gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમેદવારો સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ ૫ર નજર રાખવા ખાસ નિરીક્ષકો નિયુક્ત | Candidates beware: Sp…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
ઉમેદવારો સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ ૫ર નજર રાખવા ખાસ નિરીક્ષકો નિયુક્ત | Candidates beware: Sp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અનુભવી રાજ્યવેરા અધિકારીઓને જવાબદારી સોંપાઈ 

નાણાકીય લેણદેણ પર વોચ, રજીસ્ટર અને વાઉચરની કડક તપાસ થશે, નિયત સમયમર્યાદામાં ખર્ચના હિસાબો રજૂ કરવા આદેશ

રાજકોટ: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ પર નજર રાખવા માટે રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં ખાસ ખર્ચ નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. જે તમામ અધિકારીઓ રાજ્યવેરા કમિશનર કચેરીના અનુભવી અધિકારીઓ છે. દરેક ઉમેદવારો સમયમર્યાદામાં પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરે એ તેઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે અમદાવાદથી સહાયક રાજ્યવેરા કમિશનર અમૃત પરમારને ખર્ચ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેવી જ રીતે જામનગર મહાનગરપાલિકા અને સિક્કા નગરપાલિકા માટે જૂનાગઢ કચેરીના સહાયક કમિશનર સંકેત બોઘરાની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ ઉમેદવારોના ખર્ચના રજીસ્ટર અને વાઉચરની નિયમોનુસાર તપાસ કરશે. અમરેલી જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને છ નગરપાલિકાઓ માટે ભાવનગરથી સહાયક કમિશનર કિશનલાલ ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તેમને જ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પાટણ, ઉના અને સુત્રાપાડા જેવી નગરપાલિકાઓ પર દેખરેખ રાખવાની પણ જવાબદારી સોંપાઈ છે.

મોરબીમાં મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓ માટે અમદાવાદથી સહાયક રાજ્યવેરા કમિશનર મોની ઉપાધ્યાયને તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા માટે રાજકોટ કચેરીના અધિકારી કલ્પેન હિરપરા તથા દેવભૂમિ દ્વારકા અને પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લાની પેટા ચૂંટણીઓ માટે અમદાવાદથી વેરા કમિશનર ભુપતભાઈ ડાંગરની નિમણૂક થઈ છે. દ્વારકાની સલાયા અને જૂનાગઢની બાંટવા નગરપાલિકામાં પેટા ચૂંટણીઓ યોજાવાની હોવાથી ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવશે. આ નિરીક્ષકો ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર ચાંપતી નજર રાખશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવો ભારે પડી ગયો, અમદાવાદમાં ચાંગોદરના PSI સોનલને સસ્પેન્ડ કરાયા | Ahmedab…
GUJARAT

પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવો ભારે પડી ગયો, અમદાવાદમાં ચાંગોદરના PSI સોનલને સસ્પેન્ડ કરાયા | Ahmedab…

June 4, 2026
વાવ-થરાદ: થરાદ-ઢીમા હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે જ મોત | ST Bus Bike …
GUJARAT

વાવ-થરાદ: થરાદ-ઢીમા હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે જ મોત | ST Bus Bike …

June 4, 2026
અમદાવાદ: જગતપુર ચાર રસ્તા પાસે જીવલેણ ડ્રાઈવિંગ કરતો ડમ્પર ચાલક ઝડપાયો, વીડિયો વાઈરલ થતાં પોલીસની કા…
GUJARAT

અમદાવાદ: જગતપુર ચાર રસ્તા પાસે જીવલેણ ડ્રાઈવિંગ કરતો ડમ્પર ચાલક ઝડપાયો, વીડિયો વાઈરલ થતાં પોલીસની કા…

June 4, 2026
Next Post
તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg...

રાજકોટ જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી માટે 397 EVM તૈયાર, સ્ટ્રોંગ રૂમમાં સીલ | 397 EVMs ready for…

રાજકોટ જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી માટે 397 EVM તૈયાર, સ્ટ્રોંગ રૂમમાં સીલ | 397 EVMs ready for...

ભારત-રશિયા પરસ્પર 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે | India Russia to deploy 3000 troo…

ભારત-રશિયા પરસ્પર 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે | India Russia to deploy 3000 troo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |…

તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |…

1 month ago
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ | heavy …

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ | heavy …

1 year ago
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત | Around 6 hou…

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત | Around 6 hou…

7 months ago
અમદાવાદનું બાવળા પાણીમાં ડૂબી જતાં તંત્ર સફાળું જાગ્યું, સ્થિતિ વણસ્યા પછી દોડધામ | ahmedabad bavla …

અમદાવાદનું બાવળા પાણીમાં ડૂબી જતાં તંત્ર સફાળું જાગ્યું, સ્થિતિ વણસ્યા પછી દોડધામ | ahmedabad bavla …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News