gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાદરા તાલુકાના ચોકારી ગામે વૃધ્ધની કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઇને ફરાર | Old man murdered…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
પાદરા તાલુકાના ચોકારી ગામે વૃધ્ધની કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઇને ફરાર | Old man murdered…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાદરા તા.૧૭ પાદરા તાલુકાના ચોકારી ગામે એક વૃધ્ધ ખેડૂતની બેરહેમીપૂર્વક હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. વૃધ્ધ ખેડૂતનું ધડથી માથું કાપીને હત્યારાઓ માથું લઇ ગયા  હતા જ્યારે ઘરમાં માત્ર ધડ મળ્યું  હતું. જિલ્લા પોલીસે માથું શોધવા માટે ખેતરો ખૂંદવાનું શરૃ કર્યું છે.

આ અંગેની વિગત એવી છે કે ચોકારી ગામે કૃષ્ણનગરમાં આવેલા એક ખેતરમાં ૭૫ વર્ષના કુબેરભાઇ જબુરભાઇ ગોહિલ એકલાં રહેતા હતા અને ખેતી કરતા હતાં. તેમની પુત્રીના લગ્ન નરસિંહપુરા ખાતે થયા હતાં તે સાસરીમાં રહેતી હતી. કુબેરભાઇ ખેતરમાં ઘૂસી આવેલા વાંદરાઓને દૂર કરવાનું પણ કામ કરતા હતા જે આજુબાજુના ખેતરના માલિકોને પણ મદદરૃપ થતા હતાં.

આજે બપોરે ખેતરમાં મોટી સંખ્યામાં વાંદરાઓ આવી ગયા હતા અને પાકને નુકસાન કરવાનું શરૃ કર્યુ હતું જેથી નજીકના ખેતરના માલિકોએ બૂમાબૂમ કરી હતી પરંતુ કુબેરભાઇએ કોઇ જવાબ આપ્યો ન હતો જેથી કેટલાંક ખેડૂતો તેમના ઘેર ગયા હતા અને દરવાજો ખોલતાં જ તેઓ અચંબિત થઇ ગયા હતાં. ઘરમાં લોહિંથી લથપથ કુબેરભાઇનું ધડ મળ્યું હતું જ્યારે માથું ગાયબ હતું. આ ઘટનાની જાણ અન્યને કરતાં અનેક લોકો ભેગા થઇ ગયા  હતાં.

દરમિયાન જિલ્લા એલસીબી, એસઓજી અને સ્થાનિક વડુ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને કુબેરભાઇનું માથું શોધવાની કવાયત હાથ ધરી હતી. રાત્રે અંધારામાં પોલીસ સ્ટાફે તપાસ કરી છતાં માથું મળ્યું ન  હતું જ્યારે શકમંદોને લાવીને પોલીસે પૂછપરછ શરૃ કરી હતી. આ અંગે વૃધ્ધની પુત્રીએ વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે દાજીબાવાના પરા વિસ્તારમાં ભાથીજી મહારાજના પાટોત્સવની ઉજવણી ચાલતી હોવાથી તેની શોભાયાત્રામાં છેલ્લે તેઓ જોવા મળ્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

Next Post
વડોદરામાં ધોરણ-11નો વિદ્યાર્થી છેલ્લું પેપર હોવા છતાં કેનાલમાં જતાં લાપત્તા થયો,ભાઇએ શંકા વ્યક્ત કરી…

વડોદરામાં ધોરણ-11નો વિદ્યાર્થી છેલ્લું પેપર હોવા છતાં કેનાલમાં જતાં લાપત્તા થયો,ભાઇએ શંકા વ્યક્ત કરી...

ઇંટવાડા પાસે મહી નદીમાં ડૂબી જતા માંજલપુરના યુવાનનું મોત | manjalpura young man died in mahi river

તરસાલીમાં દાગીના ચમકાવી આપવાના બહાને બે તોલા સોનુ ઓગાળી લીધું | Two tolas of gold were melted down o…

તરસાલીમાં દાગીના ચમકાવી આપવાના બહાને બે તોલા સોનુ ઓગાળી લીધું | Two tolas of gold were melted down o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભોજવા બ્રિજ નીચે કારમાં દારૃની મહેફિલ માણતા ચાર શખ્સ ઝડપાયા | Four people caught drinking alcohol in…

8 months ago
તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

4 weeks ago
નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે અનોખું પ્લે સ્ટેશન ડિઝાઈન કર્યું | msu researchers design uniqu…

3 months ago
સ્ટાર કાચબાનો કેસ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમે પશુ પક્ષીનું કામ કરતા કર્મચારીનો કાન ફાડી નાખ્યો | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News