gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન | Trial run of metro train in Surat before m…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
પાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન | Trial run of metro train in Surat before m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહેલા સુરત શહેરમાં આગામી નજીકના દિવસોમાં મેટ્રો ટ્રેનની ઝડપ જોવા મળે તેવી શક્યતા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ હવે હકીકત બનવા તરફ એક મોટું પગલું આગળ વધી રહ્યો છે. સુરત મેટ્રોમાં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી.ના વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સાથે સાથે આ લંબાઈમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાયું છે. આ ટ્રાયલ સાથે શહેરને આધુનિક, ઝડપી અને સુવિધાસભર જાહેર પરિવહન વ્યવસ્થા મળવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. 

ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટર લાંબા વાયડક્ટનું કામ પૂર્ણ થતાં સુરત મેટ્રો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ નિર્ણય પર પહોંચી ગયો છે. સુરતમાં આજે 8.5 કિલોમીટર લાંબા વાયડક્ટ રુટ પર ટ્રાયલ રન પુરો થતા સુરતમાં ઝડપી મેટ્રો દોડતી જોવા મળે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. જેના કારણે  સુરતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં 500 કલાકની કડક ટેક્નિકલ અને સલામતી ચકાસણી થયા બાદ  સુરતવાસીઓને આધુનિક, ઝડપી અને સુવિધાસભર મેટ્રો સફરની ભેટ મળવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે

સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ના કારણે લોકોને નડતી મુશ્કેલીના કારણે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ટ્રાફિક સમસ્યા ઉપરાંત મેટ્રોની કામગીરી ચાલતી હતી ત્યાં લોકોના રોજગારીના પ્રશ્નો પણ ઉભા થયા હતા. આ વિવાદ વચ્ચે  ટ્રેક બિછાવવાનું કામ તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલની સ્થાપના પૂર્ણ થઈ ગઈ છે. સાથે સાથે કુલ સાત મેટ્રો સ્ટેશન બિલ્ડિંગ સ્ટ્રક્ચર નું કામ પણ પૂર્ણ થયું છે, જ્યારે એન્ટ્રી-એક્ઝિટ અને ફિનિશિંગ કામમાં ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. મેટ્રો ટ્રેનનું ટ્રાયલ આશરે ૫૦૦ કલાક સુધી હાથ ધરાશે, જેમાં તમામ ટેકનિકલ અને સલામતી સંબંધિત પાસાઓની ચકાસણી કરવામાં આવશે.

મેટ્રોના અધિકારીઓ દ્વારા સુપરવિઝન અને મંજૂરી મળ્યા બાદ  આજથી શરૂ થયેલ આ ટ્રાયલ રન સુરત મેટ્રોને વહેલી તકે જાહેર માટે ખુલ્લી મુકવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે, જેના પરિણામે શહેરના પરિવહનમાં આધુનિકતા સાથે ગતિ અને સુવિધામાં નોંધપાત્ર વધારો થવાનો દાવો થઈ રહ્યો છે. જોકે, પાલિકાની ચૂંટણી પહેલા મેટ્રો ટ્રાયલ રન  સુરતના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

March 29, 2026
૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

Next Post
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ

જામનગર જિલ્લામાં બે અલગ-અલગ વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનનો ભોગ લેવાયો: જ્યારે અન્ય એક યુવક ઘાયલ |…

જામનગર જિલ્લામાં બે અલગ-અલગ વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનનો ભોગ લેવાયો: જ્યારે અન્ય એક યુવક ઘાયલ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં ભયંકર કાર અકસ્માત, IAS ઓફિસર સહિત તેમના બે ભાઈ કાળને ભેટ્યાં | karnataka fatal car accide…

4 months ago
ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે સમારકામ કરી જૂનો ગંભીરા બ્રિજ શરૂ થશે, નવા સ્ટીલ બ્રિજની કામગીરી 22 ટકા …

ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ કરાઈ, વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશે | Girnar Ropeway…

2 months ago
અમદાવાદીઓ માટે ગંદુ પાણી: કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલૉ પહોંચીને કર્યો હલ્લાબોલ …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News