gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીજીવીસીએલ મહુવા રૂલરના હેલ્પરને માર માર્યો | PGVCL Mahuva Ruler’s helper beaten up

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
પીજીવીસીએલ મહુવા રૂલરના હેલ્પરને માર માર્યો | PGVCL Mahuva Ruler’s helper beaten up
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોરાયેલા વીજપોલ બાબતે પુછતા

મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાઈ

ભાવનગર: મહુવાના માઢિયા ગામે હાઈ-વે પાસે મુકેલા પીજીવીસીએલના વીજપોલીમાંથી વીજપોલ લેવા અંગે બિલડી ગામના શખ્સને પુછતા શખ્સે પીજીવીસીએલ મહુવા ગ્રામ્યના હેલ્પરને માર મારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

પીજીવીસીએલ મહુવા ગ્રામ્ય-૧માં હેલ્પર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ ખાટાભાઈ ચૌહાણે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં બાબુ નાનજીભાઈ શિયાળ (રહે.બીલડી, તા.મહુવા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહુવાના માઢિયા ગામે હાઈ-વે રોડ પર આવેલી હોટલની બાજુમાં રાખેલા પીજીવીસીએલના થાંભલામાંથી કોઈ ૮ નંગ વીજપોલ ચોરી ગયું હતું. વીજપોલ ઢસડીને લઈ જવાના કારણે જમીન પર પડેલા લીસોટાના આધારે તેઓ બીલડી ગામે બાબુભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેને વીજપોલ લેવા બાબતે પુછતા ઉક્ત બાબુભાઈ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં સવા કરોડ LPG કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12 હજાર જ PNGમાં ફેરવાયા | Gujarat LPG Crisis O…
GUJARAT

March 29, 2026
ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર | Ahmedaba…

Next Post
બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી | Family went for darshan in Bavla and Rs…

બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી | Family went for darshan in Bavla and Rs...

IPO થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે | India ranks fourth in the world in raising mone…

IPO થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે | India ranks fourth in the world in raising mone...

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે | Nadiad ST Division to run additiona…

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે | Nadiad ST Division to run additiona...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઈલ, કાર તથા રોકડ રકમ મળીને રૂપિયા 3.17 લાખનો મુદ્દામાલ જપ્ત | Mobile car and cash worth Rs 3 17 …

7 months ago
પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

18 hours ago
ધ્રાંગધ્રાથી કુડા તરફ બ્રિજ બંધ : ડાયવર્ઝન ધોવાઈ જતા હાલાકી | Bridge from Dhrangadhra to Kuda closed…

5 months ago
વડોદરા: બુટલેગરની કમાલ, રસોડાના પ્લેટફોર્મની નીચે બનાવેલા ભોંયરામાં દારૂ સંતાડ્યો | Vadodara Bootleg…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News