
– વડાપ્રધાને પાંચ વર્ષમાં અમેરિકામાં ચાર સહિત કુલ 38 પ્રવાસ કર્યા
– વડાપ્રધાન મોદીના પ્રવાસ પાછળ અમેરિકામાં સૌથી વધુ રૂ. 74 કરોડ, ફ્રાન્સમાં 41 કરોડ, જાપાનમાં 33 કરોડનો ખર્ચ થયો
– આ વર્ષે પીએમ મોદીના નવ વિદેશ પ્રવાસની વિગતો હજુ તૈયાર કરાઈ નથી : વિદેશ મંત્રાલય
નવી દિલ્હી : દેશમાં સંસદના ચોમાસુ સત્રનો ગુરુવારે ચોથો દિવસ હતો. વિપક્ષે ઓપરેશન સિંદૂર અને બિહારમાં મતદાર યાદીમાં સુધારણા મુદ્દે ભારે હોબાળો મચાવ્યો છે.










