gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલડીમાં યુવકની હત્યાનો મામલો આરોપીઓ પોલીસની પકડ બહાર | murder case accuses not arrested by paldi po…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
પાલડીમાં યુવકની હત્યાનો મામલો આરોપીઓ પોલીસની પકડ બહાર | murder case accuses not arrested by paldi po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

શહેરના પાલડી વિસ્તારમાં યુવકની હત્યા મામલે પાલડી પોલીસ હજુ સુધીઆરોપીઓ સુધી પહોંચી શકી નથી. પરંતુ, પ્રાથમિક તપાસમાં જુની અદાવત નહી પણ મૃતક નૈષલ ઠાકોર અને  વાસણામાં રહેતા અજય ઠાકોર વચ્ચે ચાલતી ગેંગ વોર પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેમાં ગેરકાયદે રેતી ખનનમાં પ્રોટેક્શન આપવું, સટ્ટા બેટિંગનું નેટવર્ક ચલાવવા જેવા અનેક મોટા કૌભાંડને કારણે તકરાર ચાલતી હતી. ત્યારે આ મામલે પોલીસ તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

પાલડી ભઠ્ઠા પાસે પોલીસ સ્ટેશનની નજીક નૈષલ ઠાકોરની હત્યાના મામલે ફરાર સાતેય આરોપીઓને પકડવામાં પોલીસને હજુસુધી કોઇ નક્કર કડી મળી નથી. ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં મૃૃતક નૈષલ અને શૈલેષ ઠાકોર વચ્ચે ગેરકાયદે ધંધાના મામલે આંતરિક વિખવાદ ચાલતો હતો. જેમાં સાબરમતી નદીમાં ગેરકાયદે રેતખનન કરતા ડમ્પરને પ્રોટેક્શન આપીને નાણાં ઉઘરાવવા બાબતે વાંધો ચાલકો હતો. તેમજ મૃતકના કેટલાંક સ્પા સેન્ટર સાથે સંપર્ક હતા. જ્યાં વ્યાજે નાણાં ફેરવવાની સાથે તેના માટે પ્રતિક જૈન નામનો વ્યક્તિ કામ કરતો હતો.  આ ઉપરાંત, સટ્ટા બેટિંગના મામલે પણ નૈષલને  શૈલેષ ઠાકોર સાથે તકરાર ચાલતી હતી.

આ ઉપરાંત, જાણવા મળ્યું છે કે મૃતક નૈષલ ઠાકોરની ભાગીદાર નવરંગપુરામાં આવેલા બીગ ડેડી સ્પામાં પણ ભાગીદારી હતી. તે નિયમિત રીતે ત્યાં જતો હતો. ત્યારે તેની હત્યા બાદ બે દિવસથી બીગ ડેડી સ્પા બંધ છે. બીજી તરફ આ હત્યા બાદ અંગત અદાવતમાં વધુ જાનહાની થવાની શક્યતા છે.

પરંતુ, નૈષલ અમદાવાદ રહેવાને બદલે મોટાભાગનો સમય મુંબઇ અને દુબઇમાં પસાર કરતો હતો. જેથી તેને મારવાની ફિરાકમાં શૈલેષ ઠાકોર તક શોધતો હતો. બે દિવસ પહેલા તે પાલડી ભઠ્ઠા પાસે હોવાની બાતમી મળતા તેણે તેના સાગરિતો સાથે જઇને હુમલો કરીને હત્યા નીપજાવી હતી. ત્યારે આ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા થઇ શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …
GUJARAT

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …

March 31, 2026
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…
GUJARAT

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

March 31, 2026
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…
GUJARAT

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

March 31, 2026
Next Post
નેશનલ લોક અદાલતમાં પેન્ડિંગ 63,220 પૈકી 61,220 કેસોનો નિકાલ આવ્યો | 61 220 cases out of 63 220 pendi…

નેશનલ લોક અદાલતમાં પેન્ડિંગ 63,220 પૈકી 61,220 કેસોનો નિકાલ આવ્યો | 61 220 cases out of 63 220 pendi...

કે સી હોલીડેઝના સંચાલક દંપતિ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | satellite police reported …

કે સી હોલીડેઝના સંચાલક દંપતિ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | satellite police reported ...

મહેસૂલ તલાટીની આવતીકાલે પરીક્ષા, રાજ્યના 23 જિલ્લાઓમાં 3.99 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ | GSSSB Revenue…

મહેસૂલ તલાટીની આવતીકાલે પરીક્ષા, રાજ્યના 23 જિલ્લાઓમાં 3.99 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ | GSSSB Revenue...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા | State Tax Inspector Class 3 exam today in…

સુરેન્દ્રનગરમાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા | State Tax Inspector Class 3 exam today in…

3 months ago
અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટ સાથે ઓરમાયુ વર્તન: ડૉક્ટરો જ નથી! | V S Ho…

અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટ સાથે ઓરમાયુ વર્તન: ડૉક્ટરો જ નથી! | V S Ho…

6 months ago
શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! 5 દિવસમાં 16% ગાબડું, સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલ…

શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! 5 દિવસમાં 16% ગાબડું, સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલ…

4 months ago
થાનગઢના ખાખરાથળમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

થાનગઢના ખાખરાથળમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News