gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાસદ રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં મહિલાનું મોત | Woman dies in hit and run on Vasad railway over…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
વાસદ રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં મહિલાનું મોત | Woman dies in hit and run on Vasad railway over…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી 

– બાઇક પરથી દંપતી અને બે બાળકો પટકાયા, બે બાળકોને ઇજા : ટ્રેલર ચાલક સામે ફરિયાદ 

આણંદ : આણંદ જિલ્લાના વાસદ – તારાપુર હાઇવે માર્ગ પર આવેલા વાસદ રેલવે ઓવરબ્રિજ ઉપર આજે બપોરના સુમારે બનેલી એક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા ટ્રેલર જેવા વાહનના ચાલકે એક બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર મહિલાનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. જ્યારે બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આકલાવ તાલુકાના ભાણપુરા ગામે રહેતા ભરતસિંહ વિક્રમસિંહ રાજ આજે સવારના સુમારે પત્ની હેતલબેન  (ઉ.વ. ૨૫) અને દીકરી અંજલીબેન(ઉ. વ. નવ) તથા છ વર્ષીય દીકરા મિતરાજને એક બાઈક ઉપર બેસાડી વાસદ ખાતે ખરીદી કરવા આવ્યા હતા. 

બે બાળકો સહિતનો આ પરિવાર વાસદ ખાતેથી ખરીદી બાદ પરત ભાણપુરા જવા નીકળ્યા હતા. દરમિયાન વાસદ તારાપુર હાઇવે માર્ગ ઉપર આવેલા વાસદ રેલવે બ્રિજ નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઓવરબ્રિજ ઉપર પાછળથી પુરપાટ ઝડપે આવી ચડેલા ટ્રેલર જેવા વાહને બાઈકને ટક્કર મારતા દંપતી તથા બે બાળકો રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં પત્ની હેતલબેનને ગંભીર ઇજા થઇ હતી. 

અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી ગંભીર રીતે ગવાયેલ હેતલબેનને વાસદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા બંને બાળકોને પણ ઇજા થઇ હતી જેમાં દીકરી અંજલીને વધુ ઇજા થઇ હોવાથી સારવાર અર્થે તેણીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.આ બનાવ અંગે વાસદ પોલીસે ભરતસિંહ રાજની ફરિયાદના આધારે અકસ્માતો સર્જીને ફરાર થઈ ગયા હતા.  અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की
GUJARAT

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

October 26, 2026
Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…
GUJARAT

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

October 26, 2026
Next Post
મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill…

મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill...

આણંદ શહેર અને તાલુકા મથકોએ ખરીદી માટે લોકોની બજારોમાં ભીડ | People throng the markets of Anand city …

આણંદ શહેર અને તાલુકા મથકોએ ખરીદી માટે લોકોની બજારોમાં ભીડ | People throng the markets of Anand city ...

વિરમગામમાં આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરનાર 4 શખ્સ ઝડપાયો | 4 people arrested for kidnapping Anga…

વિરમગામમાં આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરનાર 4 શખ્સ ઝડપાયો | 4 people arrested for kidnapping Anga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો | Tejas Jet Crash in Du…

દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો | Tejas Jet Crash in Du…

11 months ago
રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

7 months ago
મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા | Risk of EVM tampering after voting b…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા | Risk of EVM tampering after voting b…

7 months ago
તારાપુર શહેરમાં હડકાઈ ગાયનો આતંક : લોકોને શીંગડે ચઢાવ્યા | Mad cow terror in Tarapur city: People we…

તારાપુર શહેરમાં હડકાઈ ગાયનો આતંક : લોકોને શીંગડે ચઢાવ્યા | Mad cow terror in Tarapur city: People we…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News