gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ, 40 કલાકમાં 15 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત | north gujarat he…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ, 40 કલાકમાં 15 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત | north gujarat he…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain in Santalpur: ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલી ડિપ્રેશન સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે, જેનાથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પાટણના સાંતલપુર તાલુકામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં છેલ્લા 40 કલાકમાં 13 થી 15 ઇંચ જેટલો અતિભારે વરસાદ પડ્યો છે.

સાંતલપુર તાલુકામાં અનરાધાર વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. વૌવા, બકુત્રા, દાત્રાણા, રણમલપુરા, ધોકાવાડા, ચારણકા, એવાલ સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક ઘરોને નુકસાન થયું છે.

🔹પાટણ

🔹રાધનપુર અને સાંતલપુર તાલુકામાં મેઘરાજાની મહેર

🔹છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ; છેલ્લા 48 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

🔹સાંતલપુરના તળાવ વિસ્તારમાં ઘરોમાં ભરાયા પાણી

🔹પાણી ભરાતા તંત્ર દ્વારા કરાયું રેસ્ક્યૂ

🔹સાંતલપુર તાલુકાના બરારા ગામનું તળાવ થયું ઓવરફ્લો… pic.twitter.com/hgISg4ccMy

— DD News Gujarati (@DDNewsGujarati) September 8, 2025

આ પણ વાંચો: સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા

40થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયુ

પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સાંતલપુરના વૌવા અને કલ્યાણપુરા ગામમાંથી અત્યાર સુધીમાં 40થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા મહેસાણાથી SDRFની ટીમને બોલાવવામાં આવી છે, જે બચાવ અને રાહત કાર્યમાં સ્થાનિક તંત્રને મદદ કરી રહી છે.

આ પણ વાંચો:  VIDEO: કચ્છમાં મુશળધાર 15 ઇંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કૉલેજો બંધ, જનજીવન ઠપ

મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા

સાંતલપુરથી કચ્છ જતા નેશનલ હાઈવે પર પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો અટવાઈ ગયા છે અને વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
GUJARAT

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

April 1, 2026
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …
GUJARAT

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …

April 1, 2026
Next Post
વડોદરાના ગોત્રી અને છાણીમાં બે પીધેલા કારચાલક પકડાયા, એક ચાલકે સરકારી કેમેરા તોડ્યા | 2 drunk driver…

વડોદરાના ગોત્રી અને છાણીમાં બે પીધેલા કારચાલક પકડાયા, એક ચાલકે સરકારી કેમેરા તોડ્યા | 2 drunk driver...

વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા ‘સત્તાધીશો જવાબ દો, હિસાબ દો’ ના…

વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા 'સત્તાધીશો જવાબ દો, હિસાબ દો' ના...

વડોદરાના દંતેશ્વરમાં મકાનની કોમન દિવાલ બાબતે બે પાડોશી વચ્ચે મારામારી | Fight between two neighbors …

વડોદરાના દંતેશ્વરમાં મકાનની કોમન દિવાલ બાબતે બે પાડોશી વચ્ચે મારામારી | Fight between two neighbors ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે…

લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે…

6 months ago
VIDEO: સાબરમતી નદીનું જળસ્તર વધતા ધોળકાના 20થી વધુ ગામમાં એલર્ટ, માઈકથી અપાઈ ચેતવણી | Alert issued t…

VIDEO: સાબરમતી નદીનું જળસ્તર વધતા ધોળકાના 20થી વધુ ગામમાં એલર્ટ, માઈકથી અપાઈ ચેતવણી | Alert issued t…

7 months ago
કાલે યુનિવર્સિટીના સર્વ સત્તા મંડળની બે મહત્વની નિર્ણાયક બેઠક મળશે | Two important and crucial meeti…

કાલે યુનિવર્સિટીના સર્વ સત્તા મંડળની બે મહત્વની નિર્ણાયક બેઠક મળશે | Two important and crucial meeti…

4 months ago
સપ્ટેમ્બરના પ્રારંભમાં ૫.૧૪ ટ્રિલિયન ડોલર મુલ્ય સાથે વૈશ્વિક માર્કેટ કેપમાં ભારત પાંચમાં ક્રમે | Ind…

સપ્ટેમ્બરના પ્રારંભમાં ૫.૧૪ ટ્રિલિયન ડોલર મુલ્ય સાથે વૈશ્વિક માર્કેટ કેપમાં ભારત પાંચમાં ક્રમે | Ind…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News