gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટણ BJPમાં આંતરિક વિખવાદ: ‘વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ’- મહિલા પ્રમુખે CMને લખ્યો પત્ર | Patan …

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
પાટણ BJPમાં આંતરિક વિખવાદ: ‘વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ’- મહિલા પ્રમુખે CMને લખ્યો પત્ર | Patan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Patan News : પાટણમાં BJPમાં આંતરિક વિખવાદની ઘટના સામે આવી છે. જેમાં પાટણમાં પાલિકા પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને વિકાસ વિરોધી ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભાજપના મહિલા પ્રમુખે આક્ષેપ કર્યા છે કે, ‘પક્ષના 6 નગરસેવકો વિકાસના કામમાં અડચણરૂપ થાય છે અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને વિકાસના કામોને બહુમતિથી નામંજૂર કરાવે છે. જાહેર જનતાના હીતના કાર્યમાં પક્ષના લોકો રોડા નાંખે છે.’

પાટણ BJPમાં આંતરિક વિખવાદ

મળતી માહિતી મુજબ, પાટણ નગરપાલિકાના ભાજપ પ્રમુખ હિરલ પરમારે પોતાના જ પક્ષના 6 સભ્યો સામે ગંભીર આરોપો લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. વિકાસના કાર્યમાં પક્ષના લોકો વિક્ષેપ બની રહ્યા હોવા મામલે પ્રમુખે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ: મહિલા પ્રમુખ

હિરલ પરમારે આક્ષેપ કર્યા છે કે, ‘વર્ષ 2020થી મે પ્રમુખ પદ સંભાળ્યું ત્યારથી પક્ષના 6 નગરસેવકો પ્રજાલક્ષી વિકાસના કામોમાં અડચણરૂપ બનતા આવ્યા છે. જેમાં શૈલેષ પટેલ, મનોજ ખોડીદાસ પટેલ, મુકેશ પટેલ, મનોજ નગરભાઈ પટેલ, ડૉ. નરેશ દવે અને બીપીન પરમારનો સમાવેશ થાય છે.’ પ્રમુખે પક્ષના સભ્ય સામે આક્ષેપ કરવાની સાથે મુખ્યમંત્રીને જરૂરી પુરાવા પણ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: BREAKING: ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા

મહિલા પ્રમુખે જણાવ્યું કે, ‘ગત 30 ઓક્ટોબર, 2025ના રોજ પ્રજાલક્ષી વિકાસની કામગીરીમાં આ સભ્યોએ કોંગ્રેસના 5 સભ્યોની મદદથી બહુમતિ સાથે નામંજૂર કર્યા હતા. પક્ષના સભ્યો રોડ-રસ્તા સહિતના વિકાસના કામોને મુલતવી કે નામંજૂર કરાવીને અવરોધરૂપ બને છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…
GUJARAT

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

February 12, 2026
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …
GUJARAT

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …

February 12, 2026
અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…
GUJARAT

અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…

February 12, 2026
Next Post
જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઐતિહાસિક સિદ્ધિ, 8મી વખત કર્યા 180 દિવસના ઉપવાસ | Eighth …

જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઐતિહાસિક સિદ્ધિ, 8મી વખત કર્યા 180 દિવસના ઉપવાસ | Eighth ...

‘જેટલું નુકસાન એટલું વળતર આપો’: અમરેલી પહોંચેલી કિસાન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે સરકાર પાસે કરી માગ …

'જેટલું નુકસાન એટલું વળતર આપો': અમરેલી પહોંચેલી કિસાન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે સરકાર પાસે કરી માગ ...

‘ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ’, રાહુલ ગાંધીના તળાવમાં છલાંગ લગાવવા પર PM મોદીએ કર્યો કટાક્ષ | bihar a…

'ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ', રાહુલ ગાંધીના તળાવમાં છલાંગ લગાવવા પર PM મોદીએ કર્યો કટાક્ષ | bihar a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ | Caste based census campaign to begin from …

જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ | Caste based census campaign to begin from …

8 months ago
ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી

ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી

2 months ago
48 કલાકમાં એવું તો શું થયું કે I.N.D.I.A બ્લૉકના નેતાઓને પ્રિયંકામાં આશાનું કિરણ દેખાયું? | What Hap…

48 કલાકમાં એવું તો શું થયું કે I.N.D.I.A બ્લૉકના નેતાઓને પ્રિયંકામાં આશાનું કિરણ દેખાયું? | What Hap…

2 months ago
વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી | Allotment of PM and Rajiv Aw…

વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી | Allotment of PM and Rajiv Aw…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News