gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીજ ગામમાં 35 લાખના ખર્ચે બનેલી ટાંકી એક વર્ષથી બંધ | The tank built at a cost of 35 lakhs in Peej v…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
પીજ ગામમાં 35 લાખના ખર્ચે બનેલી ટાંકી એક વર્ષથી બંધ | The tank built at a cost of 35 lakhs in Peej v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 5 થી 7 હજાર લોકોને પીવાના પાણી માટે રઝળપાટ 

– વારંવાર રજૂઆતો છતાં ઉકેલ નહીં : ટેકનિકલ ખામી બે દિવસમાં સુધારી લઇને પૂરતા પ્રેશરથી પાણી આપવાની હૈયાધારણા 

નડિયાદ : વસોના પીજ ગામમાં વાસ્મો યોજના હેઠળ ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલી નવી પાણીની ટાંકી છેલ્લા એક વર્ષથી શરૂ જ થઇ નથી. ટેકનિકલ ખામીના કારણે ટાંકી બંધ રહેતા ૫થી૭ હજાર લોકોને પીવાના પાણી માટે હાલાકીનો સામનો કરવો પડયો છે. આ મામલે વાસ્મોની કચેરીમા રજૂઆત કરતા દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણની ખાતરી આપી છે. 

તાલુકાના પીજ ગામમાં એક વર્ષ અગાઉ ટાંકી તૈયાર કરી હતી. નવી ટાંકીનું પાણી ગામના છેવાડાના વિસ્તારો સુધી પૂરતા પ્રેશરથી પહોંચતું નથી. જેના કારણે જૂની અને જર્જરિત પાણીની ટાંકીને ચાલુ રાખવાની ફરજ પડી છે. આ મામલે પીજ ગામના આગેવાન રાજુ પટેલે વાસ્મો યોજનાની કચેરીમાં રજૂઆતો કરી હતી. વાસ્મો યોજનાના મેનેજર આઇ જી પટેલ સાથે શાબ્દિક ટપાટપી થઇ હતી. એક વર્ષથી ટાંકી બંધ છે અને અધિકારીઓ ફોન ઉપાડતા નથી કે સંતોષકારક જવાબ આપતા નથી. છેલ્લા છ માસથી વારંવાર રજૂઆતો છતાં પણ અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી નથી. કચેરીએ રજૂઆત કરવા જઇએ તો બે બે કલાક બેસાડી રાખે છે. 

આ મામલે વાસ્મો યુનિટના મેનેજર આઇ જી પટેલે જણાવ્યુ કે, પ્રોજેક્ટ પર કામ કરનાર કોન્ટ્રાક્ટના એન્જિનિયર ઉત્તર પ્રદેશના છે અને એ બે દિવસમાં આવશે. જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે તે હેડ ઓફિસથી મંજૂર કરી છે અને એન્જિનિયર માપ લઇને કામ કરશે. ટેકનિકલ ખામી બે દિવસમાં એન્જિનિયર દ્વારા સુધારી લેવામાં આવશે અને દસ દિવસમાં પૂરતા પ્રેશરથી પાણી મળવાની હૈયાધારણા આપી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી
GUJARAT

June 19, 2026
ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

Next Post
કાશ્મીરમાં પારો ફરી ‘0’થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ | Me…

કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ | Me...

આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી | 467 metric tons of paddy purchased at supp…

આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી | 467 metric tons of paddy purchased at supp...

ભારતની બેન્કિંગ સિસ્ટમમાં ઉલટી ગંગાના દોર જેવી સ્થિતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી : આદર્શ આચાર સહિંતા લાગુ | Umreth assembly constituency by elec…

3 months ago
રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા | Robbers in a rickshaw robbed a woman of…

11 months ago
યાત્રાધામ બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો: ગુજરાત સરકારનું જાહેરનામું | Bechar…

9 months ago
વડોદરામાં ઠંડીનો પારો 1.6 ડિગ્રી ઘટીને 12.6 ડિગ્રી છતાં ઠંડીમાં સામાન્ય વધારો | Vadodara : mercury h…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News