gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવાગઢમાં ટાવર-૩ તેમજ ૪ વચ્ચેનો મુખ્ય કેબલ તૂટયો અને દુર્ઘટના બની | Pawagada rop way accident inquir…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
પાવાગઢમાં ટાવર-૩ તેમજ ૪ વચ્ચેનો મુખ્ય કેબલ તૂટયો અને દુર્ઘટના બની | Pawagada rop way accident inquir…
1
VIEWS
Share on FacebookShare on Twitter

હાલોલ તા.૭ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ માચી ખાતે માલવાહક રોપ વે ગઇકાલે તૂટી પડવાની ઘટનામાં છ લોકોના મોત થતા પંચમહાલ કલેકટર દ્વારા તપાસ સમિતિની રચના બાદ સમિતિના સભ્યો દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરાયો છે.

પાવાગઢમાં ગુડ્ઝ રોપ વેની દુર્ઘટના બાદ અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ચાર સભ્યોની રચના કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન ઇલેક્ટ્રિકલ, કાર્યપાલક ઇજનેર મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આમ ચાર સિનિયર અધિકારીઓની ટીમને બનાવની તપાસ કામગીરી સોંપવામાં આવી છે. 

આજે વહેલી સવારથી તપાસ સમિતિના સભ્યોએ ઘટનાસ્થળે પહોંચી વહીવટીતંત્ર તેમજ પોલીસને સાથે રાખી કામગીરી આરંભી હતી. સમિતિના સભ્યોએ તપાસની શરૃઆત  જિલ્લા કલેકટરની હાજરી સાથે કરી હતી. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે તપાસ સમિતિનો પ્રાથમિક અહેવાલ આવવાનો બાકી છે. સાથે સાથે પોલીસ તેમજ એફએસએલની તપાસ પણ ચાલુ છે. 

તેમણે ઉમેર્યુ હતું કે ટેકનિકલ સમિતિ અને એફએસએલ સાથે પ્રાથમિક તબક્કે વાત કરતા જાણવા મળ્યું છે કે ટાવર નંબર ૩ અને ટાવર નંબર ૪ની વચ્ચેનો રોપ વેનો મુખ્ય કેબલ તૂટી જવાના કારણે ગાઈડ કેબલ સાથે ટ્રોલી નીચે એક નંબરના ટાવર સાથે ધડાકાભેર અથડાતા આ ઘટના બની હતી. તૂટેલા રોપ વેના બંને છેડા શોધવાની કામગીરી હાલમાં ચાલુ છે. પરંતુ વરસાદી વાતાવરણ હોવાને કારણે તેમાં સમય લાગી રહ્યો છે રોપ વેના બંને છેડા શોધ્યા બાદ તે તપાસ માટે એફએસએલમાં મોકલાશે. એફએસએલની તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ જાણવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

Next Post
મહિલા મુસાફરો સૌથી ભૂલકણાં, સિટિ બસમાંથી દર બીજા દિવસે એક લેડિઝ પર્સ મળે છે | ladies purse found in …

મહિલા મુસાફરો સૌથી ભૂલકણાં, સિટિ બસમાંથી દર બીજા દિવસે એક લેડિઝ પર્સ મળે છે | ladies purse found in ...

ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac…

ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac...

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષાનું પેપર અત્યંત લાંબુ | too long question paper for gpc…

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષાનું પેપર અત્યંત લાંબુ | too long question paper for gpc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problem worsens in Nadiad…

7 months ago
અમદાવાદ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો રીઢો ગુનેગાર, ગઈકાલે ચોરને પકડી પોલીસે મોટે ઉપાડે લૂંટી હતી વાહ…

11 months ago
ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | 50 earthquakes…

6 months ago
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગઈ રાત્રે એકાએક…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News