gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમાગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું | Former municipal e…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
વિરમાગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું | Former municipal e…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પાલિકાના દંડકના આંદોલનનું કોઇ નક્કર પરિણામ નહીં

– ઉભરાતી ગટર, રસ્તા પરના ખાડા સહિતના પ્રાણ પ્રશ્નો લઇ તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ

વિરમગામ : વિરમગામ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અખંડ ઉભરાતી ભૂગર્ભ ગટરો રોડ રસ્તાની બિસ્માર હાલત પીવાનું આવતું દૂષિત પાણી સહિતના પ્રાણ પ્રશ્નોને લઈને પાલિકામાં સ્વૈચ્છિક રાજીનામું આપનાર કર્મચારી અને શહેરના જાગૃત નાગરિક વિનુભાઈ રાવલ નગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનું રણશીંગું ફૂંકવામાં આવ્યું છે.

વિનુભાઈ રાવલે શહેરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરો, જાહેરમાર્ગો પડેલા ખાડાઓ, દૂષિત પાણી વિતરણ સહિતના પ્રાણ પ્રશ્નોને લઈને લાગતા વળગતા જવાબદાર તમામ સરકારી અધિકારીઓ, ચૂંટાયેલા જનસેવકોને આવાર નવાર લેખિત મૌખિક રજૂઆત કરી હતી. તેમ છતાં સમસ્યા હાલ ન થતા ૨૮-૮-૨૦૨૫ ના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની લેખિત જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે નગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૬મી ઓગસ્ટના રોજ  નગરપાલિકાના દંડક અને ભાજપના વોર્ડ નંબર છના સદસ્ય ઉમેશ વ્યાસ દ્વારા પણ ઉભરાતી ભૂગર્ભ ગટરો દૂષિત પીવાનું પાણી ભૂગર્ભ ગટરની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની લઈને લઈને ઉપવાસ આંદોલન કર્યું હતું. બાદમાં મામલતદારે હૈયાધારણ આપતા ઉમેશ વ્યાસએ ૩૦મી ઓગસ્ટના રોજ પારણા કર્યા હતા. તેે વાતને આજે ૨૦ દિવસ થયા છતાં ઉમેશ વ્યાસ દ્વારા રજૂ કરેલી સમસ્યા અંગે કોઈ પગલાં કે લેખિત જવાબ તંત્ર દ્વારા આપવામાં આવેલ નથી જે બાબતે ઉમેશ વ્યાસ દ્વારા લેખિતમાં મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી

આણંદમાં ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in murder case in Umrin…

આણંદમાં ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in murder case in Umrin...

કપડવંજ શહેરમાં 2 યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી | Bodies of 2 youths found in suspicious condition…

કપડવંજ શહેરમાં 2 યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી | Bodies of 2 youths found in suspicious condition...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં ચોમાસુ સામાન્ય કરતા સારૂ રહેવાનો વરતારો | Monsoon expected to be better than normal across …

દેશભરમાં ચોમાસુ સામાન્ય કરતા સારૂ રહેવાનો વરતારો | Monsoon expected to be better than normal across …

1 year ago
વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

1 year ago
ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

2 months ago
કાજીપુરા પાસે ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારતાં ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits b…

કાજીપુરા પાસે ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારતાં ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits b…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News