
– કૂવે પાણી ભરવા ગયેલી યુવતીને ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો
– દંડની રકમમાંથી ભોગ બનનારને વળતર પેટે સવા લાખ ચૂકવવા કોર્ટનો હુકમ
ભાવનગર : પાલિતાણા પંથકમાં એક યુવતી સાથે શખ્સે બળાત્કાર ગુજાર્યાની ચકચારી ઘટનામાં આરોપીને ૧૦ વર્ષ કેદની સજા ફટકારી છે.
પાલિતાણાના આદપર રોડ, ચુનાની ભઠ્ઠી ખાતે રહેતો દિનેશ ઓઘાભાઈ વાઘેલા (ઉ.વ.










