gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવીજેતપુર ગરનાળા પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું | Cement tanker loaded with liquor seized near P…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
પાવીજેતપુર ગરનાળા પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું | Cement tanker loaded with liquor seized near P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાવીજેતપુરઃ છોટાઉદેપુર એલ સી બી પોલીસે તા.૧૫ ના રોજ
પાવીજેતપુર ગરનાળા પાસેથી વિદેશી દારૂભરેલું સિમેન્ટનું ટેન્કર પકડી પાડયુ
હતુ.લાખો રૃપિયાના દારૂનો જથ્થો સંતાડી દારૂની હેરાફેરી કરવા માટે ખેપિયાઓએ
સિમેન્ટ ટેન્કરનો ઉપયોગ કર્યો હતો.

પાવીજેતપુર ગરનાળા પાસેથી દારૂ ભરેલું  ટેન્કર ઝડપાયું 1 - image

પાવીજેતપુર ગરનાળા પાસેથી લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલું
સિમેન્ટ ટેન્કર છોટાઉદેપુર એલ સી બી પોલીસે ઝડપી પાડયો હતુ. દારૂનો  જથ્થો હરિયાણાથી ભરવામાં આવ્યો હતો. દારૂને
ટેન્કરની અંદરની સંતાડેલો દારૂનો જથ્થાને ચોર ખાનામાંથી બહાર કાઢવા માટે પોલીસે
ગેસ કટરનો ઉપયોગ  કરી આશરે અઢી બાય અઢી ફૂટ
જેટલું કટિંગ કરી પેટીઓ બહાર કાઢી  હતી.
અંદાજ મુજબ ટેન્કરમાંથી ૭૦૦ થી ૧૦૦૦ 
વિદેશી દારૃની પેટીઓ મળી આવતા લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડાયો છે. હાલ
પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી ચાલુ છે. જ્યાં ટેન્કરને મૂકીને મુદ્દામાલ
બહાર કાઢી રહ્યા છે દારૂનો જથ્થો લઇ જતા એક આરોપીને પોલીસે પકડાઇ ગયો છે પરંતુ હજુ
આરોપીની પૂછપરછ બાકી છે.મોડી રાત સુધી કાર્યવાહી ચાલી શકે તેમ છે.જેથી હાલ કેટલા
લાખનો દારૂનો જથ્થો છે.તે જાણી શકાયુ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…
GUJARAT

March 30, 2026
વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…

વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …

Next Post
‘બિહારના લોકોને રાજનીતિ સમજવી નથી પડતી, તેઓ દુનિયાને રાજનીતિ સમજાવે છે’, સુરતમાં બોલ્યા PM મોદી | PM…

'બિહારના લોકોને રાજનીતિ સમજવી નથી પડતી, તેઓ દુનિયાને રાજનીતિ સમજાવે છે', સુરતમાં બોલ્યા PM મોદી | PM...

હું બાંગ્લાદેશ જવા ઇચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થપાવી જોઈએ’ : શેખ હસીના | I want t…

હું બાંગ્લાદેશ જવા ઇચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થપાવી જોઈએ' : શેખ હસીના | I want t...

‘મારું નિવેદન પાર્ટી-વિરોધી નહીં, દેશહિતમાં હતું…’, સસ્પેન્ડ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સ…

‘મારું નિવેદન પાર્ટી-વિરોધી નહીં, દેશહિતમાં હતું...’, સસ્પેન્ડ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદ: લીમખેડામાં પરિણીતાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો, પતિ-સાસરિયાના ત્રાસનો આક્ષ…

6 months ago
દિલ્હીમાં મેસીના કાર્યક્રમમાં CM સામે લાગ્યા ‘AQI…AQI’ના નારા! કોંગ્રેસે શેર કર્યો વીડિયો | Lionel…

3 months ago
હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં | CM Mohan Yadav …

7 months ago
ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News