gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer…
2
VIEWS
Share on FacebookShare on Twitter

તને બદનામ કરી અને તારા બન્ને સંતાનોને મારી નાખીશ : 15 વર્ષ પહેલા કલાસમાં જતી હતી ત્યારે કોમ્પ્યુટર શિખવાડતા પોરબંદરના શિક્ષકે દોઢ વર્ષ પહેલા ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ પરિચય વધ્યો હતો 

પોરબંદર, : પોરબંદરમાં 15 વર્ષ પહેલા કોમ્પ્યુટર કલાસ શીખવા જતી પૂર્વ વિદ્યાર્થિનીને તેના પૂર્વ ટીચર સાથે સંપર્ક થતા પરિચયમાં આવ્યા બાદ જાતીય સબંધ રાખવા માટે દબાણ કરતા અને બદનામ કરી નાખવાની અને તેના બે સંતાનોને મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર જાગી છે.

પોરબંદરમાં રહેતી 33 વર્ષની એક પરિણીતાએ કમલાબાગ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 15 વર્ષ પહેલા જ્યારે એ  વિદ્યાર્થિની અવસ્થામાં હતી. ત્યારે કોમ્પ્યુટર કલાસીસમાં કોમ્પ્યુટર શીખવા જતી હતી.અને ત્યારે ત્યાં કોમ્પ્યુટર ટીચર તરીકે એ સમયે કામ કરતા ચિરાગ હરીશ બદીયાણી સાથે ઓળખાણ થઇ હતી. અને કલાસીસ પૂર્ણ થઇ જતા સંપર્ક પૂરો થયો હતો. અને ત્યારબાદ તેના લગ્ન થયા હતા અને હાલ બે સંતાન છે.

દોઢેક વર્ષ પહેલા પરિણીતાને સોશ્યલ મીડિયામાં ચિરાગ રઘુવંશી નામના શખ્સની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. ફેસબુક ઉપર સંપર્ક થયા બાદ વાતચીત કરતા જાણવા મળ્યુકે રિકવેસ્ટ મોકલનાર તેણીના પૂર્વ કોમ્પ્યુટર શિક્ષક  ચિરાગ હરીશ બદિયાણી છે. તેથી બંને મોબાઇલ પર વાતચીત કરતા હતા.અને મિત્રતા બંધાઇ જતા બંનેએ ઘરના સભ્યોને ખબર ન પડે તે રીતે બહાર હરવા ફરવાનું નકકી કર્યુ હતુ. જેથી  પરિણીતા  ઘરેથી નીકળી ચિરાગ સાથે બહાર ફરવા જતી રહી હતી. પણ તેના પતિ સહિત ધરના સભ્યો જાણ થઇ જતા પરિણીતાએ ચિરાગ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધુ હતુ. 

પરંતુ ચિરાગને ફરિયાદી મહિલાને અવારનવાર ફોન કરીને જો તે મિત્રતા નહી રાખે અને તેને મળવા નહી જાય તો મહિલાના બે સંતાનોને પણ જાનથી મારી નાખશે તેવી ધમકી આપીને અવારનવાર મળવા માટે ફોન કરતો હતો.તથા જાતીય સબંધ રાખવાની પણ માંગણી કરતો હતો. અને ખોટી રીતે બદનામ કરી નાખીશ, તને તારા ઘરે આવીને ઉપાડી જઈશ તે પ્રકારની ધમકી આપી હતી. આથી આ શખ્શના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ તેના પતિને સમગ્ર હકીકતની જાણ કરી હતી. ત્યારબાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ચિરાગ હરીશ બદીયાણી સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…
GUJARAT

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

September 29, 2026
Next Post
હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear...

રાયડીના લગ્નોત્સુકને નાગપુરની ટોળકીએ છેતરી 2 લાખ પડાવ્યા | A wedding guest from Raidi was cheated of…

રાયડીના લગ્નોત્સુકને નાગપુરની ટોળકીએ છેતરી 2 લાખ પડાવ્યા | A wedding guest from Raidi was cheated of...

દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai…

દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે ભારતમાં શેરોમાં તેજીએ સેન્સેક્સ 1310 પોઈન્ટ ઉછળી 75157 | Sensex rises …

વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે ભારતમાં શેરોમાં તેજીએ સેન્સેક્સ 1310 પોઈન્ટ ઉછળી 75157 | Sensex rises …

1 year ago
ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો

1 year ago
૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | satellite based toll collection

૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | satellite based toll collection

10 months ago
ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj…

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News