gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પિતાની મિલકત પચાવી, માતા પર હુમલો… મોટા પપ્પા ભાજપમાં હોવાથી પોલીસ ફરિયાદ નથી લેતી’, રાજકોટના નેત…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
‘પિતાની મિલકત પચાવી, માતા પર હુમલો… મોટા પપ્પા ભાજપમાં હોવાથી પોલીસ ફરિયાદ નથી લેતી’, રાજકોટના નેત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : મૂળ રાજકોટની મુંબઈ રહેતી એક્ટ્રેસ અને મોડેલ ક્રિસ્ટીના પટેલે ભાજપના નેતા અને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, ‘મારી માતાની જિંદગી જોખમમાં છતા પોલીસ ફરિયાદ નથી લેવાતી, મારા પિતાના સગા મોટા ભાઇ દાદાગીરી કરે છે. મિલકત મામલે અમારા ઘરમાં ઘૂસી હુમલો કર્યો છે. મને અને મારી માતાને હેરાન કરે છે.’

જાણો શું છે મામેલો

મુંબઈ રહેતી ક્રિસ્ટીના પટેલે કહ્યું કે, મારા પિતાના અવસાન પછી હું ઘણું બધું જોઈ રહી છું. મારા પિતાનાં પરિવારજનોએ તેમની બધી મિલકત લઇ લીધી છે, મને એનાથી પણ કોઈ ફેર નથી પડ્યો, અમે કોઈ રિએક્શન નથી આપ્યું, અમે લીગલ એક્શન લીધા છે, જે બધા લોકો લેતા હોય છે. હું મુંબઈ આવી છું અને મારાં મમ્મી રાજકોટમાં એકલાં રહે છે. મારા મોટા પપ્પા જેનું નામ છે બિપિન અમૃતિયા, ભાઈ આનંદ અમૃતિયા, અને એક અન્ય શખસ, જેનું મને નામ નથી ખબર. આ લોકોએ મારી માતા પર હુમલો કર્યો છે. અમે પોલીસને બોલાવી, પણ તેમણે કોઈ એક્શન ના લીધી, એટલે કે તેમણે અમારી ફરિયાદ ન લીધી. કમિશનર સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેઓ કોઈ એક્શન લેતા નથી.’

ભાજપ નેતા અને પોલીસ પર આરોપ લગાવતા ક્રિસ્ટીના પટેલે કહ્યું કે, ‘મારા મોટા પપ્પા ભાજપમાં કંઇક છે, જેથી તમે રાજકારણમાં છો તો એ વાતનો ફાયદો ઉઠાવી તમે કોઈની હત્યા પણ કરી નાખો? મારી માતાને કંઈક થઇ ગયું હોત તો હું શું કરત.? પોલીસ ફરિયાદ કેમ નથી લઇ રહી? હું એ જાણવા માગું છું. કોઈનો જીવ જોખમમાં હોય તો ફરિયાદ કેમ લેવામાં નથી આવતી, કારણ કે એ ભાજપમાં છે, આ વાતનો પ્લીઝ ફાયદો ન ઉઠાવો, રાજકારણમાં છો તો શું કોઈનો જીવ લઇ લેશો.? મને સમજમાં નથી આવતું કે હું શું કરું…હું મુંબઈ રહું છું, મારી માતા રાજકોટ રહે છે, ગુજરાત પોલીસ પાસે એક્શન અને મારી માતાની સલામતી માગું છું, આટલું તો પોલીસ કરી જ શકે.’

આ પણ વાંચો: ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો ‘આક્રોશ રેલી’ યોજશે

ક્રિસ્ટીના મોટા પપ્પા દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે

મળતી માહિતી અનુસાર ક્રિસ્ટીના પટેલના મોટા પપ્પા દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ‘દિનેશ અમૃતિયા ભાજપ હોવાથી પોલીસ ફરિયાદ નોંધતી નથી અને કોઈ કાર્યવાહી પણ કરતી નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
GUJARAT

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …

May 19, 2026
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…
GUJARAT

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

May 19, 2026
અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…
GUJARAT

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

May 19, 2026
Next Post
તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? બાંકે બિહારી મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે પૂછ્યા…

તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? બાંકે બિહારી મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે પૂછ્યા...

અમદાવાદનો આ બ્રિજ ખૂબ જર્જરિત હોવાથી બંધ કરાયો, ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું | Dilapidated Bridge in…

અમદાવાદનો આ બ્રિજ ખૂબ જર્જરિત હોવાથી બંધ કરાયો, ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું | Dilapidated Bridge in...

‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બે બાળક સહિત 3ને ઈજા | Th…

'મહાવતાર નરસિમ્હા' ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બે બાળક સહિત 3ને ઈજા | Th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો | guj…

ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો | guj…

7 months ago
USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

3 months ago
માંડવા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ટોલનાકા કર્મચારીનું મોત | Toll booth employee dies a…

માંડવા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ટોલનાકા કર્મચારીનું મોત | Toll booth employee dies a…

9 months ago
મુંબઇ સાજીદ અપહરણ કેસમાં વડોદરાના બૂટલેગરની ધરપકડ | Vadodara bootlegger arrested in Mumbai Sajid kid…

મુંબઇ સાજીદ અપહરણ કેસમાં વડોદરાના બૂટલેગરની ધરપકડ | Vadodara bootlegger arrested in Mumbai Sajid kid…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News