gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી | Family went for darshan in Bavla and Rs…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી | Family went for darshan in Bavla and Rs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

૧.૮૦
લાખની રોકડ
, સોનાના દાગીના ચોરાયા

રાજપરા-
ખોડિયાર માતાજીના દર્શનાર્થે સંઘમાં પરિવારજનો ગયા અને તસ્કરો ચોરી કરી પલાયન

બગોદરા – 
બાવળામાં બંધ મકાનના તાળા તોડી સોનાના દાગીના અને રોકડ સહિત
રૃા. ૨.૮૦ લાખની મત્તા તસ્કરો લઈ પલાયન થઈ ગયા હતા. પરિવાર રાજપરા- ખોડિયાર મંદિરે
દર્શન માટે ગયો હતો ત્યારે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.

અમદાવાદ
ગ્રામ્યના બાવળા ખાતે આવેલા પીરૃભાઈના ડેલામાં હિતેશભાઈ ગોપાલભાઈ રાણા મકાન બંધ
કરી પરિવાર સાથે સંઘમાં રાજપરા- ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે
અજાણ્યા ચોર ઈસમો બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. તિજોરીનો
દરવાજો ખોલી રૃા. ૧.૮૦ લાખ રોકડ
,
દોઢ- દોઢ તોલાની સોનાની બે ચેન રૃા. ૭૫ હજાર, ૧
તોલાની સોનાની બે જોડી બુટ્ટી રૃા. ૨૫ હજાર મળીને કુલ રૃા. ૨.૮૦ લાખની મત્તા ચોરી
ફરાર થઈ ગયા હતા.

હિતેશભાઈ
રાણાને ઘરે પરત ફર્યા બાદ દરવાજાનું તૂટેલું તાળું
, ખુલ્લો દરવાજો જોઈ ચોરીનો વહેમ પડયો હતો.
બે દિવસ સુધી પોતાના સગા-વહાલામાં તપાસ કરી હતી
, પરંતુ
ચોરાયેલો માલ ના મળતાં આખરે ૦૮/૧૦/૨૦૨૫ના રોજ ફરિયાદ નોંધાવી છે.
?બાવળા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
IPO થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે | India ranks fourth in the world in raising mone…

IPO થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે | India ranks fourth in the world in raising mone...

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે | Nadiad ST Division to run additiona…

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે | Nadiad ST Division to run additiona...

કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને દરેડમાં જુગારના 5 દરોડામાં 10 શખ્સોની ધરપકડ | 10 people arrested in 5 gambling raids…

6 months ago
ચલાલા પાલિકામાં શાસક ભાજપનાં બે જૂથ સામસામે: અવિશ્વાસ દરખાસ્ત | Two factions of the ruling BJP face …

9 months ago
દરજીપુરા આરટીઓ કચેરીમાં ઈન્ટરર્નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ઠપ્પ | Two wheeler …

10 months ago
રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી 31 લાખ રૂપિયાથી વધુની મગફળીની ચોરી, સરકારે કહ્યું ‘અમારે લેવાદેવા નથી’…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News