gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં | CM Mohan Yadav …

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં | CM Mohan Yadav …
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Mohan Yadav Hot Air Balloon Caught Fire: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. શનિવારે (13મી સપ્ટેમ્બર) જ્યારે તે હોટ એર બલૂન એક્ટિવિટી માટે મંદસૌર પહોંચ્યા હતા, ત્યારે તેમના હોટ એર બલૂનમા આગ લાગી હતી. જો કે, તેમની સાથે હાજર સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક તેમને હોટ એર બલૂનમાંથી બહાર કાઢ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.

ભારે પવનના કારણે આગ લાગી

અહેવાલો અનુસાર, મધ્ય પ્રદેશના મંદસૌરમાં ગાંધી સાગર અભયારણ્ય છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. શનિવારે સવારે મુખ્યમંત્રી પણ હોટ એર બલૂન એક્ટિવિટી માટે આવ્યા હતા. જ્યારે તેઓ બલૂનની ​​અંદર હતા, ત્યારે હોટ એર બલૂનનો નીચેનો ભાગ આગ લાગી હતી. પરંતુ તેમની સુરક્ષા માટે હાજર સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક તેમને બહાર કાઢ્યા અને પછી આગ ઓલવી નાખી.

હોટ એર બલૂનની સંભાળ રાખનારા લોકોએ જણાવ્યું કે, ‘જ્યારે મુખ્યમંત્રી ફુગ્ગામાં ચઢ્યા ત્યારે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આવી સ્થિતિમાં ફુગ્ગો આગળ વધી શક્યો નહીં. જેના કારણે તેના નીચેના ભાગમાં આગ લાગી હતી.’

જિલ્લા કલેક્ટર અદિતિ ગર્ગે જણાવ્યું હતું કે, ‘કેટલાક મીડિયાએ એર બલૂન અંગે ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવી છે. એર બલૂન સુરક્ષામાં કોઈ ખામી રહી નથી. મુખ્યમંત્રી ફક્ત એર બલૂન જોવા માટે ગયા હતા.’

આ પણ વાંચો: મિઝોરમમાં કુતુબ મિનાર કરતાં પણ ઊંચો રેલવે બ્રિજ તૈયાર, PM મોદીએ કર્યું ઉદઘાટન

સીએમ મોહન યાદવની મોટી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (12મી સપ્ટેમ્બર) મુખ્યમંત્રી મોહન યાદવ ઝાબુઆમાં હતા. ત્યારબાદ તેઓ મંદસૌર પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ઝાબુઆમાં એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘દિવાળી પછી, લાડલી બહેના યોજના હેઠળ માસિક નાણાકીય સહાય વર્તમાન 1250 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા કરવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …
INDIA

માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …

May 9, 2026
કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી…
INDIA

કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી…

May 9, 2026
VIDEO : PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો | PM Modi Bows to Beng…
INDIA

VIDEO : PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો | PM Modi Bows to Beng…

May 9, 2026
Next Post
સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્…

સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્...

‘રહેઠાણનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો હિસ્સો…’ સુપ્રીમ કોર્ટે મધ્યમવર્ગની પીડા વર્ણવી | SC Calls…

'રહેઠાણનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો હિસ્સો...' સુપ્રીમ કોર્ટે મધ્યમવર્ગની પીડા વર્ણવી | SC Calls...

PM મોદી મિઝોરમમાં, રેલવે લાઈનનું ઉદઘાટન, 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી | pm modi mizoram visit in…

PM મોદી મિઝોરમમાં, રેલવે લાઈનનું ઉદઘાટન, 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી | pm modi mizoram visit in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં મોત બનીને ત્રાટક્યા જવાનો, 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો | Jhar…

ઝારખંડમાં મોત બનીને ત્રાટક્યા જવાનો, 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો | Jhar…

4 months ago
જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ : છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા |…

જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ : છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા |…

10 months ago
યુવકની મોપેડ સળગાવી નાખવાના કેસમાં રાવપુરાનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ | Raopura constable suspended in ca…

યુવકની મોપેડ સળગાવી નાખવાના કેસમાં રાવપુરાનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ | Raopura constable suspended in ca…

6 months ago
પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Doctor with homeopathy degree caught pres…

પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Doctor with homeopathy degree caught pres…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News