gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલીતાણા ના વાળુકડ ગામની મહિલા ફરાર થઈ જવાની અફવા ફેલાવનાર બે ઇસમોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
પાલીતાણા ના વાળુકડ ગામની મહિલા ફરાર થઈ જવાની અફવા ફેલાવનાર બે ઇસમોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાળુકડ ગામની એક મહિલા જેઓ હાલ તેમના પતિ સાથે સહ પરિવાર સુરત માં રહે છે આ મહિલા ફરાર થવાની અફવાની ચર્ચા પાલીતાણા તાલુકાના ગામોમાં પ્રસરી હતી

જ્યારે આ મહિલા ના વાળુકડ ગામના કુટુંબીજનો ને જાણ થતા આવી ખોટી વાત કોઇ અસામાજિક તત્વોએ ફેલાવી હોવાની મહિલાને જાણ કરવામાં આવી હતી અને મહિલાને આ વાતની જાણ થતા મહિલાએ હિંમત બતાવીને સુરત પોલીસને સમગ્ર અફવા મામલે જાણ કરવામાં આવી હતી અને સુરત પોલીસ એક મહિલાની ઈજ્જત આબરૂ બચાવવા માટે તુરંત એક્શનમાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી હતી

જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આવી ખોટી અફવા ફેલાવનાર હરજી જીવરાજ ચાવડા (ગામ ઘેટી) તથા સુરેશ માવજી ચાવડા (ગામ નાનીમાળ) વાળાને સુરત પોલીસ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા અને આ બંને લોકો એ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે આ ખોટી અફવા તેઓજ ફેલાવી હતી

આવી ખોટી અફવા ફેલાવનાર આ બંને લોકોએ મહિલાના પરિવારજનો અને સમાજના આગેવાનોની માફી માંગી હતી અને અંતે સમગ્ર મામલો પોલીસે થાળે પાડ્યો હતો

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ…

નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ...

જામનગરના રાજકારણમાં નવો ઇતિહાસ, મનપા ચૂંટણીમાં ‘ગુજસીટોક’ના ત્રણ આરોપીઓ ચૂંટણી મેદાને! | Jamnagar Mu…

જામનગરના રાજકારણમાં નવો ઇતિહાસ, મનપા ચૂંટણીમાં 'ગુજસીટોક'ના ત્રણ આરોપીઓ ચૂંટણી મેદાને! | Jamnagar Mu...

ડુપ્લીકેટ PSIનું લોન કૌભાંડ ખુલ્યું, ટ્રસ્ટના નામે કાવાદાવા કર્યા, મદદગારી કરનાર ભાઈ મોહસીન પકડાયો |…

ડુપ્લીકેટ PSIનું લોન કૌભાંડ ખુલ્યું, ટ્રસ્ટના નામે કાવાદાવા કર્યા, મદદગારી કરનાર ભાઈ મોહસીન પકડાયો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાક વીમો કોને ભાગે? . | Gujarat Samachar Tantri Lekh 09 January 2026

6 months ago
મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી | Jammu Kashmir Pol…

8 months ago
મિસાઈલ, ડ્રોન કે ફાઈટર જેટના હુમલાની પહેલાથી મળશે ચેતવણી, 244 જિલ્લામાં એલર્ટ સિસ્ટમ ગોઠવાશે | Air r…

1 month ago
આવી રીતે ભણશે ગુજરાત ? સુરત પાલિકા સંચાલિત હિન્દી માધ્યમની શાળામાં પુસ્તક મળ્યા નથીનો કકળાટ | There …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News