gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણશીણા નજીક એકટીવાને અજાણ્યા વાહને ટક્કર મારતાં 2 વ્યક્તિના મોત | 2 people die after Activa hits un…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
પાણશીણા નજીક એકટીવાને અજાણ્યા વાહને ટક્કર મારતાં 2 વ્યક્તિના મોત | 2 people die after Activa hits un…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર

– લીંબડીના ભોયકા અને થોરીયાળી ગામના બંને યુવકો નોકરી-ધંધા અર્થે મોરૈયા ગામ જઇ રહ્યાં હતા

લીંબડી : લીંબડી તાલુકાના ભોયકા ગામના પ્રદીપભાઈ ઉર્ફે પીન્ટુભાઈ ચૌહાણ તથા થોરીયાળી ગામના ભાર્ગવભાઈ પ્રવીણભાઈ મકવાણા બંને મિત્રો એકટીવા લઈને લીંબડીથી અમદાવાદ તરફ મોરૈયા ગામે નોકરી-ધંધા અર્થે જઈ રહ્યા હતાં. તે સમયે  પાણશીણાના પાટિયા નજીક પહોંચતા અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે આવી એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં પ્રદિપભાઈ તથા ભાર્ગવભાઇને ગંભીર ઈજાઓ પહોંચતાં બંને મિત્રોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને નાશી છુટયો હતો. બનાવને લઈને હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતાં. આ બનાવની જાણ પાણશીણા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોની ડેડબોડીને પીએમ અર્થે લીબડી સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. તેમજ આ બનાવમાં પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ અકસ્માત અંગેનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ બનાવની જાણ મૃતકોના પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં અને પરિવાર જનોમા શોકનું મોજું ફરી વળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…
GUJARAT

May 10, 2026
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

Next Post
વક્ફ કાયદાની મહત્ત્વની જોગવાઇઓ પર ‘સુપ્રીમની બ્રેક’ | ‘Supreme Court’s break’ on important provision…

વક્ફ કાયદાની મહત્ત્વની જોગવાઇઓ પર 'સુપ્રીમની બ્રેક' | 'Supreme Court's break' on important provision...

પીજીવીસીએલે 99 કનેક્શનમાં રૂ. 32.61 લાખની વીજચોરી ઝડપી | PGVCL catches power theft worth Rs 32 61 la…

પીજીવીસીએલે 99 કનેક્શનમાં રૂ. 32.61 લાખની વીજચોરી ઝડપી | PGVCL catches power theft worth Rs 32 61 la...

આંબલી નજીક કાર-બાઇક વચ્ચે ટક્કર, બાઇક સવાર બેના ઘટનાસ્થળે મોત | Car bike collision near Ambli two bi…

આંબલી નજીક કાર-બાઇક વચ્ચે ટક્કર, બાઇક સવાર બેના ઘટનાસ્થળે મોત | Car bike collision near Ambli two bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં ભૂકંપ: અમેરિકા-ઈરાન મંત્રણા ફેઈલ થતા સેન્સેક્સ 1680 અને નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યા | Indian…

4 weeks ago
भारतीय खेल एवं शिक्षा परिषद की 25वीं राष्ट्रीय प्रतियोगिता का भव्य समापन

4 months ago
બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડી | Gaps and cracks appeared …

5 months ago
આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ | ITR Filing Date Ex…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News