gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો રીઢો ગુનેગાર, ગઈકાલે ચોરને પકડી પોલીસે મોટે ઉપાડે લૂંટી હતી વાહ…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો રીઢો ગુનેગાર, ગઈકાલે ચોરને પકડી પોલીસે મોટે ઉપાડે લૂંટી હતી વાહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police: અમદાવાદના સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં આશરે સવા મહિના પહેલા થયેલી 46 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી સર્વલન્સ, મોબાઇલ લોકેશન અને અન્ય માહિતીના આધારે ગુરૂવારે (17મી એપ્રિલ) મહેસાણાથી અર્જુન રાજપુત નામના આરોપીને 27 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ દરમિયાન આરોપીની પૂછપરછ થાય અને વધુ પ્રક્રિયા થાય તે પહેલા તેને આજે શુક્રવારે (18મી એપ્રિલ) મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પકડાયેલો આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ જતા પોલીસની બેદરકાર સામે આવી છે. 

જાણો શું છે મામલો

આરોપી અર્જુન રાજપુતની પ્રાથમિક તપાસમાં 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી ખુલી છે. જ્યારે વધુ ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીની ચીખલીગર ગેંગ સાથે પણ સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.  સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં ત્રીજી માર્ચના રોજ 46 લાખ રૂપિયાની મત્તાની ઘરફોડ ચોરી થઇ હતી. જે બનાવ અંગે સેટેલાઇટ પોલીસની સાથે ડીસીપી ઝોન-7ના લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો: પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના કરૂણ મોત

એલસીબી ઝોન-7ના સ્ટાફને કેટલાંક સીસીટીવી મળ્યા હતા. જેને ટ્રેક કરતા શંકાસ્પદ વ્યક્તિ એક નંબર પ્લેટ વિનાનું બાઇક લઇને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે 350 જેટલા સીસીટીવી ફુટેજ ટ્રેક કરવાની સાથે ચોક્કસ લોકેશનના મોબાઇલ નંબરની વિગતો એકઠી કરતા સમગ્ર કેસની તપાસ મહેસાણા રૂટ તરફ જતી હતી. સાથેસાથે ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી તપાસતા અગાઉ વડોદરામાં પણ ચોક્કસ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની કડી મળી હતી. છેવટે  પોલીસને આ કેસમા અર્જુન રાજપુતની સંડોવણી ખુલતા પોલીસે તેને ઝડપીને તેની પાસેથી 26 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના સહિત કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

અમદાવાદ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો રીઢો ગુનેગાર, ગઈકાલે ચોરને પકડી પોલીસે મોટે ઉપાડે લૂંટી હતી વાહવાહી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત, પરંતુ EV પરની સબસિડી હજુ પણ છે બંધ | Gujarat g…

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત, પરંતુ EV પરની સબસિડી હજુ પણ છે બંધ | Gujarat g...

ગુડ ફ્રાઇડેના દિવસે ફોનિક્સ શાળા ચાલુ રખાતા વડોદરા કોંગ્રેસની ડીઈઓને ફરિયાદ : આખરે સંચાલકોએ વહેલી શા…

ગુડ ફ્રાઇડેના દિવસે ફોનિક્સ શાળા ચાલુ રખાતા વડોદરા કોંગ્રેસની ડીઈઓને ફરિયાદ : આખરે સંચાલકોએ વહેલી શા...

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં …

ગુજરાત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં …

7 months ago
બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

10 months ago
પાવીજેતપુર ગરનાળા પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું | Cement tanker loaded with liquor seized near P…

પાવીજેતપુર ગરનાળા પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું | Cement tanker loaded with liquor seized near P…

9 months ago
‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News