gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

48 કલાકમાં એવું તો શું થયું કે I.N.D.I.A બ્લૉકના નેતાઓને પ્રિયંકામાં આશાનું કિરણ દેખાયું? | What Hap…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
48 કલાકમાં એવું તો શું થયું કે I.N.D.I.A બ્લૉકના નેતાઓને પ્રિયંકામાં આશાનું કિરણ દેખાયું? | What Hap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament : સંસદના ચાલુ સત્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમોએ કોંગ્રેસ પાર્ટીની આંતરિક ગતિવિધિઓ અને નેતૃત્વના સંતુલન પર નવા પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને, ‘વંદે માતરમ્’ પરની ચર્ચા અને ‘ચૂંટણી સુધારાઓ’ના મુદ્દાએ પક્ષની અંદરની ભૂમિકાઓ સ્પષ્ટપણે દર્શાવી છે.

PM મોદી વિ. પ્રિયંકા ગાંધી : વંદે માતરમ્ પર ધારદાર જવાબ

સંસદીય પરંપરા મુજબ વડાપ્રધાનના સંબોધનનો જવાબ વિપક્ષના નેતાએ આપવાનો હોય છે. પરંતુ ‘વંદે માતરમ્’ પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી ગૃહમાં ગેરહાજર હતા, તેથી કોંગ્રેસ પક્ષ તરફથી આ જવાબદારી તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંભાળી હતી.

પ્રિયંકા ગાંધીની પ્રશંસા

રસપ્રદ વાત એ છે કે, પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra)એ PM મોદી (PM Modi)ના સંબોધનના દિવસે જ સંસદમાં ભાષણ આપ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે મીડિયામાં PM મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધીની તસવીરો અને ચર્ચા છવાઈ ગઈ હતી. પ્રિયંકાએ સ્મિત સાથે સત્તા પક્ષ પર ધારદાર કટાક્ષો કર્યા હતા, જેની ભાજપના કેટલાક સભ્યોએ પણ પ્રશંસા કરી હતી. તેમનું ધારદાર વક્તવ્ય કોંગ્રેસ અને INDIA ગઠબંધન માટે આશાનું કિરણ બની ગયું છે.

આ પણ વાંચો : સંકટ વચ્ચે ઈન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઈકોર્ટની ફિટકાર બાદ નિર્ણય

રાહુલ ગાંધીમાં આક્રમક ઊર્જાનો અભાવ

આ ઘટનાના બીજા દિવસે રાહુલ ગાંધીને ચૂંટણી સુધારણાના મુદ્દે બોલવાનું હતું. એવું લાગતું હતું કે, તેઓ આ મુદ્દે જોરદાર ટક્કર આપશે, જોકે તેમના ભાષણ દરમિયાન વડાપ્રધાન ગૃહમાં હાજર ન હતા. એટલું જ નહીં તેમના ભાષણમાં આક્રમક ઊર્જા પણ જોવા મળી નથી. રાહુલ થોડા સમય માટે ગૃહમાં આવ્યા અને ભાષણ સમાપ્ત થતાં જ ચાલ્યા ગયા હતા. જેના કારણે કોંગ્રેસ સાંસદોને તેમનું વલણ ખૂંચી ગયું છે, કારણ કે તેમની પાસે મોટા ટક્કરની અપેક્ષા હતી. આ ઉપરાંત રાહુલના આ ભાષણનો જવાબ વડાપ્રધાને નહીં, પરંતુ ગૃહમંત્રીએ આપ્યો હતો. શાહે અત્યંત કડક રીતે, વિગતવાર રાહુલ ગાંધીના તર્કોને ઘેરી લીધા હતા.

કોંગ્રેસની દુવિધા: નેતૃત્વનો ચહેરો કોણ?

એકતરફ કોંગ્રેસ પ્રિયંકાના ભાષણથી ઉત્સાહમાં છે, તો બીજીતરફ પાર્ટીને ચિંતા છે કે, શું પ્રિયંકા નેતૃત્વને આગળ વધારવાની જવાબદારી લેશે? રાહુલ ગાંધીની ગેરહાજરી અને તેમના દમવગરના ભાષણે પાર્ટીમાં સાવલો ઉભી કરી દીધા છે. 48 કલાકની અંદર કોંગ્રેસ નેતૃત્વની તસવીર બદલાઈ ગઈ છે. ગૃહમાં પ્રિયંકા ગાંધીનો મુકાબલો વડાપ્રધાન સાથે જોવા મળ્યો હતો, જ્યારે રાહુલનો મુકાબલો ગૃહમંત્રી સાથે જોવા મળ્યો.

આ પણ વાંચો : UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સંકટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઇકોર્ટની ફિટકાર બાદ નિર્ણય | IndiGo annou…

સંકટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઇકોર્ટની ફિટકાર બાદ નિર્ણય | IndiGo annou...

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રખાઈ: અનેક દબાણો દૂર કરા…

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રખાઈ: અનેક દબાણો દૂર કરા...

દેશવ્યાપી ₹719 કરોડનું સાયબર કૌભાંડ: ભાવનગરની બેંકના મેનેજર સહિત 4ની ધરપકડ, તાર દુબઈ-ચીન સુધી લંબાયા…

દેશવ્યાપી ₹719 કરોડનું સાયબર કૌભાંડ: ભાવનગરની બેંકના મેનેજર સહિત 4ની ધરપકડ, તાર દુબઈ-ચીન સુધી લંબાયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદની ‘દિનશા પટેલ નસગ કોલેજ’ના વિદ્યાર્થીનો ફાંસો ખાઈ આપઘાત : સ્યુસાઈડ નોટમાં ‘મેડમ’નો ઉલ્લેખ | D…

નડિયાદની ‘દિનશા પટેલ નસગ કોલેજ’ના વિદ્યાર્થીનો ફાંસો ખાઈ આપઘાત : સ્યુસાઈડ નોટમાં ‘મેડમ’નો ઉલ્લેખ | D…

5 months ago
RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો | yasin malik met wi…

RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો | yasin malik met wi…

9 months ago
પીડીપીયુ રોડ ઉપર હિટ એન્ડ રન બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું | A young man riding a bike died in a h…

પીડીપીયુ રોડ ઉપર હિટ એન્ડ રન બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું | A young man riding a bike died in a h…

8 months ago
અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News