gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કે સી હોલીડેઝના સંચાલક દંપતિ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | satellite police reported …

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
કે સી હોલીડેઝના સંચાલક દંપતિ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | satellite police reported …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

શહેરના શીવરંજની ચાર રસ્તા પાસે આવેલા કેસી હોલીડેઝમાં દુબઇ અને દેશોની ટુર પેકેજના નામે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવીને ફરાર થઇ જનાર દંપતિ વિરૂદ્ધ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં છેતરપિંડીનો આંક કરોડો રૂપિયા થવાની શક્યતા છે. 

નિકોલ સુવાસ રેસીડેન્સીમાં રહેતા કુંજન પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમને શીવરંજની ચાર રસ્તા પાસે આવેલી કે સી હોલીડેઝ નામની એક ટુર ટ્રાવેલ્સ અંગે માહિતી મળી હતી. જેમાં દુબઇના આકર્ષક પેકેજ ઓફર કરે છે.જેથી તેમણે ઓફિસ પર જઇને તપાસ કરતા કિરણ ચંદ્રકાંત ચૌહાણ અને તેની પત્ની પારૂલ સાથે મુલાકાત થઇ હતી. તેમણે  ૭૧ હજારમાં પ્રતિ વ્યક્તિ દુબઇનું પેકેજ આપ્યું હતું. જેના નાણાં તેમની સ્ટાફને આપ્યા હતા. જેમાં તેમને ૨૦ સપ્ટેમ્બરની તારીખે દુબઇ જવાનું હતું. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે કિરણ ચૌહાણ અને તેની પત્ની પારૂલ દુબઇ અને અન્ય દેશોના પ્રવાસના નામે  કરોડો રૂપિયા લઇને ફરાર થઇ ગયા છે. આ અંગે સેેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં અનેક મોટા ખુલાસા થઇ શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
મહેસૂલ તલાટીની આવતીકાલે પરીક્ષા, રાજ્યના 23 જિલ્લાઓમાં 3.99 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ | GSSSB Revenue…

મહેસૂલ તલાટીની આવતીકાલે પરીક્ષા, રાજ્યના 23 જિલ્લાઓમાં 3.99 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ | GSSSB Revenue...

કલામંદિર જ્વેલર્સમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી ૨૮ લાખની ખરીદી કરી | nikol resident person cheated K…

કલામંદિર જ્વેલર્સમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી ૨૮ લાખની ખરીદી કરી | nikol resident person cheated K...

રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા | 4 25 lakh candidates to …

રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા | 4 25 lakh candidates to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…

1 month ago
સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા | All 120 candidates who won …

2 months ago
ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાને કોઈ છૂટ આપી નથી : પીયુષ ગોયલ | India has not given any conce…

5 months ago
એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત | Manufacturing activity in most Asian countries is…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News