gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતરના સંધાણા ગામમાં પ્રવેશ દ્વારના રોડ પર ખુલ્લી ગટર, ગંદકીનું સામ્રાજ્ય | Open drains a kingdom of…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
માતરના સંધાણા ગામમાં પ્રવેશ દ્વારના રોડ પર ખુલ્લી ગટર, ગંદકીનું સામ્રાજ્ય | Open drains a kingdom of…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખુલ્લી ગટરોના કારણે અકસ્માતનો ભય

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓ અને સગાનું જ આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ

નડિયાદ: સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માતર તાલુકાના સંધાણા ગામના મુખ્ય રસ્તા ઉપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે ખુલ્લી ગટર અને ગંદકી, કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. પરિણામે ગ્રામજનોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. 

માતર તાલુકાના સંધાણા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળથી નેશનલ હાઈવે અને ત્યાંથી ગામમાં પ્રવેશવાનો મુખ્ય રોડ પસાર થાય છે. પરિણામે રોડ ગ્રામજનો તેમજ વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. ત્યારે હાલમાં દૂધ મંડળી સુધી આરસીસી રોડ બનાવવામાં આવેલો છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામેથી પસાર થતો હાઇવે તરફ જતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. 

ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ ગંદકી અને કચરાના ઢગલાં ખડકાયેલા છે. જેથી આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા લોકોનું આરોગ્ય વધારે જોખમાય તેવી સ્થિતિ સર્જાય છે. રોડની અડીને પહોળી ખુલ્લી ગટરમાં અબાલ વૃદ્ધ કે પશુઓ પડી જવાનો ભય છે. ગામના પ્રવેશ દ્વારમાં જ આવી સ્થિતિ હોય તો ગામની અંદર કેવી સ્થિતિ હશે તેવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે. ત્યારે સારવાર માટે આવતા દર્દીઓને પડતી હાલાકી નિવારવા યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
ફંડોની તેજી : સેન્સેક્સ 398 પોઈન્ટ ઉછળીને 82172 | Funds rally: Sensex jumps 398 points to 82172

વર્લ્ડ હેરીટેજ શહેર અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં શોપિંગ હબ રતનપોળનો સમાવેશ નહીં | World Heritage Cit…

વર્લ્ડ હેરીટેજ શહેર અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં શોપિંગ હબ રતનપોળનો સમાવેશ નહીં | World Heritage Cit...

બોરસદના ગાંધીગંજ પાસેથી 70 શાકભાજીની લારીઓ દૂર કરવા નોટિસ | Notice to remove 70 vegetable lorries fr…

બોરસદના ગાંધીગંજ પાસેથી 70 શાકભાજીની લારીઓ દૂર કરવા નોટિસ | Notice to remove 70 vegetable lorries fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g…

10 months ago
આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ… ત્રણેય દિગ્ગજ નેતા કાલે એક મંચ પર એકસાથે જોવા મળશે | …

1 year ago
વડોદરા: નમસ્યની દીવાલ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ધડાકાભેર તૂટી પડવાના મુદ્દે બિલ્ડરની ધોલાઈ કરી | Vad…

9 months ago
શહેરમાં કાલથી બે દિવસ વીજ કાપના પગલે પાણી કાપ, 25 થી વધુ વિસ્તારને અસર થશે | power cut for two days …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News