gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પુષ્ય નક્ષત્ર પહેલાં ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો, સોનું પણ રૂ. 1,29,000ની રેકોર્ડ ટોચે | gold becomes …

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in Business
0 0
0
પુષ્ય નક્ષત્ર પહેલાં ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો, સોનું પણ રૂ. 1,29,000ની રેકોર્ડ ટોચે | gold becomes …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Price All Time High: પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલાં જ 13 ઓક્ટોબરના રોજ સોના-ચાંદીના ભાવ ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વૈશ્વિક બજારના સથવારે આજે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ અધધધ રૂ. 5000 પ્રતિ કિગ્રા ઉછળ્યો હતો. સોનું પણ રૂ. 1,29,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. 

ચાંદી રૂ. 1,75,000ની ઐતિહાસિક ટોચે

આજે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ રૂ. 5000 ઉછળી રૂ. 1,75,000 પ્રતિ કિગ્રાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સોના અને ચાંદીના રેકોર્ડ ભાવ વધારાના કારણે પુષ્ય નક્ષત્રમાં ઘરાકીનો અભાવ જોવા મળ્યો છે. હાલ માત્ર 20થી 30 ટકા ખરીદદારોએ જ ઓર્ડર બુક કરાવ્યા હોવાનું અમદાવાદ ચોક્સી મહાજને જણાવ્યું હતું. હાલ બજારમાં માત્ર નાના-મોટા રોકાણકારો જ ખરીદી કરતાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે, સોના-ચાંદીની કિંમત ઓલટાઈમ હાઈ હોવા છતાં પ્રોફિટ બુકિંગનું કોઈ ખાસ વલણ જોવા મળ્યું નથી.

આ વર્ષે ચાંદીમાં મૂડી ડબલ, સોનામાં 64 ટકા રિટર્ન

ચાલુ કેલેન્ડર વર્ષ કિંમતી ધાતુ માટે શુકનવંતુ રહ્યું છે. આ વર્ષે ચાંદીમાં મૂડી ડબલ થઈ છે, જેમાં 102 ટકા રિટર્ન છૂટ્યું છે. જ્યારે સોનામાં પણ 64 ટકા ઉછાળો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ સોનું રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ સામે રૂ. 50,300 ઉછળી રૂ. 1,29,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. જ્યારે ચાંદી રૂ. 86500 પ્રતિ કિગ્રા સામે રૂ. 88500 ઉછળી રૂ. 1,75,000 પ્રતિ કિગ્રાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ટ્રમ્પની ટેરિફ નીતિ, અમેરિકામાં મંદી, ફેડ રેટ કટ, ક્રૂડના ભાવમાં ઘટાડો સહિતના વિવિધ પરિબળોના કારણે સેફ હેવનમાં રોકાણ વધ્યું છે. વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડ રિઝર્વ્સ પણ વધારવામાં આવી છે. રૂપિયો નબળો પડ્યો છે. બીજી તરફ ચાંદીની ઔદ્યોગિક માગ સતત વધી રહી છે. 

પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખો

1. ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા હોલમાર્ક કરાયેલું પ્રમાણિત સોનું ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે, જેમ કે AZ4524. હોલમાર્કિંગ સોનાના કેરેટ અર્થાત શુદ્ધતા દર્શાવે છે.

2.  કિંમત ક્રોસ-ચેક કરો: ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) નો ઉપયોગ કરીને ચકાસો. સોનાના ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના આધારે બદલાય છે.

પુષ્ય નક્ષત્ર પહેલાં ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો, સોનું પણ રૂ. 1,29,000ની રેકોર્ડ ટોચે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
Business

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

April 2, 2026
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…
Business

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

April 2, 2026
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
Next Post
ગાઝામાં શાંતિ પણ પાકિસ્તાન ભડકે બળ્યું! ગોળીબારમાં 250થી વધુ મોતનો TLPનો દાવો | /arson clashes chaos…

ગાઝામાં શાંતિ પણ પાકિસ્તાન ભડકે બળ્યું! ગોળીબારમાં 250થી વધુ મોતનો TLPનો દાવો | /arson clashes chaos...

દિવાળી 2025: જાણો પુષ્ય નક્ષત્રથી લાભ પાંચમ સુધીના શ્રેષ્ઠ મુહૂર્તોની યાદી, એકેય શુભ મુહૂર્ત ચૂકશો ન…

દિવાળી 2025: જાણો પુષ્ય નક્ષત્રથી લાભ પાંચમ સુધીના શ્રેષ્ઠ મુહૂર્તોની યાદી, એકેય શુભ મુહૂર્ત ચૂકશો ન...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્ર હેજમને સ્માર્ટ શૌચાલયના નિર્માણ બદલ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્ર હેજમને સ્માર્ટ શૌચાલયના નિર્માણ બદલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન…

કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન…

2 months ago
જંગલેશ્વરમાં જેના માટે 1500 મકાનો તોડયા તે રસ્તાકામ કરવામાં લાપરવાહી | Negligence in road constructi…

જંગલેશ્વરમાં જેના માટે 1500 મકાનો તોડયા તે રસ્તાકામ કરવામાં લાપરવાહી | Negligence in road constructi…

2 weeks ago
બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા? | bihar c sur…

બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા? | bihar c sur…

12 months ago
બે દિવસ પહેલા ગૂમ થયેલા યુવકની લાશ નદીમાંથી મળી | Body of youth who went missing two days ago found …

બે દિવસ પહેલા ગૂમ થયેલા યુવકની લાશ નદીમાંથી મળી | Body of youth who went missing two days ago found …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News