gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વસોના શખ્સને બે વર્ષની કેદ | Vasco man who presented fake doc…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વસોના શખ્સને બે વર્ષની કેદ | Vasco man who presented fake doc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પેટલાદની એડિ. ચીફ જ્યુડિ. મેજિસ્ટ્રેટ કોર્ટેનો ચુકાદો

આરોપીનેે કુલ રૂ. 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારાઈ

આણંદ: પેટલાદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પાસપોર્ટ મેળવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરવાના ૨૦ વર્ષ જૂના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં વસોના આરોપી શબ્બીરઅલી ગુલામઅલી મોમીનને દોષિત ઠેરવીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ગુનામાં મદદગારી કરનાર પાસપોર્ટ એજન્ટ નિમેષભાઈ મહેન્દ્રભાઈ પટેલ હાલ લંડન નાસી ગયો હોવાથી તેને ‘ભાગેડુ’ જાહેર કરવામાં આવ્યો છે.

આ કેસની હકીકત મુજબ, વસો ગામના રહેવાસી શબ્બીરઅલી ગુલામઅલી મોમી (રહે. વસો, મોમીનવાડા, તા.નડિયાદ, જિ. ખેડા)ને વર્ષ ૨૦૦૪માં વિદેશ જવા માટે પાસપોર્ટ મેળવવા અરજી કરી હતી. આ અરજીમાં તેણે પોતે નાર ગામનો રહેવાસી હોવાનું જણાવીને ખોટું સરનામું આપ્યું હતું.  આ દાવાને સાબિત કરવા માટે તેણે સ્કૂલ લિવિંગ સટફિકેટ, આર.એલ. હાઈસ્કૂલ, નારનું બોગસ સટફિકેટ રજૂ કર્યું હતું, જે ખરેખર અન્ય વ્યક્તિ (પટેલ હિરેનકુમાર જશભાઈ)ના નામે હતું. તેમજ નાર ગામનું રેશનકાર્ડ રજૂ કર્યું હતું, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે, તે નંબરનું રેશનકાર્ડ સરકારી અનાજની દુકાનના રેકોર્ડમાં અસ્તિત્વ ધરાવતું નથી. ઉપરાંત નાર ગ્રામ પંચાયતના લેટરપેડ પર રહેઠાણ અંગેનો ખોટો દાખલો અને અન્ય વ્યક્તિના નામના લાઈટ બિલનો દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યોે હતો. 

પેટલાદ રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી મૂળ વસો ગામનો છે અને તેની મિલકત તેમજ મતદાર યાદીમાં નામ પણ વસો ગામે જ છે. પોલીસે આ મામલે પાસપોર્ટ એક્ટની કલમ અને આઈ.પી.સી.ની કલમો ગુનો નોંધ્યો હતો. કોર્ટે તમામ પુરાવાઓ અને ૧૨ સાક્ષીઓની જુબાનીને ધ્યાને રાખીને અવલોકન કર્યું કે, આરોપીએ જાણીજોઈને ખોટા દસ્તાવેજો ઊભા કરીને પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કર્યો છે. કોર્ટે આરોપીને બે વર્ષની સાદી કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ અને દંડ ના ભરે તો વધુ એક માસની સાદી સાજી કેદની સજા ફટકારી છે. તેમજ આ ગુનામાં મદદગારી કરનાર પાસપોર્ટ એજન્ટ નિમેષભાઈ મહેન્દ્રભાઈ પટેલ હાલ લંડન નાસી ગયો હોવાથી તેને ‘ભાગેડુ’ જાહેર કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
નડિયાદના ઉત્તરસંડા રોડને ‘આઈકોનિક રોડ’ બનાવવા માટે સેલ્સ ઈન્ડિયાથી ડી-માર્ટ સુધીના દબાણો દૂર કરાયા |…

નડિયાદના ઉત્તરસંડા રોડને 'આઈકોનિક રોડ' બનાવવા માટે સેલ્સ ઈન્ડિયાથી ડી-માર્ટ સુધીના દબાણો દૂર કરાયા |...

પોરબંદર-જોધપુર વચ્ચે માત્ર 1 દિવસની ટ્રેન માટે ભાજપે ‘ભૂલ’માં વાહવાહી લૂંટી | BJP ‘mistake’ steals a…

પોરબંદર-જોધપુર વચ્ચે માત્ર 1 દિવસની ટ્રેન માટે ભાજપે 'ભૂલ'માં વાહવાહી લૂંટી | BJP 'mistake' steals a...

સ્વબચાવમાં માર્યો છતાં વૃધ્ધ સામે દીપડાની હત્યાનો ગુનો દાખલ! | A case of leopard murder registered a…

સ્વબચાવમાં માર્યો છતાં વૃધ્ધ સામે દીપડાની હત્યાનો ગુનો દાખલ! | A case of leopard murder registered a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: TRB જવાનોના વેતનમાં રૂ.150નો વધારો, હવે પ્રતિદિન રૂ.450 મળશે | guja…

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: TRB જવાનોના વેતનમાં રૂ.150નો વધારો, હવે પ્રતિદિન રૂ.450 મળશે | guja…

6 months ago
આ હત્યાકાંડ છે, ઓપરેશન નહીં… પાકિસ્તાનના હુમલામાં 400 મોત બાદ અફઘાનિસ્તાનને ભારતનો ટેકો | india co…

આ હત્યાકાંડ છે, ઓપરેશન નહીં… પાકિસ્તાનના હુમલામાં 400 મોત બાદ અફઘાનિસ્તાનને ભારતનો ટેકો | india co…

3 months ago
જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું | Man imprisoned for 12 years on false char…

જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું | Man imprisoned for 12 years on false char…

8 months ago
ફક્ત મહિલાઓ માટે: પિંક કોસ્ટ્યુમ પહેરીને ‘રોયલ રાની’ ગરબે ધૂમશે

ફક્ત મહિલાઓ માટે: પિંક કોસ્ટ્યુમ પહેરીને ‘રોયલ રાની’ ગરબે ધૂમશે

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News