gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નિતી, રખડતા કૂતરાં, ભુંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાર ના પ…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિ.ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નિતી, રખડતા કૂતરાં, ભુંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાર ના પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,8 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષમાં બેઠેલા
ભાજપના કોર્પોરેટરોની રખડતા પશુ પકડવા મામલે બેવડી નિતી સામે આવી છે.શહેરમાંથી રખડતા
કૂતરાં પકડીને જે તે વોર્ડમાં રાખવા પ્લોટ બતાવવા અગાઉ હેલ્થ કમિટીના સભ્યોએ
ઈન્કાર કર્યો હતો.હવે રખડતા ભૂંડને પકડીને રાખવા રાણીપ વોર્ડમાં પ્લોટ બતાવવા
ભાજપના બે કોર્પોરેટરોએ ધરાર ના પાડી દીધી છે. ઉપરાંત તેમના વોર્ડમાંથી પકડવામા
આવનારા ભૂંડને ફરી પાછા તેમના વોર્ડમાં નહીં છોડવા અંગે કોર્પોરેશનના સંબંધિત
વિભાગના અધિકારીને ચિમકી આપી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

શહેરમાં કેટલ ન્યુસન્સ કંટ્રોલ પોલીસી-૨૦૨૩ મુજબ વિવિધ રોડ
ઉપરથી ગાય સહિત રખડતા અન્ય પ્રાણી પકડીને દાણીલીમડા
,બાકરોલ ખાતે આવેલા ઢોરના ડબા ખાતે રાખવામા આવે છે.સુપ્રીમ
કોર્ટે તમામ શહેરમાં રોડ ઉપર રખડતા કૂતરાં પકડવા રાજય સરકાર અને મ્યુનિસિપલ
કોર્પોરેશનને પણ આદેશ કર્યો છે.ગત હેલ્થ કમિટીની બેઠકમાં કમિટી ચેરમેન સહિત હાજર
તમામ ભાજપના કોર્પોરેટરોએ તેમના વોર્ડમાંથી રખડતા કૂતરાં તાકીદે પકડવા સંબંધિત
અધિકારીને સુચના આપતા અધિકારીએ કહયુ
,
હાલ કોર્પોરેશન પાસે પુરતી જગ્યાનો અભાવ છે.ચૂંટાયેલા પ્રતિનિધિ તેમના
વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા નાની એવી જગ્યા બતાવે બાકીની વ્યવસ્થા કોર્પોરેશન
કરશે.એ સમયે તમામ કોર્પોરેટરોએ કહયુ હતુ કે
,
અમારા વોર્ડમાંથી તમે રખડતા કૂતરાં પકડો અને એમને રાખવાની જગ્યા અમારે
બતાવવાની એમ ના બને.આ બંને બનાવ સુચવે છે કે ભાજપના કોર્પોરેટરોને માત્ર ભલામણ
કરવાની હોય છે.કામગીરી તો તંત્ર કરતુ હોય છે. છતાં તેમને રખડતા કૂતરાં કે ભૂંડને
તેમના વોર્ડમાં રાખવાનુ ગમતુ નથી.કયાંક લોકોના રોષનો ભોગ બનવુ ના પડે એ કારણ પણ
હોઈ શકે છે.

બધે ભાજપ સત્તામા છતાં એનીમલ હોસ્ટેલ માટે પ્લોટ આપવા
ઈન્કાર

રાજયથી લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી તમામ સ્તરે
ભાજપ સત્તામા છે. આમ છતાં વર્ષ-૨૦૧૯થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાણંદ પાસે
એનીમલ હોસ્ટેલ બનાવવા માટે પ્લોટ આપવા વહીવટીતંત્ર તરફથી ઈન્કાર કરાઈ રહયો છે.

૪૫ કરોડના ખર્ચે કઠવાડામા ગૌ શાળા બનાવવાની દરખાસ્ત મોકૂફ
રખાઈ

મ્યુનિ.કોર્પોરેશન હદમા વર્ષ-૨૦૨૧માં નવા સમાવાયેલા કઠવાડા
વિસ્તારમા રુપિયા ૪૫ કરોડના ખર્ચે ગૌ શાળા બનાવવા ભાજપના સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેનના બજેટમા દરખાસ્ત મુકાઈ.બીજા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ૪૫ કરોડ ગૌ શાળા
પાછળ ખર્ચ કરવા કરતા પ્રાથમિક સુવિધા પાછળ ખર્ચ કરો કહી ગૌ શાળાની દરખાસ્ત મોકૂફ
રખાવી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…
GUJARAT

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

August 14, 2026
Next Post
અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલિશન, 16 દુકાનો તોડી પડાઈ | After seventeen year…

અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલિશન, 16 દુકાનો તોડી પડાઈ | After seventeen year...

વ્યાજે લીધેલા 1 કરોડની સામે 10 કરોડ માંગતા યુવાને ઘર છોડી દીધું | A young man left home demanding Rs…

વ્યાજે લીધેલા 1 કરોડની સામે 10 કરોડ માંગતા યુવાને ઘર છોડી દીધું | A young man left home demanding Rs...

11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવાશે, આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય | Gujarat …

11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવાશે, આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય | Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારીથી ઝડપાયો અલ-કાયદાથી પ્રભાવિત યુવક! હથિયારો ખરીદી હુમલાનું કાવતરું રચી રહ્યો હતો | Gujarat ATS…

નવસારીથી ઝડપાયો અલ-કાયદાથી પ્રભાવિત યુવક! હથિયારો ખરીદી હુમલાનું કાવતરું રચી રહ્યો હતો | Gujarat ATS…

7 months ago
વિરમગામ ખાતે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નો’ પ્રારંભ. વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લીધો

વિરમગામ ખાતે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નો’ પ્રારંભ. વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લીધો

1 year ago
રાજસ્થાનથી વડોદરા શહેરમાં ડિલિવરી દુમાડ ચોકડીથી ગાડીનો પીછો કરતા દારૃ સાથે પાદરાનો શખ્સ ઝડપાયો | pad…

રાજસ્થાનથી વડોદરા શહેરમાં ડિલિવરી દુમાડ ચોકડીથી ગાડીનો પીછો કરતા દારૃ સાથે પાદરાનો શખ્સ ઝડપાયો | pad…

10 months ago
UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | UAE President …

UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | UAE President …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News