gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા મુસાફરો સૌથી ભૂલકણાં, સિટિ બસમાંથી દર બીજા દિવસે એક લેડિઝ પર્સ મળે છે | ladies purse found in …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
મહિલા મુસાફરો સૌથી ભૂલકણાં, સિટિ બસમાંથી દર બીજા દિવસે એક લેડિઝ પર્સ મળે છે | ladies purse found in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરમાં૧૪૦ જેટલી સિટિ બસો  ૬૨ જેટલા રુટ પર દોડે છે અને રોજ તેમાં ૮૦૦૦૦ જેટલા મુસાફરો મુસાફરી કરી છે.આ પૈકી ઘણા મુસાફરો રોજ કોઈને કોઈ વસ્તુ બસમાં ભૂલી જતા હોય છે.

જેને રાખવા માટે અને મુસાફરોને પાછી આપવા માટે લોસ્ટ પ્રોપર્ટી સેલ બનાવવામાં આવ્યો છે.મુસાફરો જે વસ્તુઓ ભૂલી જાય છે તેનો ઉલ્લેખ એક રજિસ્ટરમાં કરવામાં આવે છે. સિટિ  બસમાંથી બિનવારસી હાલતમાં દર મહિને ૨૫ થી ૩૦ વસ્તુઓ બિનવારસી હાલતમાં મળી આવે છે અને તેમાં સૌથી વધારે સંખ્યા લેડિઝ પર્સની હોય છે.

સિટિ બસ સેવાના મેનેજર નરેન્દ્રસિંહ રાણા કહે છે કે, મહિલા મુસાફરો વધારે ભૂલકણા હોય છે અને દર બીજા દિવસે સિટિ બસમાંથી એક લેડિઝ પર્સ મળી આવતું હોય છે.મુસાફરોને તેમની વસ્તુઓ પાછી મળે તે માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે.લેડિઝ પર્સ સિવાય  મોબાઈલ, ચાર્જર, પાવર બેન્ક, સ્ટુડન્ટ બેગ, છત્રી, ટિફિન, વોટર બોટલ,  લેપટોપ પણ મુસાફરો ભૂલી જતા હોય છે.મુસાફરોને તેમની વસ્તુ પાછી મળી જાય તે માટે જરુર પડે તો અમે સામેથી તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છે.

વાઘોડિયાની મહિલા અઢી લાખના દાગીના ભરેલું પર્સ ભૂલી ગઈ  

૨૦૦૯થી સિટિ બસ સેવા શરુ થઈ છે અને  અત્યાર સુધીમાં ભૂલી જવાયેલી સૌથી કિંમતી વસ્તુમાં અઢી લાખના સોના-ચાંદીના દાગીના ભરેલું લેડિઝ પર્સ હતું.૨૦૨૧માં વાઘોડિયાના એક મહિલા શુભ પ્રસંગ માટે વડોદરા આવ્યા હતા અને ઉતાવળમાં બસમાં જ પર્સ ભૂલી ગયા હતા.બસ કંડકટર પ્રવીણભાઈ મીના અને ડ્રાઈવર રહેમતખાન પઠાણે મળીને સિટિ  બસ ડેપોમાં પરત કર્યું હતું.તેમાં અઢી લાખના દાગીના હતા.યોગ્ય ખરાઈ કર્યા બાદ મહિલાને આ પર્સ પરત આપવામાં આવ્યું હતું.એક તબક્કે તેઓ માની નહોતા શક્યા કે પર્સ પાછું મળ્યું છે.

નવા ડેપોમાં સ્થળાંતર બાદ મુસાફરોની સંખ્યા ઘટી 

સિટિ  બસનો ડેપો પહેલા સ્ટેશન વિસ્તારની મધ્યમાં હતો અને હવે તે વડોદરા રેલવે સ્ટેશનની સામે શિફટ કરવામાં આવ્યો છે.જેના કારણે સિટિ બસ સેવાનો ઉપયોગ કરતા મુસાફરોની સંખ્યામાં લગભગ ૨૦૦૦૦ જેટલો  ઘટાડો નોંધાયો છે.કારણકે હવે બસ ડેપોથી બસ પકડવા માટે મુસાફરોને ખાસુ ચાલવું પડે છે.

સોમા તળાવ, તરસાલી, માણેજા રુટ પર સૌથી વધુ મુસાફરો 

સિટિ  બસ સેવાના વિવિધ રુટ પૈકી સોમા તળાવ, તરસાલી, દુમાડ ચોકડી, માણેજા રુટ પરની બસોમાં મુસાફરી કરનારાઓની સંખ્યા વધારે છે.જ્યારે ગોત્રી અને છાણી તરફના રુટ પરની બસોમાં સરવાળે ઓછા મુસાફરો જોવા મળે છે.બસ પાસમાં કન્સેશન મળતું હોવાથી નિયમિત રીતે સિટિ  બસનો ઉપયોગ કરનારાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.

દોઢ તોલાની ચેન પાછી મળી તો મહિલા રડી પડી 

ગત ૩ જુલાઈના રોજ સ્ટેશન ડેપોથી ન્યાયમંદિર જતી બસમાં મુસાફરી કરી રહેલા એક કેન્સરગ્રસ્ત મહિલા પર્સ ભૂલી ગયા હતા.જેમાં દોઢ તોલાની સોનાની ચેન હતી.તેઓ રાવપુરા ખાતે આવેલા સાંઈબાબાના મંદિરે દર્શન કરવા ગયા હતા.મંદિર પર તેમને યાદ આવ્યું હતું કે, પર્સ બસમાં રહી ગયું છે.તેમણે બસ ડેપો ખાતે આવીને આ બાબતની જાણ કરી હતી.તેમનું પર્સ ડેપો ડ્રાઈવર અને કંડકટરે પરત આપ્યું હતું.મહિલાને ચેન પરત  મળી ત્યારે તેઓ ચોધાર આંસુએ રડી પડયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac…

ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac...

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષાનું પેપર અત્યંત લાંબુ | too long question paper for gpc…

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષાનું પેપર અત્યંત લાંબુ | too long question paper for gpc...

જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and …

જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ …

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ …

10 months ago
કોમર્સ ફેકલ્ટીમાં આજથી 7000 વિદ્યાર્થીઓ ટીવાયની પરીક્ષા આપશે | exam of commerce faculty of msu will …

કોમર્સ ફેકલ્ટીમાં આજથી 7000 વિદ્યાર્થીઓ ટીવાયની પરીક્ષા આપશે | exam of commerce faculty of msu will …

11 months ago
જામનગરમાં રણજીત સાગર રોડ પર વેપારી પોતાની દુકાનમાં 14 વર્ષથી નાના બાળક પાસેથી બાળમજૂરી કરાવતાં પકડાય…

જામનગરમાં રણજીત સાગર રોડ પર વેપારી પોતાની દુકાનમાં 14 વર્ષથી નાના બાળક પાસેથી બાળમજૂરી કરાવતાં પકડાય…

8 months ago
વેનેઝુએલા પર ટ્રમ્પના ‘કબ્જા’થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા | India hopes to gain Rs 9000 cro…

વેનેઝુએલા પર ટ્રમ્પના ‘કબ્જા’થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા | India hopes to gain Rs 9000 cro…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News