gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટનગર ગાંધીનગર સ્વચ્છતા સંદર્ભે સમગ્ર રાજ્યમાં પ્રથમ | The capital Gandhinagar ranks first in the e…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
પાટનગર ગાંધીનગર સ્વચ્છતા સંદર્ભે સમગ્ર રાજ્યમાં પ્રથમ | The capital Gandhinagar ranks first in the e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રણથી દસ લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં

એવોર્ડની સાથે મહાનગરપાલિકાને ઇનામમાં ૧.૨૫ કરોડ રૃપિયા મળ્યા ઃ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ત્રિમાસિક રિપોર્ટ જાહેર કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાને ગુજરાત સરકારના ‘નિર્મળ ગુજરાત
૨.૦
‘ અભિયાન
હેઠળ ૩ લાખથી ૧૦ લાખની વસ્તી ધરાવતી મહાનગરપાલિકાઓની શ્રેણીમાં સમગ્ર રાજ્યમાં
પ્રથમ ક્રમાંક મળ્યો છે. આજે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં
કોર્પોરેશનના પદાધિકારી અધિકારીઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના ભાગરૃપે, રાજ્ય સરકાર
દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન હેઠળ
‘મારું
શહેર
, સ્વચ્છ
શહેર
‘ ત્રિમાસિક
પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતાના મૂલ્યાંકન માટે
, સ્વચ્છ
સર્વેક્ષણના તમામ નિર્ધારિત ઘટકોના આધારે
,
નિયુક્ત કરાયેલ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા દર ત્રણ મહિને મહાનગરપાલિકાઓ અને
નગરપાલિકાઓમાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં નાગરિકોના પ્રતિભાવોને પણ
મહત્વ આપવામાં આવ્યું હતું. થર્ડ પાર્ટી એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલ ત્રિમાસિક
રિપોર્ટ્સની રાજ્ય કક્ષાએથી ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી
, જેના આધારે આજે
મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાને ત્રણ લાખથી દસ
લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં સ્વચ્છતા ક્ષેત્રે પ્રથમ નંબર જાહેર કરવામાં
આવ્યો હતો. ગાંધીનગરને આ એવોર્ડની સાથે ઇનામ તરીકે ૧.૨૫ કરોડ રૃપિયા પણ મળ્યા છે.
મેયર મીરાબેન પટેલ
, સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ અને મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ આ એવોર્ડ
સ્વીકાર્યો હતો.મહાનગરપાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં આધુનિક ટેક્નોલોજી અપનાવી
છે
, જેના
દ્વારા કચરાનું ૧૦૦ ટકા ડોર-ટુ-ડોર કલેક્શન અને વૈજ્ઞાાનિક પદ્ધતિથી પ્રોસેસિંગ
સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી
સુનિશ્ચિત કરવા માટે સઘન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
, જેના પરિણામે
નાગરિકો દ્વારા કચરાનું સોર્સ સેગ્રીગેશન વધારવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…
GUJARAT

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

March 25, 2026
સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…
GUJARAT

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

March 25, 2026
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…
GUJARAT

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

March 25, 2026
Next Post
બહિયલમાં હુમલાના ૬૦ આરોપીઓનો પોલીસે દોરડા બાંધીને વરઘોડો કાઢયો | Police tied up 60 accused of attack…

બહિયલમાં હુમલાના ૬૦ આરોપીઓનો પોલીસે દોરડા બાંધીને વરઘોડો કાઢયો | Police tied up 60 accused of attack...

કોર્પોરેશનો અને નગરપાલિકાઓની આગામી સ્વચ્છ સર્વેક્ષણ સંદર્ભે ચિંતન શિબિર યોજાઇ | a camp was held rega…

કોર્પોરેશનો અને નગરપાલિકાઓની આગામી સ્વચ્છ સર્વેક્ષણ સંદર્ભે ચિંતન શિબિર યોજાઇ | a camp was held rega...

કારનો સોદો કરી ૭.૧૩ લાખ પડાવી છેતરપિંડી કરતા ફરિયાદ | Complaint filed against fraudsters who stole R…

કારનો સોદો કરી ૭.૧૩ લાખ પડાવી છેતરપિંડી કરતા ફરિયાદ | Complaint filed against fraudsters who stole R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો | delhi airport …

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો | delhi airport …

2 months ago
ઓનલાઇન ગેમમાં નાણાં હારતા પિતાના ઠપકાના ડરથી પુત્રએ જીવન ટુંકાવ્યું | youth commit suicide from Elis…

ઓનલાઇન ગેમમાં નાણાં હારતા પિતાના ઠપકાના ડરથી પુત્રએ જીવન ટુંકાવ્યું | youth commit suicide from Elis…

12 months ago
ભારતનો દબદબો વધ્યો, હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી | Henley…

ભારતનો દબદબો વધ્યો, હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી | Henley…

1 month ago
અમદાવાદના શીલજ સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, વિદ્યાર્થીનું ગમખ્વાર અકસ્માતમાં કરૂણ મોત | ah…

અમદાવાદના શીલજ સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, વિદ્યાર્થીનું ગમખ્વાર અકસ્માતમાં કરૂણ મોત | ah…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News