gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિકા કમિશ્નરની સતર્કતાના પરિણામે પાલિકાના પૂર્વ પદાધિકારીનું સેટીંગ ખોરવાયું | Municipal Commissio…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
પાલિકા કમિશ્નરની સતર્કતાના પરિણામે પાલિકાના પૂર્વ પદાધિકારીનું સેટીંગ ખોરવાયું | Municipal Commissio…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત પાલિકાના પૂર્વ પદાધિકારી અને હાલના કોર્પોરેટરે પુણા વિસ્તારમાં  બિલ્ડરને ફાયદો થાય તે માટે વિવાદિત રિઝર્વેશન વાળી જગ્યા પર જ 50 બેડની હોસ્પિટલ બનાવવા ભારે ધમપછાડા કર્યા હતા. જોકે, મ્યુનિ. કમિશ્નરને ગંધ આવી જતા તેઓએ રજૂઆત કરવા આવનારાને આ પ્લોટ પર હોસ્પિટલ નહી બને તેવી વાત કરી દીધી હતી. આગામી સ્થાયી સમિતિ સમક્ષ પુણાની હોસ્પિટલ માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેમાં ભવિષ્ય ના આયોજન માટે 30 મીટરના રોડ બદલે 60 મીટરના રોડ પર બીઆરટીએસ રુટ નજીક હોસ્પિટલ બાવવાનો ઉલ્લેખ કર્યો છે. આ દરખાસ્ત સાથે જ ભાજપના વેપારી બની ગયેલા કોર્પોરેટર અને વોર્ડના હોદ્દેદારોનું સેટીંગ ખોરવાઈ ગયું છે. 

સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં વોર્ડ નંબર 17માં  ટીપી સ્કીમ નંબર 60 અને ફાઈનલ પ્લોટ નંબર 45માં 50 બેડની હોસ્પિટલ માટે આયોજન કરવામાં આવ્યું હતું.  આ રોડ 30 મીટરનો છે અને ભવિષ્યમાં હોસ્પિટલના વિસ્તરણ માટે જગ્યા યોગ્ય નથી તેવું પાલિકા તંત્રને ધ્યાને આવ્યું હતું જેથી ટીએસસીમાં જ જગ્યા બદલવા માટે વિચારણા થઈ હતી. જોકે, આ અંગે પાલિકાના સેટીંગ બાજ કોર્પોરેટરને ખબર પડતા તેઓએ બિલ્ડરની બ્રિફ લઈને વિવાદિત અનામત પ્લોટ છે તે જગ્યાએ જ હોસ્પિટલ બનાવવા ભારે ધમપછાડા કર્યા હતા. તેમનો ગજ ન વાગતા તેઓએ વોર્ડના હોદ્દેદારોનો ઉપયોગ કર્યો હતો અને આ હોસ્પિટલ ખસેડે તો ભાજપને નુકસાન  થશે તેવો ભય પાલિકાના પદાધિકારીઓ સામે વ્યક્ત કર્યો હતો. 

જોકે, આ હોસ્પિટલનું સ્થળ જે નક્કી છે તેનાથી 500થી 700 મીટર દૂર આવેલા બીઆરટીએસ રુટ નજીક 60 મીટર ના રોડ પર બનાવે તો ભવિષ્યમાં હોસ્પિટલના માળ વધારવા કે વિસ્તરણ કરવા સરળતા રહે તે માટે આયોજન કર્યું હતું. પરંતુ  આ અંગેની જાણ થતા સેટીંગ બાજ કોર્પોરેટરે ભારે ધમપછાડા કરી વોર્ડના હોદ્દેદારો પાસે પ્રેશર ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ વાત શાસકોને ધ્યાને આવતાં શાસકો પણ તંત્ર સાથે હોસ્પિટલની જગ્યા બદલે તે માટેનો અભિગમ અપનાવ્યો હતો. 

જેના કારણે હવે પુણા ખાતેની 50 બેડની હોસ્પિટલ ટીપી સ્કીમ નંબર 60 પ્લોટ નંબર 45માં નહી પરંતુ 60 મીટર ના રોડ પર આવેલા બીઆરટીએસ રુટ નજીકના  પુણા બ્લોક નં. 174+175+176/2/2 પૈકીની કોન્ટ્રીબ્યુશન ઓફ લેન્ડની જગ્યામાં બનાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત સાથે જ ભાજપના કોર્પોરેટરનું સેટીંગ ખોરવાઈ ગયું છે. 

હાલ સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી છે તેમાં ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ ઈજારદારો પૈકી એ.એલ. પટેલ દ્વારા સૌથી ઓછી 9.21 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવવા માટેની તૈયારી બતાવી છે અને હવે બિલ્ડરને લાભ થાય તેના બદલે લોકોને ભવિષ્યમાં ફાયદો થાય તેવી જગ્યાએ હોસ્પિટલ બનશે તે નક્કી થઈ ગયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
‘ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી…’ અમરેલીના આ ગામમાં બારેમાસ ભરેલા રહેતા પાણીથી હાલાકી, ગ્રામજનોએ પ…

'ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી...' અમરેલીના આ ગામમાં બારેમાસ ભરેલા રહેતા પાણીથી હાલાકી, ગ્રામજનોએ પ...

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાય…

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાય...

અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહો મોકલી દેવાતા…

અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહો મોકલી દેવાતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારાપુરના ગલિયાણા ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught in Galiana village of Tarapur

તારાપુરના ગલિયાણા ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught in Galiana village of Tarapur

9 months ago
નડિયાદમાં માણેકચોકમાં લારીની જગ્યાએ પાકા બાંધકામ ખડકી દેવાયા | Concrete structures were demolished i…

નડિયાદમાં માણેકચોકમાં લારીની જગ્યાએ પાકા બાંધકામ ખડકી દેવાયા | Concrete structures were demolished i…

5 months ago
એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

4 months ago
સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત્, દૂધ આપવાનું બંધ કરાતા પાઉડર ઉત્પાદન ઠપ | protest by cattle…

સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત્, દૂધ આપવાનું બંધ કરાતા પાઉડર ઉત્પાદન ઠપ | protest by cattle…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News