gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પીએમ મોદીના હસ્તે દુનિયાની સૌથી મોટી એઆઈ સમિટનું ઉદઘાટન | PM Modi inaugurates world’s largest AI sum…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in INDIA
0 0
0
પીએમ મોદીના હસ્તે દુનિયાની સૌથી મોટી એઆઈ સમિટનું ઉદઘાટન | PM Modi inaugurates world’s largest AI sum…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પીએમ મોદીએ એઆઈ સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સની મુલાકાત લીધી

– એઆઈને બેફામ રીતે વિકસવાની છૂટ નહીં મળે, નિયંત્રિત માળખામાં જ વિકાસ કરી શકશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હી : ભારતમાં વિશ્વની સૌથી મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સમિટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આશ્ચર્યની વાત એ છે કે એઆઈના ત્રણ માંધાતા ગૂગલના સુંદર પિચાઈ, ઓપન એઆઈના સામ ઓલ્ટમેન અને એન્થ્રોપિકના ડારિયો એમોડેઇની ગેરહાજરી છતાં પણ એકદમ જામપેક્ડ હોલમાં પીએમ મોદીએ આ એઆઈ સમિટનો આરંભ કર્યો હતો. આ સમિટ ૨૦મી ફેબુ્રઆરી સુધી ચાલશે. 

ભારત મંડપમ ખાતે યોજાયેલી આ એઆઈ સમિટમાં પ્રતિનિધિઓ, સ્પીકરો અને મહેેમાનોને આવકારતા મોટા બિલબોર્ડ લગાવવામાં આવ્યા હતા. એઆઈ સમિટના અંતિમ બે દિવસ ૧૯ અને ૨૦મી ફેબુ્રઆરીના રોજ વીસ દેશના વડા પણ ભાગ લેશે. તેમા ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને બ્રાઝિલના પ્રમુખ લુલા ડા સિલ્વાનો પણ સમાવેશ થાય છે. ૧૬થી ૨૦ ફેબુ્રઆરી દરમિયાન યોજાનારી આ સમિટમાં ૩,૨૫૦ વક્તાઓ અને ૫૦૦થી પણ વધુ સત્રો હશે.

એઆઈ ઇન્ડિયા ઇમ્પેક્ટ એક્સ્પોમાં ૬૦૦થી વધુ સંભવિત સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે અને ૧૩ કન્ટ્રી પેવેલિયન પણ તેનો હિસ્સો બન્યા છે. આના પરથી એઆઈ ઇકોસિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પણ નજરે પડે છે. પીએમ મોદીએ એક્સ્પોમાં ભાગ લેનારા સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કર્યો હતો.આ એક્સ્પો ગ્લોબલ ટેકનોલોજી ફર્મ્સ, સ્ટાર્ટઅપ્સ, એકેડેમિયા અને રિસર્ચ ઇન્સ્ટિટયુશન્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારો તથા આંતરરાષ્ટ્રીય ભાગીદારોને એક જ પ્લેટફોર્મ્સ પર લાવે છે. આ એકસ્પો કુલ ૭૦ હજાર ચોરસ મીટરથી વધુ જગ્યામાં ફેલાયું છે. 

એઆઈ સમિટ્સના ઉદઘાટન વચ્ચે કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે એઆઈને ખુલ્લી છૂટ આપવામાં નહીં આવે. ટેકનોલોજીની સાથે-સાથે કાયદાકીય રીતે મજબૂત અને ટેકનોલોજીકલ સુરક્ષા માળખુ બનશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ક્રીએટર્સ, કોપીરાઇટ, બાળકોની સલામતી અને સામાજિક વિશ્વાસ સર્વોપરી છે. સરકાર પણ એઆઈની વૃદ્ધિની સાથે-સાથે રિસ્કીલ, અપસ્કીલ અને ન્યુસ્કિલ કાર્યક્રમો પર ભાર મૂકી રહી છે. 

વર્તમાન વર્કફોર્સને નવા કૌશલ્યથી સજ્જ કરવામાં આવશે. માનવ રચનાત્મકતાની સુરક્ષા કેન્દ્રની ટોચની અગ્રતા હશે. 

તેમણે જણાવ્યું હતું કે ભારત ટેકનોલીગલ ફ્રેમવર્ક અપનાવશે. તેનો અર્થ એમ કરી શકાય કે  ટેકનોલોજીકલ ઉપાય પણ સાથે-સાથે લાગુ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
AI આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી | PM Narendra Modi inspecting various AI ba…

AI આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી | PM Narendra Modi inspecting various AI ba...

JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ | Good news for JEE students: Gemini free moc…

JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ | Good news for JEE students: Gemini free moc...

જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 1.81 ટકા | Wholesale price index based inflation ri…

જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 1.81 ટકા | Wholesale price index based inflation ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ | ahmedab…

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ | ahmedab…

3 months ago
માધવપુરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઠાકોરજીના લગ્નની કંકોતરી લખાઈ | Thakorji’s wedding was celebrated wi…

માધવપુરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઠાકોરજીના લગ્નની કંકોતરી લખાઈ | Thakorji’s wedding was celebrated wi…

4 months ago
સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

9 months ago
આણંદ જિલ્લામાં 4 યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા | 4 girls mysteriously go missing in Anand district

આણંદ જિલ્લામાં 4 યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા | 4 girls mysteriously go missing in Anand district

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News