gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાદરા ખાતે પ્રેમિકાના પિતાની હત્યા કેસમાં મદદગારના જામીન નામંજૂર | Bail denied to helper in girlfrie…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
પાદરા ખાતે પ્રેમિકાના પિતાની હત્યા કેસમાં મદદગારના જામીન નામંજૂર | Bail denied to helper in girlfrie…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : પાદરા તાલુકાના ચકચારી ખૂન કેસમાં સેશન્સ કોર્ટે દ્વારા અરજદાર આરોપી ભવ્ય મહેશભાઈ વસાવા (રહે. દિનદયાલ ઉપાધ્યાયનગર, પાદરા) દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે.

વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં મહલી તલાવડી ખાતે ઘરમાં શના રાવજીભાઈ ચાવડાની છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ અંગે પાદરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસમાં રણજીત ગજેન્દ્રભાઈ વાઘેલા, ભવ્ય મહેશભાઈ વસાવા (રણજીતનો ભાણિયો) તેમજ 17 વર્ષની સગીરા (મૃતકની પુત્રી) ની સંડોવણી બહાર આવી હતી. 

સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપી ભવ્ય વસાવા ઘટનાસ્થળે ઘરની બહાર ઊભો રહી વોચ રાખી રહ્યો હતો. મુખ્ય આરોપી રણજીત વાઘેલાએ અંદર જઈને હત્યા કરી ત્યારે ભવ્યએ બહારથી નજર રાખીને તેને સહકાર આપ્યો હતો.

અરજદારને ઘટનાની સંપૂર્ણ જાણ હોવા છતાં તેણે ગુનામાં સક્રિય સહભાગી બની આરોપીને મદદ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

કોર્ટ સમક્ષ રજૂ થયેલા સોગંદનામા મુજબ આ ઘટના કોઈ આકસ્મિક બનાવ નહીં પરંતુ પૂર્વનિયોજિત કાવતરું હતું. આરોપીઓએ મળીને મૃતકની સગીર દીકરીના મનમાં તેના પિતા પ્રત્યે નફરત પેદા કરી હતી અને તેના અપરિપક્વ મનનો લાભ લઈ ગુનામાં તેનો ઉપયોગ કર્યો હતો. 

રણજીત વાઘેલા સામે અગાઉ પોક્સો અધિનિયમ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી વિરુદ્ધ ગંભીર અને જઘન્ય પ્રકારનો ગુનો નોંધાયો છે, જેમાં મોત અથવા આજીવન કેદ જેવી સજા થઈ શકે છે, તેમજ જામીન પર મુક્ત કરાય તો સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે ભવ્ય વસાવાની જામીન અરજી નામંજૂર કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
‘અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ’, છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને…

'અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ', છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને...

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People's...

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ | Surat Cri…

સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ | Surat Cri…

8 months ago
‘કોઈપણ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બીજાને વેચશે તો…’ US સંસદમાં રજૂ કરાયું ‘500% ટેરિફ’ ઝીંકવાનું…

‘કોઈપણ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બીજાને વેચશે તો…’ US સંસદમાં રજૂ કરાયું ‘500% ટેરિફ’ ઝીંકવાનું…

11 months ago
ટેન્સાઇલ સ્ટીલ કંપનીના જમીન વિવાદમાં પોલીસને ૧૨૧ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા | police found 121 cr tra…

ટેન્સાઇલ સ્ટીલ કંપનીના જમીન વિવાદમાં પોલીસને ૧૨૧ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા | police found 121 cr tra…

4 months ago
દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like …

દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Gujarat li…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News