gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શિવ એન્ટરપ્રાઇઝના માલિક સામે વિશ્વાસઘાતનો ગુનો 

– કર્મચારીઓએ આંકલાવ પોલીસને અરજી કરતા પીએફ કચેરીના અધિકારીએ પગાર, બિલો સહિતની તપાસ કરી ગુનો નોંધાવ્યો 

આણંદ : વડોદરાના પાદરાની એક કંપનીના માલિકે કર્મચારીઓના પગારમાંથી રૂપિયા ૮૫.૨૨ લાખનું પીએફ કાપી નાખ્યું હતું. બાદમાં પીએફ ખાતામાં જમા નહીં કરાવી કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવા અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

આંકલાવના નારપુરા સીમ વિસ્તારમાં આવેલી તેલ તળાવ પ્રાથમિક શાળા નજીક રહેતા અરવિંદભાઈ મણીભાઈ ચાવડા શિવ એન્ટરપ્રાઇઝના માલિક છે અને આંકલાવ ખાતે તેમની ઓફિસ આવેલી છે તેઓ પાદરા ખાતે અમોલી ઓર્ગેનિક કંપની પણ ચલાવે છે. કંપનીના કર્મચારીઓએ આંકલાવ પોલીસ મથકમાં અરજી કરી હતી અને શિવ એન્ટરપ્રાઇઝના માલિક અરવિંદભાઈ ચાવડાએ કર્મચારીઓના પગારમાંથી પીએફ કાપીને ખાતામાં જમા કરાવ્યું ન હોવાનું અરજીમાં જણાવ્યું હતું. પોલીસે આ અરજીની તપાસ નડિયાદ સ્થિત પીએફ કચેરીને મોકલી આપી હતી જેમાં કચેરીના ઓફિસર રૂપાંગીબેન રાવલે અરજદારનો સંપર્ક કરી તમામ વિગતો મેળવી હતી અને ત્યારબાદ કંપનીના એચ. આર. પાસેથી પગાર બિલ સહિતની વિગતો મંગાવી તપાસ કરતાં શિવ એન્ટરપ્રાઇઝની પાદરા સ્થિત અમોલી ઓર્ગેનિક કંપનીમાં કામ કરતા કામદારોનું આઠ મહિનાનું પીએફ ૮૫.૨૨ લાખ કાપવામાં આવ્યું હતું. જોકે આ પી એફ ની રકમ કામદારોના ખાતામાં જમા કરાવવામાં આવી ન હોતી જેથી રૂપાંગીબેન રાવલે આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિવ એન્ટરપ્રાઇઝના માલિક અરવિંદભાઈ મણીભાઈ ચાવડા વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
Next Post
વડતાલમાં રોડ પર કપિરાજ આવતા બાઇક પટકાતા આધેડનું મોત | Middle aged man dies after being hit by bike w…

વડતાલમાં રોડ પર કપિરાજ આવતા બાઇક પટકાતા આધેડનું મોત | Middle aged man dies after being hit by bike w...

વિરમાગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું | Former municipal e…

વિરમાગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું | Former municipal e...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત | Raid at engineer’s house in Odisha: Rs …

ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત | Raid at engineer’s house in Odisha: Rs …

1 year ago
NRI નો તોડ કરવાની ઘટનામાં હે.કો.ની હેડક્વાર્ટર બદલી | HC headquarters shifted in NRI vandalism incid…

NRI નો તોડ કરવાની ઘટનામાં હે.કો.ની હેડક્વાર્ટર બદલી | HC headquarters shifted in NRI vandalism incid…

3 weeks ago
દેશમાં વિકાસના નામે દસ વર્ષમાં 1734 ચોરસ કિ.મી. જંગલો નષ્ટ, સૌથી વધુ ખાત્મો મધ્ય પ્રદેશમાં | 1734 sq…

દેશમાં વિકાસના નામે દસ વર્ષમાં 1734 ચોરસ કિ.મી. જંગલો નષ્ટ, સૌથી વધુ ખાત્મો મધ્ય પ્રદેશમાં | 1734 sq…

1 year ago
જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, ’40 ટકા કમિશન કોનું?’ તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદ…

જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, ’40 ટકા કમિશન કોનું?’ તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News