gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી ત્યારે આજથી શૈક્ષણિક સત્ર શરૂ | Academic session begins today when textbooks…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી ત્યારે આજથી શૈક્ષણિક સત્ર શરૂ | Academic session begins today when textbooks…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા સહિત રાજ્યભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળા સંકુલોમાં ફરી એકવાર બાળકોના કલરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉનાળાના લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓ નવા પુસ્તકો, નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે શાળાએ પહોંચ્યા હતા. ખાસ કરીને ધોરણ 1માં પ્રથમ વખત પ્રવેશ મેળવનારા નાના બાળકો માટે આજનો દિવસ યાદગાર રહ્યો હતો.

શાળાઓએ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે વિવિધ આયોજન કર્યા હતા. કેટલીક શાળાઓમાં તિલક, ફૂલ અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. શિક્ષકો અને સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે શિસ્ત અને નિયમિતતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.નવા સત્રની શરૂઆત સાથે સ્કૂલ વાન અને રિક્ષા સંચાલકો પણ સક્રિય બન્યા છે. નવા એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંપર્ક કરી પરિવહનની સુવિધા અંગે માહિતી આપવામાં આવી રહી છે. અનેક વાલીઓ પોતાના બાળકો માટે સુરક્ષિત અને સમયસર પરિવહનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વાન તથા રિક્ષા સંચાલકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

આ ઉપરાંત સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય શૈક્ષણિક સામગ્રીના વેપારીઓમાં પણ ચહલપહલ વધી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારોમાં વાલીઓની ભીડ જોવા મળી રહી હતી.

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ગતિ પકડશે અને શાળાઓ ફરી એકવાર જ્ઞાન, સર્જનાત્મકતા અને સંસ્કારના કેન્દ્ર તરીકે ધમધમતી થશે. શહેરમાં સ્ટેશનરીની દુકાનોમાં ગ્રાહકો-વાલીઓની ભીડ જણાય છે. હજી માર્કેટમાં પૂરતા પ્રમાણમાં પાઠ્ય પુસ્તકો પણ મળતા નથી વાલીઓમાં ચિંતા પ્રસરી હતી.

શહેરની વિવિધ સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે સ્ટેશનરીની દુકાનોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નોટબુક, સ્કૂલ બેગ, યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. જોકે અનેક વિસ્તારોમાં પાઠ્ય પુસ્તકો હજુ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. કેટલાક પુસ્તકો માટે ઓર્ડર  આપવો પડી રહ્યો છે, જ્યારે શાળાઓ પણ ટૂંક સમયમાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
વડોદરા પાલિકા દ્વારા પાણીના કરકસરથી ઉપયોગની અપીલ, વારંવાર જાણ કરવા છતાં સ્થિતિ ‘જૈસે થે’ | Vadodara …

વડોદરા પાલિકા દ્વારા પાણીના કરકસરથી ઉપયોગની અપીલ, વારંવાર જાણ કરવા છતાં સ્થિતિ 'જૈસે થે' | Vadodara ...

નો-એન્ટ્રી વિસ્તાર હોવા છતાં ફળોની ટ્રકોથી ચક્કાજામ: એક ટ્રક જેટલો માલ સામાન કબજે | Jammed by fruit …

નો-એન્ટ્રી વિસ્તાર હોવા છતાં ફળોની ટ્રકોથી ચક્કાજામ: એક ટ્રક જેટલો માલ સામાન કબજે | Jammed by fruit ...

અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક…

અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દહેજની કંપનીમાં કામદારના મોત બાદ લાશ લેવાનો પરિવારનો ઇન્કાર | Family refuses to accept body after de…

દહેજની કંપનીમાં કામદારના મોત બાદ લાશ લેવાનો પરિવારનો ઇન્કાર | Family refuses to accept body after de…

10 months ago
અમદાવવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવાનું લગભગ નક્કી, આ તારીખે વાગશે મહોર | Ahmedabad Recommend…

અમદાવવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવાનું લગભગ નક્કી, આ તારીખે વાગશે મહોર | Ahmedabad Recommend…

11 months ago
ગુજરાત કોંગ્રેસમાં ભડકો! કિરીટ પટેલની રાજીનામાંની ચીમકી, કહ્યું- નિર્ણય લેતા પહેલા કોઈ પૂછતું પણ નથી…

ગુજરાત કોંગ્રેસમાં ભડકો! કિરીટ પટેલની રાજીનામાંની ચીમકી, કહ્યું- નિર્ણય લેતા પહેલા કોઈ પૂછતું પણ નથી…

8 months ago
ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig…

ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News