gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પૂરના પાણીમાં જવું આત્મહત્યા જેવું…’ કરંટ લાગતા મોત મામલે ટીએમસી નેતાની જીભ લપસી | kolkata tmc le…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
‘પૂરના પાણીમાં જવું આત્મહત્યા જેવું…’ કરંટ લાગતા મોત મામલે ટીએમસી નેતાની જીભ લપસી | kolkata tmc le…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kolkata TMC Leader Makes Controversial Remarks: કોલકાતામાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે વીજળીનો કરંટ લાગવાથી થયેલાં મૃત્યુ અંગે TMCના નેતા તારક સિંહે એક વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 23 સપ્ટેમ્બરની સવારે થયેલા ભારે વરસાદને લીધે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મૃત્યુ થયાં, જેમાં 9 મૃત્યુ કોલકાતામાં અને 2 મૃત્યુ તેની નજીકના વિસ્તારોમાં થયાં હતા.

TMCના નેતા તારક સિંહનું વિવાદાસ્પદ નિવેદન

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)માં ડ્રેનેજનું કામ સંભાળતા મેયર-ઇન-કાઉન્સિલના સભ્ય, તારક સિંહે કહ્યું કે, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવું ‘આત્મહત્યા’ કરવા જેવું છે. તેમણે કહ્યું કે, ‘જ્યારે આપણે બધા જાણીએ છીએ કે પાણી ભરાયેલા રસ્તાઓ પર જવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે અને મૃત્યુ થઈ શકે છે, તેમ છતાં જો કોઈ ત્યાં જાય તો તે આત્મહત્યા કરવા જેવું જ છે.’

લોકોએ જાગૃત રહેવું જોઈએ: તારક સિંહનો ચોંકાવનારો દાવો

તારક સિંહે વહીવટી જવાબદારીમાંથી છટકી જતાં કહ્યું કે, ‘આ મૃત્યુ માટે નાગરિક સંસ્થાને જવાબદાર ઠેરવી શકાય નહીં.’ તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘વીજળી પૂરી પાડવાનું કામ CESCનું છે, જ્યારે અમે ફક્ત નાગરિક માળખાને જાળવી રાખીએ છીએ. 144 વોર્ડમાં આવેલા 50 લાખ વીજળીના થાંભલાઓ પર નજર રાખવી અમારા માટે શક્ય નથી. આથી, લોકોએ પણ સાવચેત રહેવું અને જાગૃત બનવું જરૂરી છે.’

વિપક્ષનો આકરો પ્રહાર

આ નિવેદન પર વિપક્ષી દળોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી. BJPના કાઉન્સિલર સજલ ઘોષે સિંહના નિવેદનની મજાક ઉડાવતા કહ્યું, ‘જો આ તર્ક સાચો હોય, તો મેયર ફિરહાદ હકીમની પણ પહેલા ધરપકડ કરવી જોઈએ, કારણ કે તેઓ પોતે ઘૂંટણ સુધીના પાણીમાં છત્રી સાથે ચાલતા જોવા મળ્યા હતા. તો શું તેમણે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો?’

CPI(M)ના નેતા સુજન ચક્રવર્તીએ આ મૃત્યુને ‘આત્મહત્યા નહીં, પણ હત્યા’ ગણાવી અને આ માટે રાજ્ય સરકાર, KMC અને વીજળી કંપનીને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું કે, ‘આ માનવસર્જિત આપત્તિનું ઉત્તમ ઉદાહરણ છે. વહીવટી તંત્રની બેદરકારી અને અસમર્થતાને કારણે અનેક લોકોના જીવ ગયા છે.’

આ પણ વાંચો: 1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ

કોંગ્રેસના પ્રવક્તા સુમન રાયચૌધરીએ સિંહની ટિપ્પણીને ‘શરમજનક આત્મરક્ષા’ ગણાવી. તેમણે કહ્યું કે, ‘મુખ્યમંત્રીએ તેમની પાર્ટીને નિષ્ફળતાને યોગ્ય ઠેરવવા સિવાય કંઈ શીખવ્યું નથી. પશ્ચિમ બંગાળ ફક્ત એટલા માટે પીડાઈ રહ્યું છે કારણ કે આ રાજકીય જૂથ સત્તામાં છે અને તેમના નિવેદનો તેને સાબિત કરે છે.’

'પૂરના પાણીમાં જવું આત્મહત્યા જેવું...' કરંટ લાગતા મોત મામલે ટીએમસી નેતાની જીભ લપસી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્નો મામલે આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, 30 સપ્ટેમ્બરે હડતાળ | Asha work…

સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્નો મામલે આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, 30 સપ્ટેમ્બરે હડતાળ | Asha work...

નવરાત્રીના પ્રથમ દિવસે ડિજિટલ પેમેન્ટસમાં દસ ગણો વધારો જોવાયો | Digital payments saw a tenfold incre…

નવરાત્રીના પ્રથમ દિવસે ડિજિટલ પેમેન્ટસમાં દસ ગણો વધારો જોવાયો | Digital payments saw a tenfold incre...

સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…

6 months ago
શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n…

શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n…

9 months ago
યુવતીઓએ રાત્રે બહાર ન નીકળવું રેપ મુદ્દે મમતાના નિવેદનથી વિવાદ

યુવતીઓએ રાત્રે બહાર ન નીકળવું રેપ મુદ્દે મમતાના નિવેદનથી વિવાદ

9 months ago
અમદાવાદના એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા એક કરોડ રૂપિયાની ચોરી: એપલની પ્રોડક્ટ અને રોકડા નાણા પૈસાની ખોટી …

અમદાવાદના એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા એક કરોડ રૂપિયાની ચોરી: એપલની પ્રોડક્ટ અને રોકડા નાણા પૈસાની ખોટી …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News