gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં | Residents are left…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં | Residents are left…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાણી પુરવઠા તંત્ર અને પાટનગર યોજના વિભાગના સંકલનનો અભાવ

પુરવઠા તંત્રએ સરિતા વોટર વર્ક્સમાં પાણી નહીં ભરતા વિભાગ પાણી આપી શક્યું નહીં ઃ શ્રાવણ મહિનામાં લોકોને પાણી માટે રઝળપાટ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના નવા સેક્ટરોમાં શુક્રવારે સવારે નિયમિત
આપવામાં આવતું પાણી એકાએક નહીં આવતા રહિશો મુશ્કેલીમાં મુકાયા હતા. કોઇ પણ જાણ
કર્યા વગર એકાએક પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવતા રહિશોની દિનચર્યાને અસર પડી
હતી. પુરવઠા તંત્ર અને પાટનગર યોજના વિભાગના સંકલનને અભાવે પાણી પુરવઠો આજે આપી
શકાયો ન હતો તો બીજીબાજુ શ્રાવણ માસના દિવસોમાં પાણીના પોકારો ઉઠતા રહિશોમાં રોષ
પણ જોવા મળ્યો હતો.

આ અંગે વિભાગના આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર પાણી
પુરવઠા તંત્રના અધિકારીઓની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી અને અહીં બે નવા
અધિકારીઓ આવ્યા હતા જેમણે ૨૪ કલાક પાણીની કામગીરી સરીતાના વોટર વર્કસ ખાતે આગળ
ધપાવી હતી જે અંતર્ગત જુના ફિલ્ટરેશન અને નવા ફિલ્ટર પ્લાન્ટને કમ્બાઇન્ડ કરવામાં
આવનાર હતો તે દરમ્યાન પાણીની લાઇન તૂટી ગઇ હતી. જેથી પાણી પુરવઠો ભરી શકાયો ન હતો.
આ અંગે પાટનગર યોજના વિભાગને જાણ ન હતી જેથી આજે શુક્રવારે સવારે પાણી પુરવઠો આપી
શકાયો ન હતો. આમ
, બન્ને
તંત્રની બેદરકારીને કારણે ગાંધીનગરના નવા સેક્ટરો આજે તરસ્યા રહ્યા હતા. કોઇ પણ
પ્રકારની જાણ કર્યા વગર જ પાણી નહીં આપવાને કારણે રહિશોને ભારે મુશ્કેલીનો સામનો
કરવો પડયો હતો. સ્કૂલે જતા વિદ્યાર્થીઓથી લઇને ઓફિસે જતા કર્મચારીઓ અને શ્રાવણ
માસમાં ભોળેનાથને જળ ચઢાવતા ભક્તોને પાણી નહીં આવતા હેરાન થવાનો વારો આવ્યો હતો.
જ્યારે ગૃહિણીઓમાં પણ આજે સવારે પાણીનો કકળાટ સાંભળવા મળતો હતો.

કોઇ પણ જાણ કર્યા વગર પાણી પુરવઠો નહીં આપવાને કારણે નવા
સેક્ટરોમાં ફરી ટેન્કરો દોડાવવાની નોબત આવી હતી. વસાહતીઓએ પોતાની જરૃરીયાત પ્રમાણે
ટેન્કરો બોલાવ્યા હતા.તો આવી સ્થિતિમાં પણ રહિશોને કેમ પાણી આપવામાં આવ્યું નથી
અને ક્યારે આપવામાં આવશે તે અંગે કોઇ જ સંદેશો કોર્પોરેશશન કે પાટનગર યોજના વિભાગ
દ્વારા આપવામાં આવ્યો ન હતો જેના કારણે પણ રહિશોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી હતી.

વસાહતીઓમાં પાણીનો કકળાટ કોર્પોરેટરો ફોન નહીં ઉપાડતા રોષ

ગાંધીનગરના નવા સેક્ટરોમાં શુક્રવારે પાણી પુરવઠો આપવામાં
આવ્યો ન હતો જેના કારણે રહિશોની દિનચર્યા ઉપર અસર પડી હતી. સવાર સવારમાં પાણીનો
કકળાટ ઉભો થયો હતો ત્યારે પાણી બંધ રહેવા અંગે કોઇ જાણ કરવામાં નહીં આવતા રહિશોએ
જે વોટ્સએપ ગૃ્રપમાં કોર્પોરેટરો છે તે ગૃ્રપોમાં મેસેજ મુક્યા હતા એટલુ જ નહીં
, ઘણા રહિશોએ તો
કોર્પોરેટરોને ફોન પણ કર્યા હતા પરંતુ કેટલાક કોર્પોરેટરોએ ફોન ઉપાડયા ન હતા તો
કેટલાક કોર્પોરેટર પાણી કેમ નથી આવ્યું અને ક્યારે આવશે તે અંગે કોઇ જવાબ આપી
શક્યા ન હતા.જેના કારણે પણ રહિશો-મતદારોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રાંગધ્રા- હળવદ- રાજકોટ રૂટની બસ અનિયમિત દોડતા હાલાકી | Dhrangadhra Halwad Rajkot route bus running…
GUJARAT

ધ્રાંગધ્રા- હળવદ- રાજકોટ રૂટની બસ અનિયમિત દોડતા હાલાકી | Dhrangadhra Halwad Rajkot route bus running…

February 9, 2026
લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made inc…
GUJARAT

લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made inc…

February 9, 2026
સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની 4 દિવસથી હડતાલથી રો મટિરિયલ વિતરણ ઠપ્પ થતાં બાંધકામોને અસર | Quarry …
GUJARAT

સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની 4 દિવસથી હડતાલથી રો મટિરિયલ વિતરણ ઠપ્પ થતાં બાંધકામોને અસર | Quarry …

February 9, 2026
Next Post
રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર | Smugglers steal Rs 1 65 lakh …

રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર | Smugglers steal Rs 1 65 lakh ...

શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટના પાર્સલમાંથી ૫૦ જીવતા કારતૂસ મળ્યા | 50 katon ra nom lon ewe parsel seni …

શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટના પાર્સલમાંથી ૫૦ જીવતા કારતૂસ મળ્યા | 50 katon ra nom lon ewe parsel seni ...

જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસના કેસમાં ચાર પકડાયા, ચાર ગુનાનો ભેદ ઉકેલાયો | Four arrested in att…

જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસના કેસમાં ચાર પકડાયા, ચાર ગુનાનો ભેદ ઉકેલાયો | Four arrested in att...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સજા | Accused involved in rape case gets 20 years in pr…

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સજા | Accused involved in rape case gets 20 years in pr…

6 months ago
પ્રજાની કમર તૂટ્યા પછી આખરે સરકાર જાગી! એક જ વર્ષમાં રસ્તા તૂટ્યા હોય ત્યાં કાર્યવાહીના નિર્દેશ | GU…

પ્રજાની કમર તૂટ્યા પછી આખરે સરકાર જાગી! એક જ વર્ષમાં રસ્તા તૂટ્યા હોય ત્યાં કાર્યવાહીના નિર્દેશ | GU…

5 months ago
એલિટ બર્ડ્સ નવરાત્રી – ૨૦૨૫ : ગુજરાતની ચમક અને પરંપરાનો ભવ્ય સંગમ

એલિટ બર્ડ્સ નવરાત્રી – ૨૦૨૫ : ગુજરાતની ચમક અને પરંપરાનો ભવ્ય સંગમ

4 months ago
તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા | Telangana’s Ra…

તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા | Telangana’s Ra…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News