નંબર છે, રૂપિયાને પડવા દો...' RBIને નાણા પંચના અધ્યક્ષની ચોંકાવનારી સલાહ | Let Rupee...

ભારતીય કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે | Profits of Indian companies at record levels

ભારતીય કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે | Profits of Indian companies at record levels

યુદ્ધના ઓછાયા હેઠળ ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિઓ પણ વિસ્તરણના પંથે | Under the austerity of war p…

યુદ્ધના ઓછાયા હેઠળ ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિઓ પણ વિસ્તરણના પંથે | Under the austerity of war p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીજેઆઇ-સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉંચા કર્યા | BJP raises hands over Dubey’…

સીજેઆઇ-સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉંચા કર્યા | BJP raises hands over Dubey’…

1 year ago
અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

2 months ago
દિલ્હીમાં મેસીના કાર્યક્રમમાં CM સામે લાગ્યા ‘AQI…AQI’ના નારા! કોંગ્રેસે શેર કર્યો વીડિયો | Lionel…

દિલ્હીમાં મેસીના કાર્યક્રમમાં CM સામે લાગ્યા ‘AQI…AQI’ના નારા! કોંગ્રેસે શેર કર્યો વીડિયો | Lionel…

5 months ago
76મો બંધારણ દિવસ: સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું | constitu…

76મો બંધારણ દિવસ: સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું | constitu…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News