gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીપળજ પાસે ટ્રેક્ટરની અડફેટે બાઈક સવાર આધેડનું મોત ઃ એક ઘાયલ | A middle aged man riding a bike died …

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
પીપળજ પાસે ટ્રેક્ટરની અડફેટે બાઈક સવાર આધેડનું મોત ઃ એક ઘાયલ | A middle aged man riding a bike died …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લાના માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો

બાપુપુરાથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ રોડ ઉપર આવેલા ટ્રેકટર ચાલકે અકસ્માત સર્જ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક પીપળજ પાસે અચાનક જ રોડ ઉપર આવી ગયેલા
ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટ લેતા તેમાં સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને
સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન આધેડનું મોત થયું છે. જે
સંદર્ભ પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક પીપળજ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાઈક
સવાર આધેડનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
પીપળજ ગામમાં રહેતા અને વેલ્ડીંગનું કામ કરતા પ્રથમેશ દિલીપભાઈ જાની દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
, ગત
ગુરૃવારના રોજ તે તેનું બાઈક લઈને ગામના દિનેશસિંહ ભવનજી વાઘેલા સાથે બાપુપુરાથી
ઘર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન માધવ ગૌશાળા નજીકથી પસાર થતા હતા તે દરમિયાન
અચાનક જ ખેતરમાંથી પૂર ઝડપે ટ્રેક્ટર લઈને તેનો ચાલક આવ્યો હતો અને તેમના બાઇક
સાથે અકસ્માત કરી દીધો હતો. જેના પગલે તેઓ બંને નીચે પટકાયા હતા અને ગંભીર ઇજાઓ
પહોંચી હતી. જોકે આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮
એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દિનેશસિંહની
હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર
દરમિયાન ગઈકાલે તેમનું મોત થયું હતું. આ ઘટના અંગે પેથાપુર પોલીસ દ્વારા
ટ્રેક્ટરના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Next Post
શેર બજારમાં રોકાણના બહાને અધિકારીને ૩૪.૫૭ લાખ રૃપિયાનો ચૂનો લગાવ્યો | Officer duped of Rs 34 57 lakh…

શેર બજારમાં રોકાણના બહાને અધિકારીને ૩૪.૫૭ લાખ રૃપિયાનો ચૂનો લગાવ્યો | Officer duped of Rs 34 57 lakh...

રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત

મેટામાં રૂ. 8 કરોડનો પગાર મેળવનાર ઋષભે પાંચ મહિનામાં જ નોકરી છોડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દેશના બે ટુકડાં કરી દીધા છે, એક ધનિકોનો અને બીજો…’, રાહુલ ગાંધીના મોદી સરકાર સામે પ્રહાર | rahul …

9 months ago
સુરતમાં ITના દરોડા: ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રૂપના 20થી વધુ સ્થળે તપાસ | Surat IT …

6 months ago
માંડવીના જ્વેલર્સ શો રૃમમાંથી સોનું ખરીદી રીમોટ લેવા રિક્ષામાં જતા દંપતીના મહિલા ઠગે દાગીના સેરવી લી…

8 months ago
સાબરકાંઠામાં અકસ્માતમાં 4નો ભોગ લેવાયો! ઈડર-ભીલોડા હાઈવે પર રિક્ષા-કારની ભીષણ ટક્કર | Sabarkantha Ac…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News