gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાગલ પ્રેમીએ બારીના કાચ તોડી ધમકી આપી | Ewe chon tong mi mwaken a atai ewe glass non ewe winto

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
પાગલ પ્રેમીએ બારીના કાચ તોડી ધમકી આપી | Ewe chon tong mi mwaken a atai ewe glass non ewe winto
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારપાગલ પ્રેમીએ બારીના કાચ તોડી ધમકી આપી 1 - image

રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાને તેનો પ્રેમી મળવા આવ્યો હતો. જો કે  ડોરબેલ નહી વગાડતા પાગલ પ્રેમીએ ઉશ્કેરાઇને બારીના કાચ તોડી નાંખ્યા હતા અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

૩૦ વર્ષના પ્રેમ સંબંધનો અંત ઃ રામોલ પોલીસે પ્રેમી સામે ગુનો નોંધી તપાસ શરુ કરી

વસ્ત્રાલમાં રહેતી ૫૩ વર્ષીય વિધવા મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે કે  કોરોના સમયે તેમના પતિ મરણ પામ્યા હતા  બીજીતરફ આરોપી સાથે મહિલાને ત્રીસ વર્ષથી  પ્રેમ સંબંધ હતો અને બન્ને  પતિ-પત્નીની જેમ રહેતા હતા અને મહિલાનો તમામ ખર્ચો અને સામાજિક જવાબદારી પ્રેમી જ ઉપાડતો હતો. મહિલાના દીકરાના લગ્નની જવાબદારી પણ પ્રેમીએ નિભાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

તા.૭ ના રોજ રાતના સમયે ફરિયાદી વિધવા ઘરે હાજર હતી ત્યારે પ્રેમી આવ્યો હતો અને ડોરબેલ વગાડયા ન હતો જેના લીધે  તે આવ્યો હોવાની  જાણ થઇ ન હતી. જેથી દરવાજો ખોલ્યો ન હતો. ઘરની નીચે બુમાબુમ થતા મહિલાએ  ગેલેરીમાંથી જોયું  તો પ્રેમી બુનો પાડીને ગાળો બોલી રહ્યો હતો. જેને લઇને  મહિલાએ ગભરાઈને દરવાજો ન ખોલતા પાગલ પ્રેમીએ બારીના કાચ ફોડયા હતા. કાચ ફૂટવાનો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ આવતા પહેલા જ પ્રેમી ભાગી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

Next Post
અમિયાપુર ગામમાં ખેડૂતોએ વેચી દીધેલી જમીન ફરીવાર વેચી દેતા ફરિયાદ | Farmers in Amiyapur village compl…

અમિયાપુર ગામમાં ખેડૂતોએ વેચી દીધેલી જમીન ફરીવાર વેચી દેતા ફરિયાદ | Farmers in Amiyapur village compl...

સ્વર્ણિમ સંકુલ-૧માં અંકલેશ્વરની મહિલાનો દવા પી આપઘાતનો પ્રયાસ | Ankleshwar woman attempts suicide by…

સ્વર્ણિમ સંકુલ-૧માં અંકલેશ્વરની મહિલાનો દવા પી આપઘાતનો પ્રયાસ | Ankleshwar woman attempts suicide by...

મોર્નિંગ વોકમાં ચાલતી વૃદ્ધાની ચેઇન તોડનારા ઝડપાયા | A kkuf eu sein kolt an emon chinnap fefin

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

12 months ago
તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge…

4 months ago
દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ-3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા-કોલેજો બંધ થઈ શકે! | delhi air p…

દારૃના કટિંગ સમયે જ પોલીસની રેડ : ૫૮.૯૫ લાખનો દારૃ કબજે | Police raid during liquor cutting: Liquor …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News