gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- ‘ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ’ | China Russia India Tri…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- ‘ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ’ | China Russia India Tri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

China’s Reaction To Putin’s Visit To India : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)ની ભારત યાત્રા પર ચીને પહેલીવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. ચીને આ મુલાકાતને સકારાત્મક ગણાવી કહ્યું છે કે ‘ભારત, ચીન અને રશિયા ત્રણેય દેશો ગ્લોબલ સાઉથનો મોટો અવાજ છે. ત્રણે દેશના મજબૂત સંબંધો માત્ર પોતાના હિતમાં જ નહીં, પરંતુ એશિયા અને સમગ્ર વિશ્વની શાંતિ અને સ્થિરતા માટે પણ જરૂરી છે.’

અમે ભારત-રશિયા સાથે મળીને સંબંધોને આગળ વધારવા તૈયાર : ચીન

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે, ‘ભારત, રશિયા અને ચીન ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે અને ત્રણેય વચ્ચેનો વિશ્વાસ અને સ્થિરતા વૈશ્વિક સ્તરે સકારાત્મક અસર પેદા કરે છે. ચીન ભારત અને રશિયા બંને સાથે મળીને સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે.’

ભારત અને ચીન બંને રશિયાના નજીકના મિત્રો : પુતિન

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીન સતત રશિયા સાથે મજબૂત ભાગીદારી બનાવી રહ્યું છે. ચીને પુતિનની ભારત યાત્રા પર ખૂબ ધ્યાન આપ્યું હતું. પુતિને પણ ભારત પ્રવાસ પહેલા કહ્યું હતું કે, ‘ભારત અને ચીન બંને રશિયાના નજીકના મિત્રો છે અને મોસ્કો આ સંબંધોને ખૂબ મહત્વ આપે છે.’

આ પણ વાંચો : ‘જો કોઈ ભૂલ કરશે તો…’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી

ત્રણેય દેશોના સહયોગથી એશિયા-વિશ્વને ફાયદો

પૂર્વ લદ્દાખ વિવાદને કારણે ભારત-ચીન સંબંધો છેલ્લા કેટલાક સમયથી સંવેદનશીલ રહ્યા છે, પરંતુ પ્રવક્તા ગુઓએ કહ્યું કે, ‘અમે સંબંધો સુધારવા માંગીએ છીએ. ચીન ભારત સાથે સ્થિર અને મજબૂત સંબંધો સ્થાપિત કરવા તૈયાર છે, જેથી બંને દેશો અને તેમના લોકોને ફાયદો થઈ શકે. ત્રણેય દેશો વચ્ચે વધતા સહયોગના કારણે એશિયા અને વિશ્વની સ્થિરતાને ફાયદો થશે.’

વેપારને 100 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું ભારત-રશિયાનું લક્ષ્ય

આ પહેલા પુતિને કહ્યું હતું કે ‘રશિયાને ભારત અને ચીન વચ્ચેના કોઈપણ મુદ્દામાં દખલ કરવાનો કોઈ હક નથી અને બંને દેશો તેમના મતભેદો જાતે સંભાળવા સક્ષમ છે.’ પુતિનની મુલાકાત દરમિયાન ભારત અને રશિયાએ અનેક આર્થિક અને વ્યૂહાત્મક કરારો કર્યા છે અને 2030 સુધીમાં વેપારને 100 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ પણ વાંચો : શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: MPના સિવનીમાં હાઈ વોલ્ટેજ તાર સાથે ટકરાયું ટ્રેઈની વિમાન, ગામલોકોએ પાયલટને બચાવ્યા | Trainee …

VIDEO: MPના સિવનીમાં હાઈ વોલ્ટેજ તાર સાથે ટકરાયું ટ્રેઈની વિમાન, ગામલોકોએ પાયલટને બચાવ્યા | Trainee ...

ગાંધીનગર: SLR વર્ગ-1 અને DILR વર્ગ-2ના અધિકારીઓને હંગાણી ધોરણે અપાઈ બઢતી, જુઓ યાદી | Gandhinagar New…

ગાંધીનગર: SLR વર્ગ-1 અને DILR વર્ગ-2ના અધિકારીઓને હંગાણી ધોરણે અપાઈ બઢતી, જુઓ યાદી | Gandhinagar New...

જામનગરમાં સિક્કાની આંગણવાડીમાં કામ કરતી મહિલાના મોતથી ખળભળાટ, સુપરવાઇઝર પર ત્રાસ આપવાનો આરોપ | Death…

જામનગરમાં સિક્કાની આંગણવાડીમાં કામ કરતી મહિલાના મોતથી ખળભળાટ, સુપરવાઇઝર પર ત્રાસ આપવાનો આરોપ | Death...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa…

વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa…

9 months ago
Rule Change: ક્રેડિટ કાર્ડથી લઈને આધાર કાર્ડ સુધી… પહેલી જૂનથી લાગુ થશે 5 ફેરબદલ, તમારા ખિસ્સાં પર…

Rule Change: ક્રેડિટ કાર્ડથી લઈને આધાર કાર્ડ સુધી… પહેલી જૂનથી લાગુ થશે 5 ફેરબદલ, તમારા ખિસ્સાં પર…

1 year ago
Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો | …

Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો | …

1 year ago
શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી

શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News