gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોની ચૂંટણીના બહિષ્કારની ચીમકી | Residents upset over water problem threat…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોની ચૂંટણીના બહિષ્કારની ચીમકી | Residents upset over water problem threat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના જેતલપુર રોડ પરની અંબિકા મીલ ચાલીમાં પીવાના પાણીને લઇ સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવી સમસ્યાનો ઉકેલ વહેલીતકે ન આવે તો  સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

સ્માર્ટ સીટી વડોદરામાં ઉનાળાના પ્રારંભ સાથે પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકો વિરોધ પ્રદર્શન યોજવા સાથે કોર્પોરેશનની કચેરીઓએ મોરચા લઇ પહોંચી રહ્યા છે. તેવામાં વધુ એક વિસ્તારમાં પાણીનો કકળાટ જોવા મળ્યો છે. જેતલપુર રોડ પર આવેલી અંબિકા મીલ ચાલીના રહેવાસીઓ પાછલા એક સપ્તાહથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. અને પાણી આવે છે તો પીળાશ પડતું દુર્ગંધ મારતું પાણી મળતું હોવાના આક્ષેપ છે. અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વિસ્તારના મતદારોએ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે તો મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. રહીશોનું કહેવું છે કે તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી.જેના કારણે  ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મહિલાઓ અને વૃદ્ધોને દૂરથી પાણી ભરી લાવવાની ફરજ પડે છે, પાણીની અછતના કારણે સ્થાનિક લોકોના રોજિંદા કામકાજ પર પણ અસર પડી રહી છે. વધુમાં કહેવું છે કે, મનફાવે ત્યારે આવતા પાણીના ટેન્કર પહોંચી વળતા નથી અને મોંઘવારીમાં પાણી ખરીદવાનો વખત આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

Next Post
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો | Disrupt…

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો | Disrupt...

બિન હથિયારી PSIની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Written exam held f…

બિન હથિયારી PSIની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Written exam held f...

157 શાળામાં તમામ વિદ્યાર્થી નાપાસ: બે વર્ષ જૂના પરિણામના આધારે અખિલેશે ‘ગુજરાત મોડલ’ પર ઉઠાવ્યા સવાલ…

157 શાળામાં તમામ વિદ્યાર્થી નાપાસ: બે વર્ષ જૂના પરિણામના આધારે અખિલેશે 'ગુજરાત મોડલ' પર ઉઠાવ્યા સવાલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

5 months ago
જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P…

9 months ago
તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T…

4 months ago
સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News